Gold Rate Today: ઉતાવળ કરજો! સોના-ચાંદીમાં ફરીથી મોટો કડાકો...લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ

Gold समाचार

Gold Rate Today: ઉતાવળ કરજો! સોના-ચાંદીમાં ફરીથી મોટો કડાકો...લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 95%
  • Publisher: 63%

Gold Rate Today: સોના અને ચાંદીમાં આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈની અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. જો કે શરાફા બજારમાં સપાટ ભાવ જોવા મળ્યા છે.

Gold Rate Today: ઉતાવળ કરજો! સોના-ચાંદીમાં ફરીથી મોટો કડાકો...લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Rate Today: સોના અને ચાંદીમાં આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈની અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. જો કે શરાફા બજારમાં સપાટ ભાવ જોવા મળ્યા છે.MGL Guidancesports newsસોના અને ચાંદીમાં આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈની અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. જો કે શરાફા બજારમાં સપાટ ભાવ જોવા મળ્યા છે. જો સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ ભાવ ખાસ જાણો.

સ્પોટ ગોલ્ડ 0.3 ટકા ગગડીને 2302 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયું છે. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.3 ટકા તૂટીને 2320 પર છે. ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો છે. સ્પોટ સિલ્વર 1.99 ટકા તૂટીને 29.22 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે બહુ એક્શન જોવા મળી નથી. આજે સોનું મામૂલી 16 રૂપિયાના વધારા સાથે 71192 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. ગઈ કાલે સવારે બજાર ખુલતા સોનામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ તૂટી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટGold Rate Today: છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ તૂટી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટLatest Gold Rate: 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવ્યા. પરિણામો એક્ઝિટ પોલથી દૂર જોવા મળ્યા. જેની અસર શેર બજાર પર પડી અને બજાર ધડામ થયું. સવારે ભાવ ઉચકાયા બાદ સોના ચાંદીમાં પણ સાંજ પડતા જો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો જે આજે પણ ચાલુ રહ્યો છે.
और पढो »

Gold Silver Price Today: શેર માર્કેટમાં કડાકો તો સોના-ચાંદીમાં ભાવ ભડાકો, જાણો કેટલા વધ્યા ભાવGold Silver Price Today: શેર માર્કેટમાં કડાકો તો સોના-ચાંદીમાં ભાવ ભડાકો, જાણો કેટલા વધ્યા ભાવમંગળવારે 4 જૂન 2024 ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં વાયદા બજારમાં આજે 500 રૂપિયાની બઢત નોંધાઇ છે. અને આ 72,200 રૂપિયાની ઉપર બનેલી છે.
और पढो »

Gold Rate Today: ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? ખાસ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? ખાસ ચેક કરો લેટેસ્ટ રેટLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક ભાવમાં એકદમ વધારો તો ક્યારેક ભાવમાં અચાનક ઘટાડો. સોના અને ચાંદીમાં આજે શું ફેરફાર થયો છે તે જાણવા માટે ચેક કરો લેટેસ્ટ રેટ...
और पढो »

Gold Rate Today: ખુશખબર! અખાત્રીજ બાદ સોનામાં ભારે કડાકો, લેવાનું હોય તો સમય ગુમાવ્યા વગર ચેક કરો રેટGold Rate Today: ખુશખબર! અખાત્રીજ બાદ સોનામાં ભારે કડાકો, લેવાનું હોય તો સમય ગુમાવ્યા વગર ચેક કરો રેટGold Rate Today: સોનામાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. બંપર તેજી બાદ ભાવ ઘટવા લાગ્યા વળી પાછા અખાત્રીજ પર ભારે તેજી અને હવે અખાત્રીજ જતા જ સોનામાં પાછો કડાકો જોવા મળ્યો છે.
और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »

Gold Rate Today: ગોઠમડું ખાધા બાદ હવે સોનુ ઉછળ્યું, લેવું હોય તો ફટાફટ ચેક કરો એક તોલા સોનાનો ભાવGold Rate Today: ગોઠમડું ખાધા બાદ હવે સોનુ ઉછળ્યું, લેવું હોય તો ફટાફટ ચેક કરો એક તોલા સોનાનો ભાવભારતીય વાયદા બજાર અને શરાફા બજાર બંનેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગ્લોબલ માર્કેટ્સમાં નબળાઈનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે. આવામાં જો તમે પણ સોનું લેાનું વેચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ....
और पढो »



Render Time: 2025-02-19 22:56:45