Gold Silver Rate Today 27 May: સોના અને ચાંદીના ભાવ સતત વધતા જાય છે અને આજે પણ કિંમતી ધાતુઓમાં તેજીનો દૌર યથાવત રહ્યો છે. ચાંદી તો લગભગ 1300 રૂપિયાના ઉછાળ સાથે આસમાને પહોંચી છે.
Gold Silver Rate: ફરી સોના-ચાંદી ભાવ ગજા બહાર પહોંચ્યા, મધ્યમવર્ગનો મરો, જાણો SURAT-AHMEDABAD માં શું છે ભાવસોના અને ચાંદીના ભાવ સતત વધતા જાય છે અને આજે પણ કિંમતી ધાતુઓમાં તેજીનો દૌર યથાવત રહ્યો છે. ચાંદી તો લગભગ 1300 રૂપિયાના ઉછાળ સાથે આસમાને પહોંચી છે.
ISO દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે.24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે.
Silver Gold Rate Silver Rate Bullion Market Gold Price Gold-Silver Gold Mcx Silver Price Today Silver News Bullion Market News Why Bullion Market Is Up Today Gold Rates Today Gold-Silver Record High Silver Rates Today Bullion Market Gold Outlook Gold Price Silver Price Gold Rates Today Gold-Silver Bullion Market Gold Rates Today Gold Price Gold Silver Gold-Silver Price Gold Price Today Gold Price Today On 21St May Gold Price Today Gold Rates Gold Ke Bhav Gold Price On Mcx Gold Mcx Price Gold Price Sarrafa Rate Gold Rates Today Gold Price In Delhi Gold Price In India Silver Rates Silver Price Today Key Triggers For Gold Rates Gold Price Today MCX Gold Gold Price Gold Silver Price Gold Price Outlook Gold Price Latest News Why Gold Price Is Up Today Gold Price Outlook 2024 Gold Price Outlook Experts On Gold Price Silver Rates Silver Price Today Silver News Bullion Market News Why Bullion Market Is Up Today Middle East War Dollar Index Bond Yield Gold
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: સોનાના ભાવ ફરી ડરાવવા લાગ્યા, ભાવ ઉછળીને કેટલે પહોંચ્યા? જાણો એક તોલાનો આજનો ભાવGold-Silver Price: અખાત્રીજ બાદ સોનામાં નરમાઈ આવી હતી પરંતુ હવે ભાવ પાછા વધવા માંડ્યા છે. જેને જોતા લોકો ચિંતાતુર થયા છે કે આખરે આ ભાવમાં વધારો ક્યાં જઈને અટકશે. ચાંદી પણ આજે તેજીમાં જોવા મળી છે.
और पढो »
Gold-Silver Price: ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણી લો અમદાવાદ- વડોદરાનો ભાવAaj No Sona Chandi No Bhav: 24 કેરેટ સોનું 72,390 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે ચાંદીના ભાવમાં 100 રૂપિયા પ્રતિ કિલોએ વધારો નોંધયો છે.
और पढो »
Gold Silver Price: બજારમાં બૂમ પડાવે છે સોનું, મરી ગ્યા...ફરી સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારોઆજે શનિવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત 67,710 રૂપિયા છે. તો બીજી તરફ બજારમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 72,850 રૂપિયા છે. જાણો અલગ-અલગ અશહેરોમાં શું છે સોના-ચાંદીના ભાવ. તમને જણાવી દઇએ કે આપણા દેશમાં સોના ચાંદીનું વિશેષ મહત્વ છે.
और पढो »
Gold Price Today: સોના-ચાંદી ખરીદવું બન્યું સપનું, દરરોજ જોવા મળે છે રેકોર્ડબ્રેક તેજી, જાણો આજનો ભાવમે મહિનામાં સોના-ચાંદીના ભવ દરરોજ નવા રેકોર્ડ સ્થાપી રહ્યા છે. 20 મેના રોજ બુલિયન માર્કેટ ખુલતાંની સાથે જ સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી હતી. સોમવારે સોનું 600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. તો બીજી તરફ ચાંદીની વાત કરીએ તો તેની કિંમત આસમાને પહોંચતી જોવા મળી છે.
और पढो »
મોંઘી થશે ચા! ચા ઉદ્યોગ પર મોટું સંકટ, વેપારીઓએ સરકાર પાસે માંગી મદદDARJEELING TEA AGRICULTURE: ચા ના રસિયાઓ માટે માઠા સમાચાર છે. ચા નો ઉદ્યોગ અને ખાસ કરીને ચા ની ખેતી કરતા ખેડૂતોને થઈ રહ્યું છે મોટું નુકસાન. તેની સીધી અસર ચા ના ભાવ પર પણ પડશે. એવું પણ બની શકે છે કે, અત્યાર છે એના કરતા 3 ગણો થઈ જાય ચા નો ભાવ. જાણો શું છે કારણ....
और पढो »
LPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડરLok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા ઓછા થઇ ગયા છે.
और पढो »