Hair Wash Mistakes: વાળ ધોતી વખતે તમે તો નથી કરતાને આ ભુલ ? આ ભુલોના કારણે શરુ થાય છે ભયંકર હેરફોલ

Hair Wash Mistakes समाचार

Hair Wash Mistakes: વાળ ધોતી વખતે તમે તો નથી કરતાને આ ભુલ ? આ ભુલોના કારણે શરુ થાય છે ભયંકર હેરફોલ
Hair FallHair Loss In WomenBathing Mistakes
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 46 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 180%
  • Publisher: 63%

Hair Wash Mistakes: જાણીને નવાઈ લાગશે પરંતુ વાળ ધોતી વખતે કરેલી કેટલીક ભુલ હેર ફોલની સમસ્યાને ભયંકર રીતે વધારી શકે છે. ઘણા લોકો એવા હશે જેઓ હેર વોશ કરે એટલે બાથરુમ વાળથી ભરાઈ જાય. આમ થવાનું કારણ હોય છે ખોટી રીતે વાળ ધોવા.

Hair Wash Mistakes : વાળ ધોતી વખતે તમે તો નથી કરતાને આ ભુલ ? આ ભુલોના કારણે શરુ થાય છે ભયંકર હેરફોલજાણીને નવાઈ લાગશે પરંતુ વાળ ધોતી વખતે કરેલી કેટલીક ભુલ હેર ફોલની સમસ્યાને ભયંકર રીતે વધારી શકે છે. ઘણા લોકો એવા હશે જેઓ હેર વોશ કરે એટલે બાથરુમ વાળ થી ભરાઈ જાય. આમ થવાનું કારણ હોય છે ખોટી રીત વાળ ધોવા.

આજે દરેક વ્યક્તિને મોઢે સાંભળવા મળે કે વાળ ખૂબ જ ખરે છે... વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય તો તેની પાછળ વાળ ધોવાની ખોટી રીત પણ જવાબદાર હોય શકે છે. મોટાભાગના લોકો સ્કૈલ્પને બરાબર ક્લીન કરતા નથી જેના કારણે હેર ફોલિકલ્સમાં ગંદગી જામી જાય છે અને નવા વાળ ઊગી શકતા નથી. અને જે વાળ ઊગેલા હોય તે તુટવા લાગે છે. આ સ્થિતિમાં થોડા સમયમાં માથામાં ટાલ દેખાવા લાગે છે.વાળ ધોવાના હોય તેની 30 મિનિટ પહેલા વાળમાં તેલ લગાવો. ત્યારબાદ વાળને શેમ્પૂ કરવા જોઈએ. શેમ્પૂ કરતા પહેલા પણ વાળને સારી રીતે ભીના કરો.

વાળ ધોયા પછી તેને કોરા કરવામાં પણ જે ભુલ થતી હોય છે તે વાળ ખરવાનું કારણ બને છે. જેમકે વાળમાં શક્ય હોય ત્યાં સુધી ડ્રાયર ન કરો. તેનાથી વાળ નબળા પડી જાય છે. નિયમિત ડ્રાયરનો ઉપયોગ ન કરો. વાળને કપડાથી ઝાટકીને કોરા ન કરવા જોઈએ. વાળને નેચરલ રીતે જ કોરા થવા દેવા જોઈએ. વાળ ધોતી વખતે તમે તો નથી કરતાને આ ભુલ ? આ ભુલોના કારણે શરુ થાય છે ભયંકર હેરફોલpenny stockભારત અને ગુજરાતમાં અત્યાર સુધી આવેલા છે આ ખતરનાક વાવાઝોડા, વેર્યો હતો વિનાશParalympics 2024હવે નકલી જમીન માલિકનો કિસ્સો! કરોડોનો પ્લોટ ખાઈ જનાર ત્રણ 'બાઘડબિલ્લા'ની ધરપકડProlonged Monsoon Rainsબેટ બન્યા ગુજરાતના ખેતરો! હવે 40થી 50 ટકા તૈયાર પાક ફેલ, જગતના તાતની માઠી દશા

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hair Fall Hair Loss In Women Bathing Mistakes Hair Loss In Men Hair Wash Hair Fall In Women Hair Fall In Men Women Baldness Men Baldness Baldness વાળ વાળ ધોવા શેમ્પૂ ખોટી રીત વાળ ધોવાની ખોટી રીત વાળ ધોતી વખતે શું કરવું તેલ વાળમાં તેલ કંડીશ્નર શેમ્પૂ માઈલ્ડ શેમ્પૂ Hair Wash How To Wash Hair Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

દવાથી ઓછી નથી આ ઝાડની છાલ, ડાયાબિટીસ સહિતની આ બીમારીઓને દૂર કરી શકે છે આ પાંદડા!દવાથી ઓછી નથી આ ઝાડની છાલ, ડાયાબિટીસ સહિતની આ બીમારીઓને દૂર કરી શકે છે આ પાંદડા!Arjun Bark Benefits: આયુર્વેદમાં અર્જુન છાલને ખૂબ જ અસરકારક દવા તરીકે વર્ણવવામાં આવી છે. તેનો ઉપયોગ મોટાભાગે ઉકાળો બનાવવા માટે થાય છે. અર્જુનની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી શરીરને આ મોટા ફાયદાઓ મળી શકે છે.
और पढो »

ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશIndia Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે.
और पढो »

પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »



Render Time: 2025-02-19 04:07:55