Latest Gold Rate: કોમોડિટી બજારમાં આજે કડાકો જોવા મળી રહ્યો છે. ચીનમાં ઓછું સ્ટિમ્યુલસ પેકેજ આવવાથી મેટલ્સ ગગડી છે અને ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીના પગલે બુલિયન્સમાં ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજાર અને શરાફા બજારમાં કડાકો જોવા મળ્યો છે. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ...
Gold Rate Today: ઉતાવળ કરજો! દિવાળી બાદ સોનાના ભાવ થયા ધડામ, સસ્તા ભાવે સોનું ખરીદવાની શાનદાર તક, જાણો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: કોમોડિટી બજારમાં આજે કડાકો જોવા મળી રહ્યો છે. ચીનમાં ઓછું સ્ટિમ્યુલસ પેકેજ આવવાથી મેટલ્સ ગગડી છે અને ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીના પગલે બુલિયન્સમાં ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજાર અને શરાફા બજારમાં કડાકો જોવા મળ્યો છે. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ...
આજે નવું અઠવાડિયું શરૂ થયું અને નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોના અને ચાંદીના ભાવ પછડાયા છે. ફરીથી તમને સસ્તામાં સોનું ખરીદવાની તક મળી રહી છે. કોમોડિટી બજારમાં આજે કડાકો જોવા મળી રહ્યો છે. ચીનમાં ઓછું સ્ટિમ્યુલસ પેકેજ આવવાથી મેટલ્સ ગગડી છે અને ડોલર ઈન્ડેક્સમાં મજબૂતીના પગલે બુલિયન્સમાં ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજાર અને શરાફા બજારમાં કડાકો જોવા મળ્યો છે. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ...ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.
MCX પર સોનું 495 રૂપિયાના કડાકા સાથે 76,777 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. ગત ક્લોઝિંગ 77,272 પર થયું હતું. ચાંદી આ દરમિયાન 421 રૂપિયાના કડાકા સાથે 90,848 રૂપિયા પર જોવા મળી જે ગત ટ્રેડિંગ સેશનમાં 91,269 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: ઉતાવળ કરજો! ધનતેરસ પહેલા ઘટ્યા સોનાના ભાવ, લેવાની સોનેરી તક, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટDhanteras Gold Price 2024: ભારતમાં તહેવારો અને લગ્નોની સીઝન આવી ચૂકી છે. ધનતેરસ, દિવાળી, અને ભાઈબીજ આવતાની સાથે સોના અને ચાંદીની ડિમાન્ડ વધે છે. ડિમાન્ડ વધે એટલે ભાવ પણ ઊંચા જાય. ગત અઠવાડિયે સોના અને ચાંદીની વાયદા બજાર અને શરાફા બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી.
और पढो »
Gold Rate Today: જલદી કરો... રાતોરાત સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ઘટેલા ભાવે સોનું લેવા પડાપડી!, જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં તેજ ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે બુલિયન્સના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
और पढो »
Gold Rate Today: દીવાળી પહેલા અચાનક સોનાના ભાવ થયા ધડામ, ભાવમાં મોટો કડાકો, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટLatest Gold Rate: ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં કડાકો જોવા મળ્યો અને આજે સવારે ઓપનિંગમાં તો ભાવ વધુ ગગડી ગયા. વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના હાલ શું ભાવ છે તે ખાસ જાણો.
और पढो »
Gold Rate Today: સોનાએ એકાએક મારી મોટી છલાંગ, પણ હજું સસ્તામાં સોનું ખરીદવાની તમને તક! જાણો લેટેસ્ટ રેટગ્લોબલ બજારોના એક્શન વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શરાફા બજારમાં ભાવ ગઈ કાલે ગગડ્યા હતા પરંતુ આજે ચડી ગયા છે. જ્યારે વાયદા બજારમાં સુસ્તી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉછાળાની અસર શરાફા બજારમાં જોવા મળી રહી છે પરંતુ વાયદા બજારમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો.
और पढो »
Gold Rate Today: સોનાના ભાવમાં જબ્બર ભડકો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણીને લ્હાય લાગી જશે, જાણો લેટેસ્ટ રેટફેસ્ટીવ સીઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના પગલે સોનાના ભાવ નવી ઊંચાઈ સ્પર્શી રહ્યા છે. કાલે કોમેક્સ પર સોનાના ભાવ નવી ઊંચાઈ પર પહોંચ્યા હતા. જેની અસર આજે ઘરેલુ બજારોમાં જોવા મળી રહી છે.
और पढो »
Latest Gold Rate: દશેરાના દિવસે પણ મોંઘુ થયું સોનું, ભાવ જાણીને ફડાક પેસી જશે! જાણો લેટેસ્ટ રેટતહેવારો ટાણે સોના ચાંદીની માંગણી ખુબ વધતી હોય છે. આ બધા વચ્ચે આજે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં તે વધુ મોંઘુ થઈ શકે છે. કારણ કે કડવા ચોથ, દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દરમિયાન અનેક મહિલાઓ સોના ચાંદી ખરીદે છે.
और पढो »