Guru Gochar: આજથી 1 વર્ષ સુધી આ લોકો પર વરસશે ધન, વર્ષના સૌથી મોટા ગોચરથી 4 રાશિઓ બનશે અમીર

Guru Gochar समाचार

Guru Gochar: આજથી 1 વર્ષ સુધી આ લોકો પર વરસશે ધન, વર્ષના સૌથી મોટા ગોચરથી 4 રાશિઓ બનશે અમીર
Guru Gochar 2024Guru Gochar 2024 EffectGuru Gochar 2024 Horoscope
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 126%
  • Publisher: 63%

Guru Gochar: ગુરુ ગ્રહ એક વર્ષ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તન પછી 12 જૂને ગુરુ ગ્રહ રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 9 ઓક્ટોબરથી ગુરુ વક્રી થશે અને 4 ફેબ્રુઆરી 2025 થી ફરીથી માર્ગી થશે. અને અંતે 14 મે 2025 ના રોજ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

Guru Gochar : આજથી 1 વર્ષ સુધી આ લોકો પર વરસશે ધન, વર્ષના સૌથી મોટા ગોચરથી 4 રાશિઓ બનશે અમીરગુરુ ગ્રહ એક વર્ષ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તન પછી 12 જૂને ગુરુ ગ્રહ રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 9 ઓક્ટોબરથી ગુરુ વક્રી થશે અને 4 ફેબ્રુઆરી 2025 થી ફરીથી માર્ગી થશે. અને અંતે 14 મે 2025 ના રોજ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં સુધી આ 4 રાશિના લોકો પર ગુરુ કૃપા રહેશે.

ત્યાં સુધી આ 4 રાશિના લોકો પર ગુરુ કૃપા રહેશે.મેષ રાશિમાંથી નીકળી ગુરુ ગ્રહ વૃષભમાં પ્રવેશ કરશે. પરંતુ મેષ રાશિના લોકોને ગુરુ આ સમય દરમિયાન મોટો લાભ કરાવશે. આ રાશિના લોકોને કાર્યોમાં સફળતા મળશે અને મોટો ધન લાભ પણ થશે. ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે.ગુરુનું રાશિ પરિવર્તન કર્ક રાશિના લોકો માટે લાભદાયી રહેશે. ગુરુ ગ્રહની કૃપાથી આગામી 1 વર્ષ કર્ક રાશિના લોકોની આવકમાં વધારો થતો રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે. દરેક ક્ષેત્રમાંથી સફળતા મળતી રહેશે.દેવગુરુ બૃહસ્પતિનું ગોચર સિંહ રાશિના લોકો માટે લાભકારી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Guru Gochar 2024 Guru Gochar 2024 Effect Guru Gochar 2024 Horoscope Jupiter Transit 2024 Horoscope 2024 1 May Guru Gochar Lucky Zodiac Signs In 2024 Guru Ka Rashi Parivartan 2024 ગુરુનું રાશિ પરિવર્તન ગુરુ ગોચર 2024 રાશિફળ ગુરુ ગ્રહનો વૃષભ રાશિમાં પ્રવેશ ગુરુ રાશિ પરિવર્તન મે 2024 Horodcope Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shash Rajyog 2024: આગામી 1 વર્ષ સુધી આ રાશિના લોકો કરશે જલસા, શશ રાજયોગ બનાવશે માલામાલShash Rajyog 2024: આગામી 1 વર્ષ સુધી આ રાશિના લોકો કરશે જલસા, શશ રાજયોગ બનાવશે માલામાલShash Rajyog 2024: શનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરે છે. પોતાની જ રાશિમાં હોવાના કારણે શનિ ગ્રહે શશ રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગ 2025 સુધી રહેશે. શશ રાજયોગના કારણે આગામી એક વર્ષ કેટલીક રાશિના લોકો માટે અત્યંત શુભ અને ફળદાયી રહેવાનું છે.
और पढो »

Guru Gochar 2024: મે મહિનામાં ગુરુ ગ્રહ કરશે રાશિ પરિવર્તન, આ 3 બનશે ભાગ્યશાળી, ચારેતરફથી વરસશે ધનGuru Gochar 2024: મે મહિનામાં ગુરુ ગ્રહ કરશે રાશિ પરિવર્તન, આ 3 બનશે ભાગ્યશાળી, ચારેતરફથી વરસશે ધનGuru Gochar 2024: ગુરુ ગ્રહને જ્ઞાન, ભાગ્ય, વિવાહ, સંતાન અને ઐશ્વર્ય આપનાર ગ્રહ માનવામાં આવે છે. તેવામાં વૃષભ રાશિમાં ગુરુનું ગોચર કેટલીક રાશિના લોકોના જીવનમાં અપાર સફળતા અને ધન લાવશે. તો ચાલો તમને જણાવીએ મે મહિનામાં કઈ રાશિના જાતકો ધનવાન બનશે.
और पढो »

12 વર્ષ બાદ ગુરૂ બનાવશે કુબેર યોગ, 1 વર્ષ સુધી આ જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો, કરિયર પણ ચમકશે12 વર્ષ બાદ ગુરૂ બનાવશે કુબેર યોગ, 1 વર્ષ સુધી આ જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો, કરિયર પણ ચમકશેAstrology News: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે. ગ્રહોના ગોચરને કારણે શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. જેની અસર દરેક જાતકો પર પડે છે. હવે ગુરૂના ગોચરથી કુબેર યોગનું નિર્માણ થશે.
और पढो »

Chaturgrahi Yog: ચાર મોટા ગ્રહ મચાવશે ધમાલ, રાત-દિવસ નોટો છાપશે આ રાશિના લોકોChaturgrahi Yog: ચાર મોટા ગ્રહ મચાવશે ધમાલ, રાત-દિવસ નોટો છાપશે આ રાશિના લોકોMars Transit 2024: મંગળે 23 એપ્રિલના રોજ મીન રાશિમાં ગોચર કરી લીધું છે. મીનમાં મંગળના ગોચર કરવાથી 4 ગ્રહોનો શુભ સંયોગ સર્જાઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે મીન રાશિમાં મંગળ સાથે શુક્ર, રાહુ, બુધની યુતિ બની રહી છે. મંગળ અને શુક્ર મળીને ધન યોગ બનાવી રહ્યા છે. જાણો આ દરમિયાન કઇ રાશિવાળાને વિશેષ લાભ થશે.
और पढो »

Angarak Yog: અંગારક યોગ કરાવશે મોટું નુકસાન, 1 મહિના સુધી બચીને રહે આ 4 રાશિઓAngarak Yog: અંગારક યોગ કરાવશે મોટું નુકસાન, 1 મહિના સુધી બચીને રહે આ 4 રાશિઓunluck zodiac signs: મે મહિનામાં થઇ રહેલા 4 મહત્વપૂર્ણ ગ્રહ મોટો બદલાવ લાવવા જઇ રહ્યા છે. તેમાં મંગળનું ગોચર તો અંગારક યોગ બનાવશે. આ યોગ 4 રાશિવાળાના જીવનમાં મોટી હલચલ મચાવી શકે છે.
और पढो »

Chikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદાChikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદાChikoo Benefits: ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી શરીરની 5 સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરની આ 5 સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવતી હોય છે. જો તમે ઉનાળામાં ચીકુનું સેવન કરવાનું રાખો છો તો આ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.
और पढो »



Render Time: 2025-02-19 04:12:58