Hill Stations Near Gujarat: ફરવાના શોખીનો...ગુજરાત નજીક આ 9 હિલ સ્ટેશન ન જોયા તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો!

Hill Stations समाचार

Hill Stations Near Gujarat: ફરવાના શોખીનો...ગુજરાત નજીક આ 9 હિલ સ્ટેશન ન જોયા તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો!
TravelTravel DestinationIndia Tourism
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 114%
  • Publisher: 63%

આપણે ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોઈએ છીએ અને પહાડો પર જઈને તેની સુંદરતા માણવી પણ ખુબ ગમતી હોય છે. ગુજરાતમાં પણ કેટલાક હિલ સ્ટેશનો છે અને ગુજરાતની નજીક પણ એવા કેટલાક હિલ સ્ટેશનો છે જ્યાં જઈને તમે પહાડોના કુદરતી સૌદર્યને પેટ ભરીને માણી શકો છો.

Hill Stations Near Gujarat: ફરવાના શોખીનો...ગુજરાત નજીક આ 9 હિલ સ્ટેશન ન જોયા તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો!

અહીં કેટલાક ગુજરાતમાં આવેલા તો કેટલાક ગુજરાતની નજીક એટલે કે તમારે કુલ્લુ, મનાલી, ઊટી, કોડાઈકેનાલ, મસૂરી વગેરે જવાની જરૂર નથી પરંતુ તેનાથી ખુબ નજીક પરંતુ સૈૌંદર્યમાં એક્કો એવા હિલ સ્ટેશનો વિશે તમને જણાવીશું.....તો ચાલો તૈયાર થઈ જાઓ.જવાહર હિલ્સ: જવાહર હિલ્સ એ સુરતથી નજીક છે અને લગભગ 217 કિમી દૂર છે. આરામ માણવા માટે એક પરફેક્ટ લોકેશન કહી શકાય. મહારાષ્ટ્રમાં આવેલી આ જગ્યાએ ફરવા જવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો છે. આર્ટ લવર્સ માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Travel Travel Destination India Tourism Gujarati News India News Lifestyle Tips ગુજરાત નજીક આવલા હિલ સ્ટેશનો ગુજરાત નજીક ફરવાના સ્થળો Jawhar Hills Suryamal Hills Mount Abu Toranmal Hills Saputara Hills Lonavala Hills Don Hill Station Mahabaleshwar Hills Matheran Hills Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ 4 રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસરCoconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ 4 રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસરCoconut Water: નાળિયેર પાણીમાં કેલેરી ખૂબ ઓછી હોય છે. સાથે જ તે પોટેશિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે. નાળિયેર પાણી હાઇડ્રેશનનું સંતુલન જાળવી રાખે છે. નાળિયેર પાણી વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.
और पढो »

Monsoon: ચોમાસામાં આ 5 શાકભાજી ખાવાની ન કરવી ભુલ, ખાશો તો બીમારીઓ નહીં છોડે પીછોMonsoon: ચોમાસામાં આ 5 શાકભાજી ખાવાની ન કરવી ભુલ, ખાશો તો બીમારીઓ નહીં છોડે પીછોMonsoon:કાળઝાળ ગરમીથી હવે રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી વાતાવરણ ગરમીથી તો રાહત અપાવે છે પરંતુ આ ઋતુમાં તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વરસાદી વાતાવરણમાં ખાસ તો કેટલાક શાકભાજી જ તબિયત બગાડી શકે છે. કેટલાક શાકભાજી એવા હોય છે જેને ચોમાસામાં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
और पढो »

બહારની ખાણીપીણીના શોખીનો સાવધાન, પનીરની આ સબ્જી ભૂલથી પણ ન ખાતાબહારની ખાણીપીણીના શોખીનો સાવધાન, પનીરની આ સબ્જી ભૂલથી પણ ન ખાતાગુજરાતમાં હવે બહાર ખાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો દિવસેને દિવસે બહારનો ખોરાક આરોગતા થયા છે. પરંતું બહારનો આ ખોરાક સ્વાસ્થય માટે જોખમી બની રહ્યો છે. ખાણીપીણીમાં એવી એવી વસ્તુઓ ભેળસેળ કરીને ખવડાવવામાં આવે છે, જેનાથી પેટના આંતરડા ફાટી જાય છે. તેથી આરોગ્ય વિભાગ દ્વારા હાલ સધન ચેકિંગ હાથ ધરાયું છે.
और पढो »

Relationship Tips: સંબંધોમાં પ્રેમની જગ્યા લઈ લે આ 3 વસ્તુ તો સમજી લેજો સંબંધ છે જોખમમાંRelationship Tips: સંબંધોમાં પ્રેમની જગ્યા લઈ લે આ 3 વસ્તુ તો સમજી લેજો સંબંધ છે જોખમમાંRelationship Tips: જો લગ્નજીવનમાં પાર્ટનર તમારી સાથે આવું વર્તન કરે તો આ નોર્મલ પરિસ્થિતિ નથી. જો લગ્નજીવનમાં પ્રેમને બદલે આ વસ્તુઓ આવી જાય તો વ્યક્તિને કંટાળો આવે છે અને લાંબા સમય સુધી જો સમસ્યાને ઠીક કરવામાં ન આવે તો સંબંધ જોખમમાં મુકાઈ જાય છે.
और पढो »

ઘરમાં રાશન કાર્ડ હોય તો તમે આ 7 સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો!ઘરમાં રાશન કાર્ડ હોય તો તમે આ 7 સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો!Ration Card Yojana 2024: સસ્તા અનાજ મેળવવા સિવાય રાશન કાર્ડ બહુ ઉપયોગી વસ્તુ છે, રાશન કાર્ડ દ્વારા તમે અનેક સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો
और पढो »

ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
और पढो »



Render Time: 2025-02-19 20:01:40