Heatwave Safety Tips: હીટવેવ દરમિયાન પણ રહેવું હોય હેલ્ધી તો આ વાતનું ધ્યાન રાખવું સૌથી જરૂરી

Heat Wave Safety Tips समाचार

Heatwave Safety Tips: હીટવેવ દરમિયાન પણ રહેવું હોય હેલ્ધી તો આ વાતનું ધ્યાન રાખવું સૌથી જરૂરી
Precautions To Take In SummerScorching HeatHot Wind
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 138%
  • Publisher: 63%

Heatwave Safety Tips: ગરમીના દિવસોમાં તીવ્ર તડકો શરીરમાં નબળાઈ વધારે છે. આ વાતાવરણમાં બીમારીનો પ્રકોપ પણ વધી જાય છે. જો કે ગરમીના દિવસોમાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હેલ્ધી રહી શકાય છે. આજે તમને આવી જ જરૂરી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી હીટવેવ દરમિયાન પણ હેલ્ધી રહી શકાય છે.

Heatwave Safety Tips: હીટવેવ દરમિયાન પણ રહેવું હોય હેલ્ધી તો આ વાતનું ધ્યાન રાખવું સૌથી જરૂરીગરમીના દિવસોમાં તીવ્ર તડકો શરીરમાં નબળાઈ વધારે છે. આ વાતાવરણમાં બીમારીનો પ્રકોપ પણ વધી જાય છે. જો કે ગરમીના દિવસોમાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હેલ્ધી રહી શકાય છે. આજે તમને આવી જ જરૂરી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી હીટવેવ દરમિયાન પણ હેલ્ધી રહી શકાય છે.

ગરમીના દિવસોમાં તીવ્ર તડકો શરીરમાં નબળાઈ વધારે છે. આ વાતાવરણમાં બીમારીનો પ્રકોપ પણ વધી જાય છે. જો કે ગરમીના દિવસોમાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હેલ્ધી રહી શકાય છે. આજે તમને આવી જ જરૂરી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી હીટવેવ દરમિયાન પણ હેલ્ધી રહી શકાય છે.1. બપોરના સમયે તડકો સૌથી વધુ હોય છે. આ સમય દરમિયાન જમવાનું બનાવવાનું પણ ટાળો. રસોડામાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. તેથી આ સમયે રસોઈ કરવાથી ડિહાઈડ્રેશનનું જોખમ વધી જાય છે. તેથી ઉનાળામાં રસોઈનો સમય બદલી દેવો.

2. જ્યારે પણ જમવાનું બનાવો ત્યારે રસોડાના બારી, દરવાજા ખુલ્લા રાખવા. જેથી ગરમ હવા રસોડામાંથી બહાર નીકળી જાય. તેનાથી ગરમી ઓછી થશે.3. ઉનાળામાં ભારે ખોરાક લેવાનું ટાળવું જોઈએ. આ દિવસોમાં વધારે પ્રોટીનયુક્ત આહાર લેવાનું પણ ટાળવું. હળવો અને સુપાચ્ય ખોરાક લેવાનો આગ્રહ રાખો. 4. ઉનાળામાં દારુ, ચા, કોફી અને કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવાનું પણ ઓછું કરો. તેનાથી શરીમાં રહેલા તરલ પદાર્થો પણ બહાર નીકળી જાય છે અને ડિહાઈડ્રેશન થઈ શકે છે.5. દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો. આ સિવાય તરબૂચ, કાકડી સહિતના પાણીથી ભરપુર ફળ અને શાકભાજી ખાવાનું રાખો. તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે.- બપોરના સમયે તડકો વધારે હોય છે તેથી આ સમયે બહાર જવાનું ટાળવું.- ગરમીના દિવસોમાં શરીરને વધારે આરામની જરૂર હોય છે તેથી પુરતો આરામ પણ કરવો.

Technology Newsહવે ગુજરાતમાં મોદીનો જાદુ ચાલશે, આજથી હોમગ્રાઉન્ડ પર બેટિંગ કરશે પ્રધાનમંત્રી મોદીWorld newsઆજથી 1 વર્ષ સુધી આ લોકો પર વરસશે ધન, વર્ષના સૌથી મોટા ગોચરથી 4 રાશિઓ બનશે અમીરProblems for CanadianLok Sabha Election 2024Char Dham yatra

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Precautions To Take In Summer Scorching Heat Hot Wind Beat The Heat Precautions To Take During Heatwave ઉનાળામાં સાવધાની કાળઝાળ ગરમી ગરમ પવન હીટ વેવ ગરમીથી બચવાના ઉપાય હીટ વેવમાં લેવાની સાવચેતી હીટ વેવમાં સાવચેતી Summer Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

Chikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદાChikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદાChikoo Benefits: ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી શરીરની 5 સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરની આ 5 સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવતી હોય છે. જો તમે ઉનાળામાં ચીકુનું સેવન કરવાનું રાખો છો તો આ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.
और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »

Relationship Tips: સંબંધમાં સ્ત્રીની પણ હોય છે જરૂરીયાતો, દરેક પુરુષને ખબર હોવી જોઈએ આ 7 વાતોRelationship Tips: સંબંધમાં સ્ત્રીની પણ હોય છે જરૂરીયાતો, દરેક પુરુષને ખબર હોવી જોઈએ આ 7 વાતોRelationship Tips: પુરુષો મહિલાઓ માટે એવી જ ધારણા રાખે છે કે સ્ત્રીને કોઈ ન સમજી શકે.. પરંતુ સ્ત્રીને સમજવી એટલી અઘરી પણ નથી. ખાસ કરીને જો એ સ્ત્રી તમારી પત્ની હોય તો તમે તેના મનની વાતને સરળતાથી સમજી શકો છો. બસ જરૂરી હોય છે તેની જરૂરીયાતોને સમજવાની.
और पढो »

Chanakya Niti: આ 4 લોકોથી ધનના દેવી હંમેશા રહે છે દુર, આર્થિક સમસ્યાઓ નથી છોડતી પીછોChanakya Niti: આ 4 લોકોથી ધનના દેવી હંમેશા રહે છે દુર, આર્થિક સમસ્યાઓ નથી છોડતી પીછોChanakya Niti:ચાણક્ય નીતિમાં એવા લોકો વિશે પણ જણાવવામાં આવ્યું છે જે મહેનત કરીને થાકી જાય તો પણ ધન કમાઈ શકતા નથી. આવા લોકોના ઘરમાં ધન ક્યારેય ટકતું નથી. લાખો રૂપિયા કમાતા હોય તો પણ અણધાર્યા ખર્ચમાં રૂપિયા વહી જાય છે. આવું એવા લોકો સાથે થાય છે જે લોકો આ ચાર ખોટી આદત ધરાવતા હોય.
और पढो »



Render Time: 2025-02-14 00:41:36