Hardik Pandya: ગંભીરના રાજમાં સટાસટી! હાર્દિકની લંકા લાગી, રોહિત-કોહલીની પણ રજાઓ કેન્સલ!

Ind Vs Sl समाचार

Hardik Pandya: ગંભીરના રાજમાં સટાસટી! હાર્દિકની લંકા લાગી, રોહિત-કોહલીની પણ રજાઓ કેન્સલ!
Team IndiaIndian Cricket TeamHardik Pandya
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Team India Announced: ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરની કોચિંગવાળી સ્પેશિયલ ટીમ પોલિસી લાગૂ થઈ ચૂકી છે. બીસીસીઆઈએ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. જેમાં ઘણા ખેલાડીઓની કિસ્મત ચમકી છે તો કોઈને ખરાબ સમાચાર મળ્યા છે. જેમાં એક નામ હાર્દિક પાંડ્યાનું પણ છે.

Celebs Donated Organs: સિનેજગતના આ સિતારાઓ પોતાના શરીરના અંગો કરી ચુક્યા છે ડોનેટખતરનાક ચાંદીપુરા વાયરસ માટે સરકારમાંથી છૂટ્યા આદેશ, તાત્કાલિક અસરથી કરાશે આ કામ

ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરની કોચિંગવાળી સ્પેશિયલ ટીમ પોલિસી લાગૂ થઈ ચૂકી છે. BCCI એ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. જેમાં ઘણા ખેલાડીઓનું નસીબ ચમકી ગયું છે કો કોઈનું સિતારા જમીન પર પછડાયા છે. સૌથી મોટો નિર્ણય ટી20 ટીમની કેપ્ટનને લઈને આવ્યો છે જે પ્રશંસકોના વિચાર બહાર આવ્યો છે. ટી20માં બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં સોંપી છે.ટી20 વર્લ્ડકપ 2024માં રોહિત શર્મા ટીમના કેપ્ટન હતા અને હાર્દિક પાંડ્યાના હાથમાં વાઈસ કેપ્ટનશિપ સોંપી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Team India Indian Cricket Team Hardik Pandya Hardik Pandya Vice Captaincy Suryakumar Yadav Captain BCCI Cricket News In Hindi India Squad For Sri Lanka Series Suryakumar Yadav હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવ BCCI ટીમ ઈન્ડિયાની જાહેરાત શ્રીલંકા પ્રવાસ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rohit Sharma: विश्व विजेता बनने के बाद रोने लगे थे हार्दिक पंड्या, फिर रोहित शर्मा ने चूम लिया, रिएक्शन ने मचाई धूमRohit Sharma: विश्व विजेता बनने के बाद रोने लगे थे हार्दिक पंड्या, फिर रोहित शर्मा ने चूम लिया, रिएक्शन ने मचाई धूमRohit Sharma kisses Hardik Pandya viral momet
और पढो »

ICC: চোখের জলে শাপমোচন! ভারতের কাপ-কারিগরই এখন বিশ্বের ১ নম্বর! করে দেখালেন হার্দিকICC: চোখের জলে শাপমোচন! ভারতের কাপ-কারিগরই এখন বিশ্বের ১ নম্বর! করে দেখালেন হার্দিকHardik Pandya crowned No. 1 T20I all-rounder after T20 World Cup 2024 Glory
और पढो »

Hardik Pandya and Natasa Stankovic: হার্দিক যখন কাপে ডুবে তখন নাতাশার ঠোঁটে! এক পোস্টেই ধেয়ে এল সুনামি...Hardik Pandya and Natasa Stankovic: হার্দিক যখন কাপে ডুবে তখন নাতাশার ঠোঁটে! এক পোস্টেই ধেয়ে এল সুনামি...Hardik Pandya and Natasa Stankovic Recent Update
और पढो »

Hardik Pandya: নাতাশা আউট, ভাবি ২ ইন! হার্দিকের জীবনে নতুন রহস্যময়ী ঘিরে তোলপাড়া নেটপাড়া...Hardik Pandya: নাতাশা আউট, ভাবি ২ ইন! হার্দিকের জীবনে নতুন রহস্যময়ী ঘিরে তোলপাড়া নেটপাড়া...amidst the news of divorce a mystery girl seen with hardik pandya
और पढो »

Rohit Sharma Video: ફરી સ્ટંમ્પ માઈકમાં કેપ્ચર થયો રોહિત શર્માનો અવાજ, લિવિંગસ્ટોન માટે આ શબ્દો કહી ફટકાર્યો છગ્ગોRohit Sharma Video: ફરી સ્ટંમ્પ માઈકમાં કેપ્ચર થયો રોહિત શર્માનો અવાજ, લિવિંગસ્ટોન માટે આ શબ્દો કહી ફટકાર્યો છગ્ગોRohit Sharma IND vs ENG Semifinals: રોહિત શર્મા મેદાન પર પોતાની બેટિંગ જ નહીં પરંતુ બિન્દાસ અંદાજના કારણે પણ પ્રખ્યાત છે. ચાલુ મેચમાં પણ રોહિત શર્મા પોતાના સાથીઓને મજેદાર અંદાજમાં બોલીંગ અને બેટિંગ માટેની ટીપ્સ આપતા હોય છે. ફરી એક વખત રોહિત શર્માનો આવો જ અંદાજ સ્ટંપ માઈકમાં કેપ્ચર થયો છે.
और पढो »

Glowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોGlowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોTips For Glowing Skin:ઘરે સરળતાથી ઉપલબ્ધ આ ચાર વસ્તુઓને સ્કીન કેરમાં સામેલ કરવાથી બદલતા વાતાવરણમાં પણ ચહેરો ગ્લોઇંગ દેખાશે અને ચહેરાની સુંદરતા પણ જળવાઈ રહે છે.
और पढो »



Render Time: 2025-02-19 10:22:13