Gujarat Board Result 2024: થોડીવારમાં જાહેર થશે ધો. 12નું પરિણામ: સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું એકસાથે રિલીઝ કરાશે

Important News समाचार

Gujarat Board Result 2024: થોડીવારમાં જાહેર થશે ધો. 12નું પરિણામ: સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું એકસાથે રિલીઝ કરાશે
બોર્ડની પરીક્ષાGandhinagar NewsBoard Exams
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 112%
  • Publisher: 63%

Board Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસનું આજે સવારે 9.00 કલાકે જાહેર થશે પરિણામ, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે પરિણામ, 4 લાખ 11 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

Gujarat Board Result 2024: થોડીવારમાં જાહેર થશે ધો. 12નું પરિણામ : સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું એકસાથે રિલીઝ કરાશે

દૈનિક રાશિફળ 9 મે : આજે કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળવર્ષો બાદ 3 શક્તિશાળી ગ્રહ વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અભૂતપૂર્વ લાભ કરાવશેઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે 9 કલાકના ટકોરે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવશે. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

બોર્ડની પરીક્ષા Gandhinagar News Board Exams Board Exams 2024 Board Exam Result ધોરણ 12 બોર્ડ પરીક્ષા વિદ્યાર્થી ધોરણ 10-12 પરીક્ષા ધોરણ 10-12 મુદ્દે નિર્ણય ગુજરાતી ન્યૂઝ Gujarati News બોર્ડ પરીક્ષામાં મોટો ફેરફાર બોર્ડ પરીક્ષા સમાચાર બોર્ડની પરીક્ષાનું પરિણામ સામાન્ય પ્રવાહ પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા ગુજરાત શિક્ષણના સમાચાર Gujarat Education 10Th 12Th Board Exam CM Bhupendra Patel 12 Science 12 Commerce News Gujarat Latest News Board Exam Result વહેલુ મળશે પરિણામ Gujarat Board Class 10Th And 12Th Result 2024 ધો. 12નું પરિણામ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહે

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gujarat Board Result 2024: એપ્રિલમાં નહીં આવે ધોરણ 10-12નું પરિણામ, આવી મોટી અપડેટGujarat Board Result 2024: એપ્રિલમાં નહીં આવે ધોરણ 10-12નું પરિણામ, આવી મોટી અપડેટBoard Exam Result : આ વખતે આશા હતી કે બોર્ડનું પરિણામ વહેલા આવશે, પંરતું હવે તે મે મહિના સુધી લંબાય તેવી શક્યતા વધુ દેખાઈ રહી છે, ચૂંટણી પહેલા કોઈ કાળએ વહેલુ પરિણામ આવે તેવુ લાગતુ નથી
और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »

ગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટGujarat Class 12 Board Result 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે 9 કલાકે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો.
और पढो »

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
और पढो »

ગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડાગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડાગુજરાતમાં 25 લોકસભા સીટ પર મંગળવારે મતદાન થયું હતું. સામે આવેલા આંકડા પ્રમાણે 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. તમે પણ જાણો ઓછા મતદાનથી કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?
और पढो »

Budhaditya Rajyog 2024: મેષ રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુBudhaditya Rajyog 2024: મેષ રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુBudhaditya Rajyog 2024: બુધાદિત્ય રાજયોગથી ત્રણ રાશિના લોકોને જબરદસ્ત ફાયદો થવાનો છે. આ ત્રણ રાશિના લોકો માટે આ સમયે અતિ શુભ છે. આ સમયે આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા મળશે અને ધન લાભ પણ થઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 19:01:21