Gold Rate Today: Gold, Silver Prices Fall Sharply After US Fed Rate Cut Announcement

Business समाचार

Gold Rate Today: Gold, Silver Prices Fall Sharply After US Fed Rate Cut Announcement
GoldpriceSilverpriceUsfed
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Gold and silver prices witnessed a significant drop today after the US Federal Reserve cut interest rates by 0.25%. The news triggered a sell-off in the metals market, leading to a decline in both gold and silver prices.

એક સમાચાર આવ્યા અને આજે ધડાધડ સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી, જાણો લેટેસ્ટ રેટ. Latest Gold Price: અમેરિકાથી એક સમાચાર આવ્યા અને ભારતીય બજારોમાં સોના અને ચાંદીમાં ભારે કડાકો જોવા મળ્યો છે. સોનું અને ચાંદી ગગડીને ક્યાં પહોંચ્યું, રિટેલ રેટ હાલ શું છે...તમામ માહિતી માટે વાંચો અહેવાલ.

30 વર્ષ બાદ બે પાવરફૂલ ગ્રહોની થશે યુતિ; આલિશાન બંગલો, છપ્પરફાડ ધનલાભના પ્રબળ યોગ, કરિયરમાં લાગશે ચાર ચાંદ!Cold Wavedaily horoscope દૈનિક રાશિફળ 19 ડિસેમ્બર: ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો, આવક વધારવાના પ્રયત્નો સફળ થશે, આજનું રાશિફળ કોમોડિટી બજારમાં ગુરુવારે જબરદસ્ત વેચાવલી જોવા મળી. સોના અને ચાંદીના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું ખુબ ગગડ્યું અને ચાંદી પણ સસ્તી થઈ જ્યારે શરાફા બજારમાં પણ સોનું ભારે કડાકા સાથે ગગડેલું જોવા મળ્યું છે. જો તમે સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1029 રૂપિયા ગગડીને 75629 રૂપિયાના સ્તરે પહોંચી ગયું. જે કાલે 76658 રૂપિયાની સપાટીએ ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 2214 રૂપિયા ગગડીને 86846 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી છે. જે કાલે 89060 રૂપિયાની સપાટીએ ક્લોઝ થઈ હતી.વાયદા બજારમાં આજે સોનું 739 રૂપિયા તૂટીને 75,914 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. જે કાલે ક્લોઝિંગમાં 76,653 રૂપિયાની સપાટીએ હતું. જ્યારે ચાંદી આ દરમિયાન 2243 રૂપિયાના મોટા કડાકા સાથે ગગડીને 88,137 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર પહોંચી જે કાલે 90,380 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.અમેરિકી ફેડરલ રિઝર્વ બેંક તરફથી બુધવારે રેટ કટમાં 0.25%નો કાપ કરાયો. જો કે આઉટલુક નબળું હોવાના પગલે મેટલ્સમાં તેજ વેચાવલી જોવા મળી. ફેડના નિર્ણયના પગલે ડોલર ઈન્ડેક્સ એક ટકા ચડીને 2 વર્ષમાં પહેલીવાર 108 સુધી પહોંચ્યો અને 10 વર્ષના અમેરિકી બોન્ડ યીલ્ડ ઉછળીને લગભગ 7 મહિનાની ઊંચાઈ પર સાડા ચાર પરસેન્ટ ઉપર જતા રહ્યા. ફેડના નિર્ણયથી સોના અને ચાંદીમાં ભારે વેચાવલી જોવા મળી. સોનું 60 ડોલર ગગડીને 2600 ડોલર પર પહોંચી ગયું તો ચાંદી

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Goldprice Silverprice Usfed Interestrates Commoditiesmarket Markettrend

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

शेयर बाजार गिरावट: अमेरिका के ब्याज दरों में कटौती के अनुमान से धड़ामशेयर बाजार गिरावट: अमेरिका के ब्याज दरों में कटौती के अनुमान से धड़ामBajaj market fall: American Fed's forecast of interest rate cut, market crashes
और पढो »

Gold Price Today 19 December 2024: Gold Prices Fall SharplyGold Price Today 19 December 2024: Gold Prices Fall SharplyGold prices witnessed a significant drop on December 19, 2024, following the US Federal Reserve's decision to lower interest rates for the third consecutive time. The fall in gold prices is attributed to the expectation that lower interest rates will make holding gold less attractive.
और पढो »

Gold Price Today: মধ্যবিত্তের নাগালে সোনা! বিয়ের মরশুমে কতটা দাম কমল হলুদ ধাতুর?Gold Price Today: মধ্যবিত্তের নাগালে সোনা! বিয়ের মরশুমে কতটা দাম কমল হলুদ ধাতুর?Gold and silver prices on 25-11-2024 Check latest rates in kolkata city
और पढो »

आज सोन्याच्या दरात पुन्हा एकदा वाढ; आज किती आहेत 24 कॅरेटचे दर? वाचाआज सोन्याच्या दरात पुन्हा एकदा वाढ; आज किती आहेत 24 कॅरेटचे दर? वाचाGold Rate Today: आज सोन्या-चांदीच्या दरात पुन्हा एकदा वाढ झाली आहे. आज काय आहेत किंमती जाणून घ्या.
और पढो »

सोने का गजब खेल! लोग एडवांस में खरीद रहे गोल्डन ज्वेलरी, कीमत बढ़ने का सता रहा डर, 3 दिन में ₹2,820 चढ़ा सो...सोने का गजब खेल! लोग एडवांस में खरीद रहे गोल्डन ज्वेलरी, कीमत बढ़ने का सता रहा डर, 3 दिन में ₹2,820 चढ़ा सो...Gold Rate Today: गुरुवार को सोने की ताजा कीमतें 76,559 रुपये प्रति 10 ग्राम हैं, जबकि 19 नवंबर को कीमतें 73,739 रुपये प्रति 10 ग्राम थीं.
और पढो »

Gold Rate Today: ಗಗನಕ್ಕೇರಿದ ಚಿನ್ನದ ದರ.. 8,200 ರೂಪಾಯಿ ಏರಿಕೆ, 10 ಗ್ರಾಂ ಬಂಗಾರದ ಬೆಲೆ ಎಷ್ಟಾಗಿದೆ ನೋಡಿ!Gold Rate Today: ಗಗನಕ್ಕೇರಿದ ಚಿನ್ನದ ದರ.. 8,200 ರೂಪಾಯಿ ಏರಿಕೆ, 10 ಗ್ರಾಂ ಬಂಗಾರದ ಬೆಲೆ ಎಷ್ಟಾಗಿದೆ ನೋಡಿ!Gold Rate Today: ಮದುವೆ ಸೀಸನ್‌ ಆರಂಭವಾಗುತ್ತಿದ್ದಂತೆ ಬಂಗಾರದ ಬೆಲೆ ಗಗನಮುಖಿಯಾಗಿದೆ. ಚಿನ್ನದ ಬೆಲೆಯಲ್ಲಿ ಇಂದು ಭಾರೀ ಏರಿಕೆ ಕಂಡಿದೆ.
और पढो »



Render Time: 2025-02-13 17:09:40