Hair Care Tips: વાળને રેશમ જેવા મુલાયમ અને ચમકદાર બનાવવા અપનાવો આ ઘરેલુ નુસખા

Hair Care Tips समाचार

Hair Care Tips: વાળને રેશમ જેવા મુલાયમ અને ચમકદાર બનાવવા અપનાવો આ ઘરેલુ નુસખા
Home RemediesHealth TipsHealthy Hair Tips
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 153%
  • Publisher: 63%

Hair Care Tips: આજે તમને એવી વસ્તુ વિશે જણાવીએ જેને વાળમાં લગાવવાથી વાળ સંબંધિત સમસ્યા દૂર થાય છે અને વાળની સુંદરતા વધે છે. અહીં દર્શાવેલી 4 માંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ નિયમિત કરવાથી વાળમાં તુરંત ફરક દેખાવા લાગશે.

આજે તમને એવી વસ્તુ વિશે જણાવીએ જેને વાળમાં લગાવવાથી વાળ સંબંધિત સમસ્યા દૂર થાય છે અને વાળની સુંદરતા વધે છે. અહીં દર્શાવેલી 4 માંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ નિયમિત કરવાથી વાળમાં તુરંત ફરક દેખાવા લાગશે. daily horoscope

દૈનિક રાશિફળ 20 ઓક્ટોબર: આજે મીન રાશિની આર્થિક સ્થિતિ અપેક્ષા કરતા વધુ મજબૂત બનશે, વાંચો આજનું રાશિફળlifestyle શિયાળાની શરૂઆત થાય એટલે વાળની સમસ્યા પણ વધી જાય. વાળ સંબંધિત સમસ્યા દૂર કરવી હોય તો તમે કેટલાક સરળ ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. આ ઘરેલુ નુસખા ડ્રાય હેર, ડેન્ડ્રફ, ડ્રાય સ્કેલ્પ સહિતની સમસ્યાને દૂર કરી શકે છે. જો તમે તમારા વાળને મુલાયમ અને ચમકદાર બનાવવા માંગો છો તો આ ઘરેલુ નુસખા અપનાવો. તેનાથી ઠંડીમાં પણ તમારા વાળની સુંદરતા જળવાઈ રહેશે.ઠંડીની શરૂઆત થતાં જ જોબાળ ડ્રાય થવા લાગતા હોય તો તેના માટે હેર માસ્ક લગાવવું સૌથી બેસ્ટ રહે છે. વાળમાં તમે અલગ અલગ વસ્તુઓના હેર માસ્ક બનાવીને લગાવી શકો છો.

ઠંડી હવાના કારણે વાળ પણ ડ્રાય થઈ જાય છે. વાળની ડ્રાયનેસ દૂર કરવા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરામાં એવા ગુણ હોય છે જે વાળને ડેન્ડ્રફ ફ્રી બનાવે છે અને વાળની ચમક પણ વધારે છે.શિયાળામાં વાળમાં ડ્રાઇનેસ વધી જતી હોય તો તેલથી માલિશ કરો. તેનાથી વાળને હાઇડ્રેશન મળશે. શિયાળામાં અઠવાડિયામાં ત્રણ વખત વાળમાં તેલ માલિશ જરૂરથી કરો. વાળમાં તેલ લગાડવાથી ખરતા વાળની સમસ્યા પણ દૂર થશે અને વાળની ડ્રાયનેસ દૂર થઈ જશે.પાકા કેળાનો ઉપયોગ કરવાથી પણ વાળની ડ્રાઇનેસ દૂર થઈ જાય છે.

Hair Care TipsAmbalal Patelએલન મસ્ક Vs મુકેશ અંબાણી વોર વચ્ચે BSNL ની એન્ટ્રી, એવું કામ કર્યું કે ઈતિહાસ રચ્યોmangal gochar 2024'હું આવું એટલે તું ઘરનો પાછળનો દરવાજો ખોલી દેજે...', બંને જણા સ્ટોરરૂમમાં જઈ શરીરસુખહજુ ના ગયો ગુજરાતીઓને વિદેશનો મોહ! આણંદમાં એવો કિસ્સો સામે આવ્યો કે...સાંભળીને નામ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Home Remedies Health Tips Healthy Hair Tips Beauty Tips Lifestyle Winter એલોવેરા તેલ માલિશ પાકા કેળા ગુલાબ જળ Aloe Vera Massage Oil Ripe Banana Rose Water Hair Silky Smooth And Shiny In Winter Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!ભાવનગર નજીકનો ભાલ વિસ્તાર કે જ્યાં માઢિયા, સવાઇનગર, દેવળીયા, પાળીયાદ જેવા ગામોને આ વિસ્તારમાંથી પસાર થતી ઘેલો, માલેશ્રી, કાલુભાર અને કેરી સહિતની અનેક નદીઓના કહેરનો સામનો કરવો પડે છે.
और पढो »

Stock Market Crash: લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણStock Market Crash: લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણગ્લોબલ અને ઘરેલુ ટ્રિગર્સના પગલે બજારમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સ મોટા કડાકા સાથે બંધ થયા.
और पढो »

ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »

ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »

દિવાળી પહેલા બુધ અને શુક્ર બનાવશે અદ્ભુત રાજયોગ, આ જાતકોનું પલટી જશે ભાગ્ય, કરિયર અને કારોબારમાં લાભનો યોગદિવાળી પહેલા બુધ અને શુક્ર બનાવશે અદ્ભુત રાજયોગ, આ જાતકોનું પલટી જશે ભાગ્ય, કરિયર અને કારોબારમાં લાભનો યોગLaxmi Narayan Rajyog: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »

Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામElection 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામAssembly Election 2024: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થવાની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વધુ બે રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
और पढो »



Render Time: 2025-02-13 02:25:23