Relationship Tips: સંબંધમાં સ્ત્રીની પણ હોય છે જરૂરીયાતો, દરેક પુરુષને ખબર હોવી જોઈએ આ 7 વાતો

Relationship Tips समाचार

Relationship Tips: સંબંધમાં સ્ત્રીની પણ હોય છે જરૂરીયાતો, દરેક પુરુષને ખબર હોવી જોઈએ આ 7 વાતો
Women's DesiresWhat Women Want From MenMale Female Needs In Relationship
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 47 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 172%
  • Publisher: 63%

Relationship Tips: પુરુષો મહિલાઓ માટે એવી જ ધારણા રાખે છે કે સ્ત્રીને કોઈ ન સમજી શકે.. પરંતુ સ્ત્રીને સમજવી એટલી અઘરી પણ નથી. ખાસ કરીને જો એ સ્ત્રી તમારી પત્ની હોય તો તમે તેના મનની વાતને સરળતાથી સમજી શકો છો. બસ જરૂરી હોય છે તેની જરૂરીયાતોને સમજવાની.

Relationship Tips : સંબંધમાં સ્ત્રીની પણ હોય છે જરૂરીયાતો, દરેક પુરુષને ખબર હોવી જોઈએ આ 7 વાતોપુરુષો મહિલાઓ માટે એવી જ ધારણા રાખે છે કે સ્ત્રીને કોઈ ન સમજી શકે.. પરંતુ સ્ત્રીને સમજવી એટલી અઘરી પણ નથી. ખાસ કરીને જો એ સ્ત્રી તમારી પત્ની હોય તો તમે તેના મનની વાતને સરળતાથી સમજી શકો છો. બસ જરૂરી હોય છે તેની જરૂરીયાતોને સમજવાની.

એરફોર્સ ઓફિસરની પુત્રી સાથે સુપરસ્ટારે કર્યા હતા ગુપચૂપ લગ્ન, 16 વર્ષ બાદ થઇ ગયા છૂટાછેડા, પહૈચાન કોન? પુરુષો મહિલાઓ માટે એવી જ ધારણા રાખે છે કે સ્ત્રીના મનની વાત કોઈ ન સમજી શકે.. પરંતુ સ્ત્રીને સમજવી એટલી અઘરી પણ નથી. ખાસ કરીને જો એ સ્ત્રી તમારી પત્ની હોય તો તમે તેના મનની વાતને સરળતાથી સમજી શકો છો. બસ જરૂરી હોય છે તેની જરૂરીયાતોને સમજવાની.દરેક મહિલાની સમસ્યા હોય છે કે તેનો પતિ તેની લાગણીને સમજતો નથી. જેના કારણે મહિલાઓ નિરાશા, પ્રેમનો અભાવ અને નારાજગી પણ અનુભવે છે. સામાન્ય રીતે પતિ ઈચ્છે છે કે સ્ત્રી ખુલીને વાત કરે જ્યારે સ્ત્રી ઈચ્છે છે કે કહ્યા વિના કેટલીક વાતો સમજવી જરૂરી છે..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Women's Desires What Women Want From Men Male Female Needs In Relationship Need In Relationship Woman Expectations In Relationship What Woman Want From Man In A Relationship What Women Want Woman's Need 7 Need Of Women How To Make Wife Happy Wife Need How To Know Wife's Secret Desire Couple Life Couple Goal રિલેશનશીપ ટીપ્સ પત્નીની જરૂરીયાતો લગ્ન કપલ લાઈફ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
और पढो »

જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
और पढो »

Health Tips: રોજ 1 એલચી ચાવીને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે દુર, જાણો અન્ય લાભ વિશેHealth Tips: રોજ 1 એલચી ચાવીને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે દુર, જાણો અન્ય લાભ વિશેHealth Tips: દરેક ઘરના રસોડામાં એલચી હોય છે. એલચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ નાનકડી આ એલચી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આજે તમને રોજ એક એલચી ચાવીને ખાવાથી થતા ફાયદા વિશે જણાવીએ.
और पढो »

મારુતિની જે 3 કાર ખરીદવા માટે લોકો કરે છે પડાપડી તેની આઘાતજનક વાત સામે આવી, જાણીને ચોંકશોમારુતિની જે 3 કાર ખરીદવા માટે લોકો કરે છે પડાપડી તેની આઘાતજનક વાત સામે આવી, જાણીને ચોંકશો. ટોપ સેલિંગ આ કારોનીં કિંમત પણ લોકોના બજેટમાં ફીટ બેસે છે. આ સાથે જ તે પેટ્રોલ અને સીએનજી એન્જિન સાથે દમદાર માઈલેજ પણ આપે છે. જો કે આ કારોનું સેફ્ટી રિઝલ્ટ તમને ચોંકાવી શકે છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં મારુતિની 3 સૌથી વધુ વેચાતી કારોનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું છે.
और पढो »

Relationship Tips: સંબંધોમાં પ્રેમ વધારવાનો જાદુઈ ફોર્મ્યુલા છે 5:1.. ખરાબ થયેલા સંબંધોને સુધારવા આજથી જ ટ્રાય કરોRelationship Tips: સંબંધોમાં પ્રેમ વધારવાનો જાદુઈ ફોર્મ્યુલા છે 5:1.. ખરાબ થયેલા સંબંધોને સુધારવા આજથી જ ટ્રાય કરોRelationship Tips: જો સંબંધોમાં સ્થિતિ સામાન્ય ન હોય તો આજે તમને એક ખાસ ટ્રીક જણાવીએ. સંબંધોમાં પ્રેમ અને લાગણી ફરીથી લાવવા માટે 5:1 ફોર્મ્યુલા અપનાવી શકાય છે. આ ફોર્મ્યુલા ફોલો કરશો તો તમે અનુભવ કરશો કે તમારા સંબંધો પહેલા કરતા સુધરી રહ્યા છે. આ ફોર્મ્યુલા ખરાબ થયેલા સંબંધોને પણ સુધારે છે.
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »



Render Time: 2025-02-15 18:19:46