Gujarat Exit Poll 2024: કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે સૌથી વધુ લીડ

Gujarat समाचार

Gujarat Exit Poll 2024: કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે સૌથી વધુ લીડ
Loksabha Election 2024Election 2024Amit Shah
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 123%
  • Publisher: 63%

Gujarat Exit Poll Result 2024: ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે અને દેશમાં કોની સરકાર બનશે? તે EXIT POLLના આંકડામાં સામે આવી ચૂક્યું છે. પરંતુ આપણે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં.

Gujarat Exit Poll 2024 : કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે સૌથી વધુ લીડ

Gujarat Lok Sabha Exit Poll Result: 4 જૂને પરિણામ જાહેર થાય એ પહેલાં EXIT POLLના આંકડાઓ સામે આવી ચૂક્યા છે. ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે અને દેશમાં કોની સરકાર બનશે? તે EXIT POLLના આંકડામાં સામે આવી ચૂક્યું છે. પરંતુ આપણે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં. શું ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જે પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો હતો તે સાકાર થઈ રહ્યો છે કે નહીં તે સામે આવી ચૂક્યું છે.

ગુજરાતમાં ભાજપે દરેકે દરેક સીટ પર પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો હતો તે EXIT POLL પ્રમાણે ગુજરાતમાં 20 બેઠકો પર 5 લાખની લીડ નહીં મળે. દરેક સીટ પર 5 લાખની લીડનું સપનું સાકાર નહીં થાય. ભાજપને માત્ર 5 બેઠકો પર જ 5 લાખથી વધારે લીડ મળશે. EXIT POLL પ્રમાણે મિશન 26 સાકાર થશે, પરંતુ 5 લાખની લીડ નહીં મળે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Loksabha Election 2024 Election 2024 Amit Shah CR Patil Gujarat BJP Gujarat Congress Zee 24 Kalak Exit Poll Exit Poll 2024 Loksabha Election Exit Poll Exit Polls 2024 Live Exit Poll Results 2024 Loksabha Exit Poll 2024 2024 Exit Polls Lok Sabha Election 2024 Exit Poll 2024 Lok Sabha Pm Modi Bjp Congress India Rahul Gandhi Lok Sabha Election 2024 Exit Poll 2024 Loksabha Election 2024 Lok Sabha Elections 2024 Exit Poll 2024 Lok Sabha Election 2024 Lok Sabha Elections Lok Sabha Election 2024 Live Election 2024 Exit Poll Live

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીLoksabha Election 2024 : ગુજરાતની 25 બેઠક પર મતદાન, અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ, 50 હજારથી વધુ વોટિંગ બૂથ, 25000 મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર
और पढो »

ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »

ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
और पढो »

Gujarat Exit Poll 2024: ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર આપી મજબૂત ટક્કરGujarat Exit Poll 2024: ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર આપી મજબૂત ટક્કરગુજરાતમાં વિપક્ષે 6 બેઠકો પર ભાજપને મજબૂત ટક્કર આપી હોવાનું EXIT POLL માં જણાવી રહ્યા છે. ગુજરાતની 6 સીટ પર ભાજપની મોટી લીડ વિપક્ષ કાપશે. જી હા... ગુજરાતમાં કોંગ્રેસ બનાસકાંઠા, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ અને ભરૂચમાં ભાજપને હંફાવ્યા છે અને જોરદાર ટક્કર આપી છે.
और पढो »

ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ચૂક્યો છે.
और पढो »

Lok Sabha Chunav Exit Poll Result 2024 Live: NDA કે INDIA? Exit Pollમાં જાણી લો કોણ આગળ, અહીં જુઓ સૌથી સટિક અપડેટLok Sabha Chunav Exit Poll Result 2024 Live: NDA કે INDIA? Exit Pollમાં જાણી લો કોણ આગળ, અહીં જુઓ સૌથી સટિક અપડેટLok Sabha Chunav Exit Poll Result 2024 Live: NDA કે INDIA? Exit Pollમાં જાણી લ�
और पढो »



Render Time: 2025-02-22 14:48:24