Garlic: તકિયા નીચે 2 કળી લસણ રાખીને સુવો, જલ્દી આવશે ઊંઘ અને આ સમસ્યાઓથી પણ રાહત મળશે

Garlic Under The Pillow Benefits समाचार

Garlic: તકિયા નીચે 2 કળી લસણ રાખીને સુવો, જલ્દી આવશે ઊંઘ અને આ સમસ્યાઓથી પણ રાહત મળશે
Lahsun Ke Faydeલસણને તકિયા નીચે રાખવાના લાભલસણની કળીને ઓશીકા નીચે રાખીને સૂવાથી શું થાય છે
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 139%
  • Publisher: 63%

Garlic Benefits: તકિયા નીચે લસણ રાખવું એક નેચરલ ઉપાય છે. રાત્રે લસણને તકિયા નીચે રાખવાથી સારી ઊંઘ આવે છે અને સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. આજે તમને જણાવીએ આ અંગે વિગતવાર.

તકિયા નીચે લસણ રાખવું એક નેચરલ ઉપાય છે. રાત્રે લસણ ને તકિયા નીચે રાખવાથી સારી ઊંઘ આવે છે અને સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. આજે તમને જણાવીએ આ અંગે વિગતવાર.દૈનિક રાશિફળ 16 ડિસેમ્બર: કન્યા રાશિને આજે દિવસભર લાભની તકો મળશે, મેષ રાશિ માટે દિવસ સામાન્ય, આજનું રાશિફળઆ ક્રેડિટ કાર્ડ પર મળે છે અનેક ફાયદા, રેલ ટિકિટ બુકિંગથી લઈને પેટ્રોલ પંપ પર મળશે મોટું ડિસ્કાઉન્ટ

ફડણવીસ સરકારમાં 39 મંત્રીઓએ લીધા શપથ, શિવસેના અને NCPને મળ્યા આટલા મંત્રી; મહારાષ્ટ્રમાં આ ફોર્મ્યુલા પર બની સહમતિGuru Gochar 2025: નવા વર્ષમાં ત્રણ વખત ગોચર કરશે બૃહસ્પતિ ગુરૂ, આ જાતકોના સપના થશે સાકાર, ધનલાભનો પણ યોગ દાદી-નાનીના સમયથી તકિયા નીચે લસણ રાખીને સુવાનો નુસખો ચાલતો આવે છે. પરંતુ આ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ કોઈ ટોટકો નથી પરંતુ આ એક એવો નેચરલ ઈલાજ છે જેનાથી સ્વાસ્થ્યમાં સુધારે જોવા મળી શકે છે. તકિયા નીચે લસણ રાખવું એક ઘરેલુ નુસખો છે. આયુર્વેદમાં લસણને દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. લસણના વિવિધ ઉપયોગ વિશે તો લોકો જાણતા પણ હોય છે પરંતુ આ નુસખા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.લસણને ખાધા વિના પણ તેનાથી થતા સ્વાસ્થ્ય લાભને મેળવી શકાય છે. લસણથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાથી રાહત મળી શકે છે.

Garlic: તકિયા નીચે 2 કળી લસણ રાખીને સુવો, જલ્દી આવશે ઊંઘ અને આ સમસ્યાથી પણ રાહત મળશેBeauty Tipsપ્રથમ ટી20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 49 રને હરાવ્યું, જેમિમા અને સાધુએ કર્યો કમાલTax5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોના મોત, ગુજરાતમાં પણ આટલા લોકોએ ગુમાવ્યો જીવVeer Narmad South Gujarat University

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lahsun Ke Fayde લસણને તકિયા નીચે રાખવાના લાભ લસણની કળીને ઓશીકા નીચે રાખીને સૂવાથી શું થાય છે સૂતી વખતે તકિયા નીચે શું રાખવું ગાઢ ઊંઘ લસણ લસણના ફાયદા Garlic Garlic Benefits Lehsun Lehsun Ke Fayde લસણના ફાયદા Health Tips Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tooth Cavity: દાંતની કેવિટીથી છુટકારો અપાવશે આ ઘરેલુ ઉપાય, સડા અને દુખાવાથી તુરંત મળશે રાહતTooth Cavity: દાંતની કેવિટીથી છુટકારો અપાવશે આ ઘરેલુ ઉપાય, સડા અને દુખાવાથી તુરંત મળશે રાહતTooth Cavity: આજે તમને દાંતમાં કેવીટી થઈ હોય તો તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો તે જણાવીએ. ઘરમાં રહેલી કેટલીક વસ્તુથી દાંતની આ સમસ્યાને દૂર કરી શકાય છે. દાંતનો દુખાવો પણ આ વસ્તુઓથી તુરંત મટે છે.
और पढो »

શિયાળામાં કરો આ પીળા રંગના ફળનું સેવન, હાર્ટ, સુગર સહીત આ બિમારીઓથી મળશે રાહત!શિયાળામાં કરો આ પીળા રંગના ફળનું સેવન, હાર્ટ, સુગર સહીત આ બિમારીઓથી મળશે રાહત!Zee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »

ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ, અંબાલાલની છે આગાહીગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ, અંબાલાલની છે આગાહીCyclonic Storm Fengal LIVE Update : ફેંગલ વાવાઝોડાએ તમિલનાડુ અને પાંડીચેરીમાં વિનાશ વેર્યો છે. દરિયા કાંઠાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેને કારણે ઠેર ઠેર જળબંબાકારનાં દ્રશ્યો સામે આવ્યા છે. ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે.
और पढो »

શિયાળામાં ઘણી બિમારીઓને દૂર ભગાડી શકે છે આ લોટ, સ્કિન અને વાળને પણ મળે છે ફાયદાશિયાળામાં ઘણી બિમારીઓને દૂર ભગાડી શકે છે આ લોટ, સ્કિન અને વાળને પણ મળે છે ફાયદાRagi Health Benefits In Winter Season: રાગીમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન્સ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. શિયાળામાં તેનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે. રાગીનું નિયમિત સેવન કરવાથી શરીરને આ મોટા ફાયદાઓ થઈ શકે છે.
और पढो »

2025માં આ રાશિને મળશે અચાનક ઘનલાભ, પરંતુ શેર બજાર અને સટ્ટાબાજીથી રહેજો દૂર!2025માં આ રાશિને મળશે અચાનક ઘનલાભ, પરંતુ શેર બજાર અને સટ્ટાબાજીથી રહેજો દૂર!Vrash Varshik Rashifal 2025: વૃષભ રાશિના લોકો માટે આગામી વર્ષ કેવું રહેશે, આ રાશિના લોકો સામે કેવા પડકારો આવી શકે છે અને તેમને કઈ તકો મળી શકે છે. જાણો જ્યોતિષી ડૉ. અનીશ વ્યાસ પાસેથી..
और पढो »

VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીVIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »



Render Time: 2025-02-16 11:08:18