અમેરિકી એજન્સીઓ તરફથી અદાણી ગ્રુપ પર લાગેલા આરોપો બાદ સંસદમાં વિપક્ષે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. સંસદમાં અદાણી મુદ્દે સતત થઈ રહેલા હંગામા બાદ સદન સ્થગિત થઈ રહ્યા છે. હવે આ કેસમાં દેશના દિગ્ગજ વકીલ અને પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતોગીનું પણ નિવેદન આવ્યું છે.
Gautam Adani Case: અદાણી કેસમાં હવે દેશના દિગ્ગજ વકીલે સંભાળ્યો મોરચો, કહ્યું- ચાર્જશીટમાં ગૌતમ અદાણી નું નામ જ નથી
અમેરિકી એજન્સીઓ તરફથી અદાણી ગ્રુપ પર લાગેલા આરોપો બાદ સંસદમાં વિપક્ષે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. સંસદમાં અદાણી મુદ્દે સતત થઈ રહેલા હંગામા બાદ સદન સ્થગિત થઈ રહ્યા છે. હવે આ કેસમાં દેશના દિગ્ગજ વકીલ અને પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતોગીનું પણ નિવેદન આવ્યું છે.
Gautam Adani Mukul Rohatgi Sagar Adani USA America Gujarati News India News ગૌતમ અદાણી અદાણી ગ્રુપ સાગર અદાણી મુકુલ રોહતોગી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »
અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબGautam Adani Bribery Case: અમેરિકી ન્યાય વિભાગે અદાણી ગ્રુપની ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સાથે-સાથે એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના કાર્યકારી સિરિલ કાબેનેસ પર પણ આરોપ લગાવ્યા છે.
और पढो »
મોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમહાનગરોમાં ધૂળને પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે, તે આપણા ફેફસાંને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં ત્વચા માટે પણ દુશ્મનથી ઓછું નથી.
और पढो »
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસAdani Case: અમેરિકામાં લાંચકાંડ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગૌતમ અદાણી અને તેમની કંપનીની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અમેરિકાનો મામલા પર ભારે ચર્ચા જોવા મળી રહી છે, ત્યાં બાંગ્લાદેશથી પણ અદાણી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
और पढो »
અદાણી ગ્રુપના શેરોની દશા બેઠી, માર્કેટ ગુરુ અનિલ સિંઘવીનો અભિપ્રાય- વેચી દો આ 4 શેરગૌતમ અદાણી વિરુદ્ધ ચુકાદો આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું કે અમેરિકી કોર્ટથી અદાણી ગ્રુપને મોટો ઝટકો મળ્યો છે. તેમણે કહ્યું કે આ ફક્ત આરોપ નહીં પરંતુ કોર્ટે તેમને દોષિત ઠેરવતા તેના પર ચુકાદો આપ્યો છે.
और पढो »
Gautam Adani: અદાણી ગ્રુપને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો! ધડાધડ ₹10,13,27,30,32,800 સંપત્તિ ઘટી ગઈગૌતમ અદાણી અને અન્ય 7 લોકો પર અમેરિકાની એક ફેડરલ કોર્ટ તરફથી અબજો ડોલરની લાંચ અને ફ્રોડ મામલે લાગેલા આરોપો બાદ ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર કડાકા જોવા મળ્યા.
और पढो »