Following a recent case of fraud at a hospital in Ahmedabad, the Gujarat government has taken action against hospitals violating PMJAY guidelines. Two hospitals in Rajkot and penalties were imposed on two others in Bharuch and Vadodara for irregularities including forged certificates, incorrect surgery reports, and manipulation of sonography plates. The state health department is investigating the matter and ensuring proper action is taken to protect patients from exploitation.
ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન,બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ તેમજ દંડ ફડકારવામાં આવ્યો છે. Gujarat WeatherGobi Paratha: શિયાળામાં ખાઓ આ પરોઠા, સ્વાસ્થ્યની સાથે સાથે પેટને પણ રાખશે તંદુરસ્તઅમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડ અને લોકોના મોત બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી.રાજકોટની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને વિવિધ ત્રુટીઓ જણાતાં સસ્પેન્ડ તેમજ ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ગેરરીતિ બદલ પેનલ્ટી કરાઇ છે. રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઇનસ્યોરન્સ કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતુ.
ભરૂચ ખાતેની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટીફીકેટ માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMS સોફટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાને આવ્યું.
Gujarat PMJAY Fraud Hospitals Suspend Penalties Health Department
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
और पढो »
PMJAY યોજનામાં દેશવ્યાપી કૌભાંડગુજરાતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે PMJAY યોજનામાં દેશવ્યાપી કૌભાંડનો ખુલાસો કર્યો છે. આયુષ્યમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેકનીકલ ખામીનો દુરોપયોગ કરી વેબસાઈટ ઉપર જઈ ત્યાં SOURCE CODE સાથે ચેડાં કરી ગુજરાતમાં હજારો કાર્ડ બન્યા છે.
और पढो »
સરકારનું મોટું એક્શન : કૌભાંડો બાદ ગુજરાતની 7 હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરાઈGujarat Government Big Action : અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ કાર્યવાહી... PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સસ્પેન્ડ... ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ....
और पढो »
ગુજરાત સરકારનું મોટું એક્શન : PMJAY યોજનામાં ગેરરીતિ કરનાર 5 હોસ્પિટલ સસ્પેન્ડGujarat Government : ગત અઠવાડિયામાં રાજ્યની કુલ ૫ એમ્પેન્લ્ડ હોસ્પિટલ અને ૨ ડૉક્ટરને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા... પાટણ-2, દાહોદ-1, અમદાવાદ અને અરવલ્લીની એક હોસ્પિટલ સસ્પેન્ડ... પ્રિ-ઓથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ , યોજનાની માર્ગદર્શિકા (SOP)નું ઉલ્લંઘન, બી.યુ.
और पढो »
कैंप लगाकर खोजते मरीज, जबदस्ती करते एंजियोप्लास्टी, 18 साल के लड़के की हुई मौत तो पूरे रैकेट का हुआ खुलासाGujarat PM-Jan Arogya Yojana fraud: मान लीजिए, आप बीमार हैं, आपको बुखार है, लेकिन अस्पताल के डॉक्टर आपकी जबरदस्ती एंजियोप्लास्टी कर दें तो आप क्या महसूस करेंगे, आप हैरान तो तब और हो जाएंगे कि यह सिर्फ ऑपरेशन PMJAY योजना के पैसे के लिए किया गया है तो आप कितना ठगा महसूस करेंगे.
और पढो »
Mithali Raj: খবরে মিতালি রাজ, মাঝপথেই শেষ হল সম্পর্ক! ব্যর্থতাই কি কারণ?Mithali Raj parts ways with Gujarat Giants before WPL 2025 auction
और पढो »