Gujarat Rain: વરસાદ મામલે વૈજ્ઞાનિકોની ડરામણી ચેતવણી, શું વરસાદ નહીં અટકે? જો આવું થયું તો....

Gujarat Farmers समाचार

Gujarat Rain: વરસાદ મામલે વૈજ્ઞાનિકોની ડરામણી ચેતવણી, શું વરસાદ નહીં અટકે? જો આવું થયું તો....
FarmersHeavy RainWeather Forecast
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 126%
  • Publisher: 63%

તમને નવાઈ લાગશે પણ વેધરમાં બહું મોટા ફેરફાર થયા છે. શું આ વખતે ચોમાસાનો વરસાદ અટકશે નહીં? તે સપ્ટેમ્બરના અંત સુધી અથવા તેનાથી આગળ ચાલશે. કારણ કે ઓગસ્ટના અંત સુધીમાં બે લો-પ્રેશર સિસ્ટમ બની છે. ભવિષ્યમાં પણ તે બને તેવી શક્યતા છે. જેના કારણે પાકને નુકસાન થશે.

Gujarat Monsoon : આ વખતે ચોમાસું સમયસર આવ્યું. વરસાદ પણ સારો પડ્યો હતો. પરંતુ હવે વરસાદ બંધ થઈ રહ્યો નથી. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર લો પ્રેશર સિસ્ટમની રચનાને કારણે આ વખતે ચોમાસું ખેંચવામાં એટલે કે તેની વિદાયમાં વિલંબ થશે. આ સપ્ટેમ્બરના અંત સુધી અથવા તેનાથી પણ આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં ખરીફ પાકને નુકસાન થઈ શકે છે.

આ વખતે ચોમાસું સમયસર આવ્યું. વરસાદ પણ સારો પડ્યો હતો. પરંતુ હવે વરસાદ બંધ થઈ રહ્યો નથી. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર લો પ્રેશર સિસ્ટમની રચનાને કારણે આ વખતે ચોમાસું ખેંચવામાં એટલે કે તેની વિદાયમાં વિલંબ થશે. આ સપ્ટેમ્બરના અંત સુધી અથવા તેનાથી પણ આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં ખરીફ પાકને નુકસાન થઈ શકે છે.

સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળે છે. જેના કારણે ચોમાસાની વિદાયમાં વિલંબ થશે. ઘઉં, ખાંડ અને ચોખાના ઉત્પાદનમાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આ હવામાનને કારણે કૃષિ ચીજવસ્તુઓની નિકાસમાં સમસ્યા સર્જાશે. જૂનમાં ચોમાસું શરૂ થાય છે. 17મી સપ્ટેમ્બર સુધીમાં ચોમાસુ રિટર્ન થતું હોય છે પરંતુ આ વખતે તે ઓક્ટોબરના મધ્ય સુધીમાં સમાપ્ત થાય તેવું લાગે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Farmers Heavy Rain Weather Forecast Monsoon Rain Farmer News Farming Agriculture Land Gujarat News India News Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતમાં વરસાદની સ્થિતિ ખેડૂત સમાચાર ગુજરાતના ખેડૂતો ખેતીની જમીન Cyclone Asna Asna Cyclone Heavy Rain Effect On Gujarat Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવામાન કે અંબાલાલ નહીં ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ આપી વરસાદ અંગે સૌથી મોટી ચેતવણી!હવામાન કે અંબાલાલ નહીં ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ આપી વરસાદ અંગે સૌથી મોટી ચેતવણી!Havy Rainfall in Gujarat: ગુજરાતમાં હાલ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. વરસાદને કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે. ત્યારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી દીધી છે સૌથી મોટી ચેતવણી...
और पढो »

અંબાલાલ પટેલની ભારે આગાહીઃ આ વિસ્તારોમાં પડશે એક બે નહીં 10 ઈંચ વરસાદ, મેઘતાંડવની ચેતવણીઅંબાલાલ પટેલની ભારે આગાહીઃ આ વિસ્તારોમાં પડશે એક બે નહીં 10 ઈંચ વરસાદ, મેઘતાંડવની ચેતવણીAmbalal Patel Predictions: ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. ત્યારે આગામી 24થી 27 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં માં એક-બે નહીં પરતું 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
और पढो »

ગુજરાતના આ વિસ્તાર સાથે વરુણદેવે વેર વાળ્યું! એક સાથે ઝિંકી દીધો અધધ...18 ઈંચથી વધુ વરસાદગુજરાતના આ વિસ્તાર સાથે વરુણદેવે વેર વાળ્યું! એક સાથે ઝિંકી દીધો અધધ...18 ઈંચથી વધુ વરસાદGujarat Monsoon News: ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૦૫ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૨૬ ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો
और पढो »

શું આ વખતે બંધ નહીં થાય વરસાદ.... વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે ડરામણી વાત, ખેતી પર પડશે ખરાબ અસરશું આ વખતે બંધ નહીં થાય વરસાદ.... વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે ડરામણી વાત, ખેતી પર પડશે ખરાબ અસરશું આ વખતે ચોમાસામાં વરસાદ બંધ થશે નહીં? તે સપ્ટેમ્બરના અંત સુધી જશે કે તેનાથી આગળ.. કારણ કે ઓગસ્ટના અંત સુધી બે લો-પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે. આગળ પણ બનવાની આશંકા છે. તેનાથી પાકને નુકસાન થશે. જેમ કે ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને દાળ. કારણ કે સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્યમાં તેની કાપણી થાય છે.
और पढो »

ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય : આજે 21 જિલ્લા એલર્ટ પર, ભારેથી અભિભારે વરસાદ ત્રાટકશેગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય : આજે 21 જિલ્લા એલર્ટ પર, ભારેથી અભિભારે વરસાદ ત્રાટકશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 210 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ,,,,હજુ 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
और पढो »

હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંહવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંWeather Updates : તો આજે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા..
और पढो »



Render Time: 2025-02-15 14:08:43