Gold Rates: શું સ્ટોક માર્કેટ સાથે તૂટ્યું ગોલ્ડ માર્કેટ? શું સોનું ખરીદનારને થઈ શકે છે મોટો ફાયદો?

Gold Price Today समाचार

Gold Rates: શું સ્ટોક માર્કેટ સાથે તૂટ્યું ગોલ્ડ માર્કેટ? શું સોનું ખરીદનારને થઈ શકે છે મોટો ફાયદો?
Gold RatesCity Wise Gold Rates In IndiaCheck Top City Gold Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Gold Market Update: સોના-ચાંદીના ભાવમાં સતત બદલાવ થતો રહે છે. એવામાં ખાસ કરીને એક તરફ સ્ટોક માર્કેટમાં મોટો કડાકો આવ્યો છે, ત્યારે શું બીજી તરફ ગોલ્ડ માર્કેટમાં પણ થઈ છે મોટી ઊથલપાથલ...જાણો આજનો સોનાનો લેટેસ્ટ ભાવ...

https://zeenews.india.com/ gujarat i/photo-gallery/gold-price-today-gold-rates-city-wise-gold-rates-in-india-check-top-city-gold-price-latest-gold-price-gold-price-target-365775 Gold Price Today : અમેરિકન ધડામ દઈને નીચે પડી ગયું છે. આવી સ્થિતિમાં ભારતીય સ્ટોક માર્કેટ પર પણ તેની માઠી અસર પડી છે. ત્યારે આ તમામની વચ્ચે શું છે ગોલ્ડ માર્કેટના હાલ...અને કેવો છે હાલ સોનાનો બજાર ભાવ જાણીએ વિગતવાર આ અહેવાલમાં...સોના-ચાંદીના ભાવમાં સતત બદલાવ થતો રહે છે. આજે ફરી એકવાર બદલાઈ ગયા છે સોના-ચાંદીના ભાવ.

3) વડોદરામાં સોનાનો ભાવ- વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,370 પ્રતિ 10 ગ્રામ છે. 2) મુંબઈમાં સોનાનો ભાવ- મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,320 પ્રતિ 10 ગ્રામ છે. 4) બેંગલુરુમાં સોનાનો ભાવ- બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,320 પ્રતિ 10 ગ્રામ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gold Rates City Wise Gold Rates In India Check Top City Gold Price Latest Gold Price Business News Bank Of America Gujarat Gold Price Target સોનાનો ભાવ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શું તમે ટેક્સથી બચવા પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો છો? એક્સપર્ટનો મોટો ખુલાસોશું તમે ટેક્સથી બચવા પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો છો? એક્સપર્ટનો મોટો ખુલાસોIncome Tax Saving Tips: ટેક્સથી બચવા માટે અનેક લોકો પત્નીના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરે છે, આવું કરવાથી શું ફાયદો થાય અને શું નુકસાન થાયે તેની તજજ્ઞોએ માહિતી આપી
और पढो »

ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »

તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોતેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »

શું બીજી જોડે ચાલતું હતું હાર્દિકનું લફરું? કેપ્ટનશિપ ગઈ, પતી શકે છે પંડ્યાનું કરિયર!શું બીજી જોડે ચાલતું હતું હાર્દિકનું લફરું? કેપ્ટનશિપ ગઈ, પતી શકે છે પંડ્યાનું કરિયર!Hardik Pandya: શું ક્રિકેટર હાર્દિક પંડ્યા આપતો હતો તેની પૂર્વ પત્ની નતાશાને દગો? અલગ થવા છતાં હજુ કેમ થઈ રહી છે દગાબાજીની ચર્ચા?
और पढो »

માર્કેટ તૂટશે ત્યારે પણ બચાવશે આ વિઘ્નહર્તા શેર, ધીરજ ધરશો તો પૈસા કરી આપશે ડબલ!માર્કેટ તૂટશે ત્યારે પણ બચાવશે આ વિઘ્નહર્તા શેર, ધીરજ ધરશો તો પૈસા કરી આપશે ડબલ!Stock Market: આ વિઘ્નહર્તા શેર તમારા પૈસા 1-3 વર્ષમાં બમણા કરી શકે છે, માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું - તેને ખરીદો અને તેને તમારા પોર્ટફોલિયોમાં રાખો.
और पढो »

અનિલ અંબાણીના બિઝનેસમાં થઈ જયની એન્ટ્રી, તે કોણ છે, તેનું અંબાણી સાથે શું છે કનેક્શન...શું કરશે નવી કંપની?અનિલ અંબાણીના બિઝનેસમાં થઈ જયની એન્ટ્રી, તે કોણ છે, તેનું અંબાણી સાથે શું છે કનેક્શન...શું કરશે નવી કંપની?Anil Ambani Business: અનિલ અંબાણીના દિવસો બદલાવા લાગ્યા છે. તેમના માટે દરેક બાજુથી સારા સમાચાર આવવા લાગ્યા છે, કંપનીઓનું દેવું ઘટ્યું છે અને ખોટ પણ ઓછી થવા લાગી છે. હવે અનિલ અંબાણીએ એક નવી કંપની શરૂ કરી છે, જેના નામે જય રિલાયન્સ સાથે જોડાયેલો છે.
और पढो »



Render Time: 2025-02-19 03:36:24