Gold Rate Today: સોનાના ભાવ ફરી ડરાવવા લાગ્યા, ભાવ ઉછળીને કેટલે પહોંચ્યા? જાણો એક તોલાનો આજનો ભાવ

Gold समाचार

Gold Rate Today: સોનાના ભાવ ફરી ડરાવવા લાગ્યા, ભાવ ઉછળીને કેટલે પહોંચ્યા? જાણો એક તોલાનો આજનો ભાવ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

Gold-Silver Price: અખાત્રીજ બાદ સોનામાં નરમાઈ આવી હતી પરંતુ હવે ભાવ પાછા વધવા માંડ્યા છે. જેને જોતા લોકો ચિંતાતુર થયા છે કે આખરે આ ભાવમાં વધારો ક્યાં જઈને અટકશે. ચાંદી પણ આજે તેજીમાં જોવા મળી છે.

Self Care: ગરમીના દિવસોમાં પ્રાઈવેટ પાર્ટમાંથી આવતી દુર્ગંધને દુર કરવા અજમાવો આ ઘરેલુ નુસખાrahu gochar 2024pot waterભારતીય શરાફા બજારમાં આજે 15મી મે 2024ના રોજ સવારે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. અખાત્રીજ બાદ સોનામાં નરમાઈ આવી હતી પરંતુ હવે ભાવ પાછા વધવા માંડ્યા છે. જેને જોતા લોકો ચિંતાતુર થયા છે કે આખરે આ ભાવમાં વધારો ક્યાં જઈને અટકશે. ચાંદી પણ આજે તેજીમાં જોવા મળી છે. જો તમારે સોનાની લગડી કે દાગીના લેવાના હોય તો ખાસ ચેક કરો આજના સોનાના લેટેસ્ટ રેટ....

બીજી બાજુ ચાંદીમાં પણ તેજી યથાવત છે. ગઈ કાલે ચાંદી 84080 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી જે આજે 126 રૂપિયાના વધારા સાથે 84206 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહી છે.અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Business News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »

Gold Rate Today: રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, આજનો લેટેસ્ટ ભાવ જાણીને હાશકારો થશેGold Rate Today: રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, આજનો લેટેસ્ટ ભાવ જાણીને હાશકારો થશેસોના અને ચાંદીમાં ચાલી રહેલી ભારે તેજી હવે જાણે થંડી પડતી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં MCX પર બંનેના રેટ સપાટ જોવા મળ્યા. આ અગાઉ મિડલ ઈસ્ટમાં જોવા મળી રહેલા ટેન્શનના કારણે બુલિયન માર્કેટમાં જબરદસ્ત જોશ જોવા મળી રહ્યો હતો.
और पढो »

Gold Rate Today: અક્ષય તૃતિયા પહેલાં મોટી રાહત, અચાનક 3,281 રૂપિયા ઘટી ગયા સોનાના ભાવGold Rate Today: અક્ષય તૃતિયા પહેલાં મોટી રાહત, અચાનક 3,281 રૂપિયા ઘટી ગયા સોનાના ભાવaaj na sona na bhav: અક્ષય તૃતિયા પર સોનું ખરીદવાનું અલગ જ મહત્વ છે અને તેને શુભ ગણવામાં આવે છે. ઇરાન-ઇઝરાયલ યુદ્ધના લીધે આસમાને પહોંચી ગયેલા ભાવ ગત થોડા દિવસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જે Gold Buyers માટે રાહતના સમાચાર છે.
और पढो »

Gold Rate: લગ્નગાળા ટાણે સારા સમાચાર, સોનાના વધતા ભાવ પર લાગી બ્રેક, ચાંદી પણ થઈ સસ્તીGold Rate: લગ્નગાળા ટાણે સારા સમાચાર, સોનાના વધતા ભાવ પર લાગી બ્રેક, ચાંદી પણ થઈ સસ્તીબંને કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. લગ્નગાળા ટાણે આ પ્રકારે ભાવમાં ભડકો થવાથી લોકો ચિંતાતૂર બની ગયા. પરંતુ ગઈ કાલે સાંજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા હાશકારો થયો.
और पढो »

ચૂંટણી પહેલા ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર, ફરી મોંઘું થયુ સિંગતેલચૂંટણી પહેલા ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર, ફરી મોંઘું થયુ સિંગતેલGroundnut Oil prices Hike Again : ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો વધુ એક માર...સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો....15 કિલો ડબ્બાનો ભાવ થયો 2565...મગફળીની આવક ઘટતાં હજુ પણ વધઘટ થવાની છે શક્યતા...
और पढो »

Gold: સોનું છોડો! આ ધાતુઓની પણ પુષ્કળ છે ડિમાન્ડ, રોકાણથી ઢગલો ફાયદો થશે, આ અબજપતિએ શું કહ્યું તે ખાસ જાણોGold: સોનું છોડો! આ ધાતુઓની પણ પુષ્કળ છે ડિમાન્ડ, રોકાણથી ઢગલો ફાયદો થશે, આ અબજપતિએ શું કહ્યું તે ખાસ જાણોસોનાના સતત વધી રહેલા ભાવ વચ્ચે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે રોકાણકારોનું ધ્યાન અન્ય ધાતુઓ તરફ પણ આકર્ષિત કર્યુ છે.
और पढो »



Render Time: 2025-02-19 10:19:52