Heart Health: હાર્ટની સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં જોવા મળે આ 7 લક્ષણ, તુરંત કરવી સારવાર

Heart Health समाचार

Heart Health: હાર્ટની સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં જોવા મળે આ 7 લક્ષણ, તુરંત કરવી સારવાર
Largest Artery Of HeartLargest Artery Of Heart Is BlockedBlocked Artery Symptoms
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 46 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 164%
  • Publisher: 63%

Heart Health: જ્યારે હૃદયની મુખ્ય ધમની જ બ્લોક હોય અને હાર્ટ એટેક આવે તો વ્યક્તિનું બચવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે પ્રશ્ન એવો પણ થાય છે કે એ વાતની ખબર કેવી રીતે પડે કે હૃદય સુધી રક્ત પહોંચાડતી સૌથી મોટી ધમની જ બ્લોક છે ?

Heart Health : હાર્ટની સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં જોવા મળે આ 7 લક્ષણ, તુરંત કરવી સારવારજ્યારે હૃદયની મુખ્ય ધમની જ બ્લોક હોય અને હાર્ટ એટેક આવે તો વ્યક્તિનું બચવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે પ્રશ્ન એવો પણ થાય છે કે એ વાતની ખબર કેવી રીતે પડે કે હૃદય સુધી રક્ત પહોંચાડતી સૌથી મોટી ધમની જ બ્લોક છે ? સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જ્યારે હાર્ટની સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં આ 7 લક્ષણ જોવા મળે છે.

હાર્ટ એટેક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. તેમાં પણ વિડોમેકર હાર્ટ અટેક સૌથી ઘાતક માનવામાં આવે છે. આ સ્થિતિ કોઈપણ વ્યક્તિ સાથે અચાનક સર્જાઈ જાય છે. વિડોમેકર હાર્ટ એટેકની સ્થિતિમાં હૃદય સુધી રક્ત પહોંચાડતી મુખ્ય અને સૌથી મોટી ધમની બ્લોક હોવી. આ સ્થિતિમાં વ્યક્તિનું બચવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Largest Artery Of Heart Largest Artery Of Heart Is Blocked Blocked Artery Symptoms What Is Widowmaker What Causes Heart Attack What Is The Survival Rate For The Widowmaker Can You Fully Recover From Heart Attack Heart Attack Early Heart Attack Symptoms Heart Attack Pre Heart Attack Heart Attack Early Symptoms Heart Health Health News In Gujarati ધમની બ્લોક ધમની બ્લોક હોય ત્યારે જોવા મળે છે આ સંકેત હાર્ટ એકેટ હાર્ટ એટેકના લક્ષણો Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટજે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
और पढो »

ગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાLok Sabha Election 2024: પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
और पढो »

Deepika Padukone: ફિલ્મના સેટ પરથી પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણની તસવીરો વાયરલ, પહેલીવાર જોવા મળી બેબી બંપ સાથેDeepika Padukone: ફિલ્મના સેટ પરથી પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણની તસવીરો વાયરલ, પહેલીવાર જોવા મળી બેબી બંપ સાથેDeepika Padukone: આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાનની જેમ દીપિકા પાદુકોણ પણ પ્રેગ્નન્સી દરમિયાન ફિલ્મ પર ફોકસ કરતી જોવા મળે છે. દીપિકા પાદુકોણ હવે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન માં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રીલીઝ થવાની છે. આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે.
और पढो »

અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈઅમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈGhodasar Flyover Opening : ઘોડાસર સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બે દિવસ બાદ ખુલ્લો મુકાશે, નારોલથી નરોડા અને મણિનગર જતાં લોકોને ફાયદો, હવે અઢી લાખ જેટલા વાહનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
और पढो »

રોજ 1 આમળુ ખાવાથી શરીરમાં થશે 100 ફાયદા, ડોક્ટરો પોતે કરે છે આ ઉપાયરોજ 1 આમળુ ખાવાથી શરીરમાં થશે 100 ફાયદા, ડોક્ટરો પોતે કરે છે આ ઉપાયAMLA BENEFITS: આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ આમળાના સેવનની ભલામણ કરવામાં આવી છે. તમારા ચહેરાના રંગને સુધારવામાં તમને ઘણી મદદ કરે છે. તેને ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ મળે છે. ચાલો તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.
और पढो »

8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
और पढो »



Render Time: 2025-02-16 02:37:31