Gold-Silver price: એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો

Gold-Silver Price समाचार

Gold-Silver price: એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
Gold Price TodaySilver Price TodaySone Ka Bhav
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

સોનું તેની વિક્રમી ઊંચાઈ પરથી સરકતું દેખાયું અને તેની કિંમત રૂ. 1,300 ઘટીને રૂ. 81,100 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી હતી.

નવેમ્બરમાં ત્રાટકશે વાવાઝોડું, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, ગુજરાત પર ફરી આવશે આફત10 નવેમ્બરથી આ જાતકોને થશે ભાગ્યોદય, પાપી ગ્રહ કેતુ બદલશે ચાલ, દરેક કામમાં મળશે સફળતા

ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતાનું સોનું ગુરુવારે દિલ્હીમાં 82,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા ટોચના સ્તરે યથાવત રહ્યું હતું. ચાંદીની કિંમત પણ વેચવાલીનું દબાણ હેઠળ રહી અને તે 95,000 રૂપિયાની નીચે આવી ગઈ હતી. ચાંદી રૂ. 4,600ના ઘટાડા સાથે રૂ. 94,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી, જ્યારે ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ સત્રમાં તે રૂ. 99,500 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gold Price Today Silver Price Today Sone Ka Bhav Gold Rate Silver Rate Gold Rate Today સોના-ચાંદીનો ભાવ સોનાનો ભાવ ચાંદીનો ભાવ સોનાનો ભાવ સોનાનો દર ચાંદીનો દર આજે સોનાનો ભાવ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate: સોનાના ભાવમાં એક ઝાટકે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો, ચાંદી પણ ધડામ, જાણો અચાનક કેમ સસ્તું થયું સોનું?Gold Rate: સોનાના ભાવમાં એક ઝાટકે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો, ચાંદી પણ ધડામ, જાણો અચાનક કેમ સસ્તું થયું સોનું?સોના અને ચાંદીના ભાવમાં ગણતરીના કલાકોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યુરિટીઝમાં વરિષ્ઠ વેશ્લેષક (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ કહ્યું કે સુરક્ષિત રોકાણની માંગણી અને આગામી તહેવારો માટે ભારતની રિટેલ માંગણીમાં સુધારની આશાએ નુકસાનને સિમિત કરી દીધુ.
और पढो »

Gold Price: દશેરા પહેલા એક ઝટકામાં મોંઘુ થઈ ગયું સોનું, ચાંદીની કિંમતમાં પણ તેજી, જાણો નવો ભાવGold Price: દશેરા પહેલા એક ઝટકામાં મોંઘુ થઈ ગયું સોનું, ચાંદીની કિંમતમાં પણ તેજી, જાણો નવો ભાવGold-Silver Price Today: સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. MCX પર ડિસેમ્બર ડિલીવરીવાળી સોનાની કિંમત 550 રૂપિયા અને ચાંદીની કિંમતમાં 800 રૂપિયાથી વધુની તેજી આવી છે.
और पढो »

Gold Rate in Ahmedabad: શું કરવું હવે? આજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવGold Rate in Ahmedabad: શું કરવું હવે? આજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવ ઘરેલુ ફેક્ટર્સની સાથે સાથે ગ્લોબલ ફેક્ટર્સથી પણ પ્રભાવિત થતા હોય છે. દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
और पढो »

Gold Rate Today: દીવાળીમાં જલસા! ધનતેરસ પહેલા આજે ફરી સોનું સસ્તું થયું, ઘટેલા ભાવ જાણીને તરત લેવા માટે દોડશોGold Rate Today: દીવાળીમાં જલસા! ધનતેરસ પહેલા આજે ફરી સોનું સસ્તું થયું, ઘટેલા ભાવ જાણીને તરત લેવા માટે દોડશોLatest Gold Rate: છેલ્લા બે દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. ધનતેરસ અને દીવાળી પહેલા સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા લોકો માટે આ સારા સમાચાર છે. ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ...
और पढो »

Latest Gold Rate: દશેરાના દિવસે પણ મોંઘુ થયું સોનું, ભાવ જાણીને ફડાક પેસી જશે! જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: દશેરાના દિવસે પણ મોંઘુ થયું સોનું, ભાવ જાણીને ફડાક પેસી જશે! જાણો લેટેસ્ટ રેટતહેવારો ટાણે સોના ચાંદીની માંગણી ખુબ વધતી હોય છે. આ બધા વચ્ચે આજે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં તે વધુ મોંઘુ થઈ શકે છે. કારણ કે કડવા ચોથ, દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દરમિયાન અનેક મહિલાઓ સોના ચાંદી ખરીદે છે.
और पढो »

કાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંકાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંBollywood News: આ અભિનેત્રી ખુલ્લેઆમ દારૂ અને સિગારેટ પીતી હતી, એક વાર ફિલ્મના સેટ પર તેણે બધાની સામે ધર્મેન્દ્રને થપ્પડ મારી દીધી હતી...ધર્મેન્દ્ર પણ અભિનેત્રીનું આવું સ્વરૂપ જોઈને હેબતાઈ ગયો હતો...
और पढो »



Render Time: 2025-02-19 12:58:49