Gold Rate Today: સોનામાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. બંપર તેજી બાદ ભાવ ઘટવા લાગ્યા વળી પાછા અખાત્રીજ પર ભારે તેજી અને હવે અખાત્રીજ જતા જ સોનામાં પાછો કડાકો જોવા મળ્યો છે.
Gold Rate Today: ખુશખબર! અખાત્રીજ બાદ સોનામાં ભારે કડાકો, લેવાનું હોય તો સમય ગુમાવ્યા વગર ચેક કરો રેટ
AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્તRuchak Rajyogટીટોડીએ નવી જગ્યાએ ઈંડા મૂક્યા, મકાનની ટોચ પર ઈંડા જોઈને ચોંક્યા ગામ લોકો, થઈ આ આગાહી Gold Rate Today: 10 તારીખે અખા ત્રીજે સોનાનો ભાવ જબરદસ્ત ચડ્યો હતો અને 73008 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ હવે સોનામાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. બંપર તેજી બાદ ભાવ ઘટવા લાગ્યા વળી પાછા અખાત્રીજ પર ભારે તેજી અને હવે અખાત્રીજ જતા જ સોનામાં પાછો કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો એકવાર લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લો.ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.
ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ અખાત્રીજ બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ઓપનિંગ રેટમાં 950 રૂપિયાના કડાકા સાથે ભાવ 83265 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો. પરંતુ ત્યારબાદ રિકવરી જોવા મળતા અંતે સાંજે ક્લોઝિંગ રેટમાં ભાવ 229 રૂપિયા ચડીને 83494 રૂપિયાના સ્તરે જોવા મળ્યો.અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર સોનાના ભાવ ચાંદીના ભાવ સોના ચાંદીના ભાવ આજનો સોનાનો ભાવ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદીમાં પણ મસમોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટGold Rate: સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. બંનેના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે.
और पढो »
Gold Rate Today: ઉછળ્યા બાદ સોનામાં વળી પાછા ભાવ તૂટ્યા, લેવું કે નહીં....લેટેસ્ટ રેટ ચેક કરીને નક્કી કરોGold Price Today: તાજેતરમાં સોનાના ભાવમાં બંપર તેજી જોવા મળી હતી અને ભાવ ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચી ગયા.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ભાવ બંપર તેજી બાદ ઉતર્યા, વળી પાછા ચડ્યા અને હવે પાછા ઘટતા જોવા મળ્યા છે.
और पढो »
Gold Rate Today: સોનામાં વળી પાછો જોવા મળ્યો કડાકો, ચાંદી મોંઘી થઈ, ભાવમાં ભારે ઉથલપાથલ...જાણો લેટેસ્ટ રેટભારતીય વાયદા બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. બંપર તેજી પર જોકે લગામ લાગી છે અને હવે ભાવ ધીરે ધીરે ઘટ્યા છે.
और पढो »
7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
और पढो »
Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »
Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »