Independence day 2024: આજે સમગ્ર ભારત 77માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રીય તિરંગો ફરકાવ્યો.v
આઝાદીનો આ પર્વ દર વર્ષે 15મી ઓગસ્ટે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને 15મી ઓગસ્ટ, 1947ના રોજ ભારતને બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મળી હતી. તે સમગ્ર દેશ માટે ગૌરવ અને આનંદનો દિવસ હતો. સ્વતંત્રતા દિવસ 2024ના અવસર પર, વડાપ્રધાન મોદી રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવા પહોંચ્યા હતા. અહીં તેમણે 11મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે લાલ કિલ્લા પર પહોંચ્યા હતા.
વડાપ્રધાન મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ભારતીય વાયુસેનાના અદ્યતન હળવા હેલિકોપ્ટરોએ ફૂલોની વર્ષા કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લાલ કિલ્લા પરથી 11મા સ્વતંત્રતા દિવસ પર સંબોધન કરી રહ્યા છે. 78મા સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત છે. આ અંતર્ગત આઝાદીના 100માં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
PM Narendra Modi Photos Narendra Modi Hoists The National Flag Independence Day 2024 78Th Independence Day 15Th August Celebration Flag Hoisting 78Th Independence Day 2024 Which Independence Day Is This Year How Many Years Of Independence Day 2024 15Th August August 15 2024 India Independence Day Indian Independence Day Independence Day 2024 Theme Independence Day India Independence Day 2024 How Many Years Flag Colour Indian Flag Colour On Independence Day 2024 PM Modi Hoists Nation Fl Flag India Independence Day Speech Independence Day 2024 PM Modi Special Guests PM Narendra Modi Independence Day 78Th Independence Day Delhi Red Fort Flag Hosting Pm Modi Independence Day Independence Day 2024 PM Modi Independence Day Speech 78Th Independence Day 15Th August Celebration Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પ્રધાનમંત્રી મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે, તોડી નાખશે મનમોહન સિંહનો રેકોર્ડઆવતીકાલ એટલે કે 15મી ઓગસ્ટે દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થવાની છે. પરંપરા પ્રમાણે 15મી ઓગસ્ટે દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવતા હોય છે. પીએમ મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન કરશે.
और पढो »
Independence Day: જ્યારે લાલ કિલ્લાથી કહેવામાં આવે છે તો કામ થઈ જાય છે, 78માં સ્વતંત્રતા દિવસ પર બોલ્યા PM મોદીપીએમ મોદીએ 11મી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી તિરંગો ફરકાવ્યો. ત્યારબાદ હવે તેઓ દેશને સંબોધન કરી રહ્યા છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી લગભગ 200 વર્ષ બાદ આઝાદ થયો હતો. સ્વતંત્રતા દિવસ સમારોહ માટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાને સજાવવામાં આવ્યો છે.
और पढो »
Independence Day 2024 India: PM Modi Promises 75 000 New Medical Seats In Next 5 YearsLIVE | Independence Day 2024 India: PM Modi Promises 75,000 New Medical Seats In Next 5 Years
और पढो »
બંધારણમાં SC-ST માટે ક્રીમી લેયરની જોગવાઈ નથી, સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બોલી કેન્દ્ર સરકારપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બંધારણમાં અપાયેલા એસસી અને એસટી માટે અનામતમાં પેટા વર્ગીકરણ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિસ્તૃત ચર્ચા થઈ.
और पढो »
સુરતમાં ડમર ડૂબ પાણી, રસ્તાઓ પર નદીઓ વહી, જળમગ્ન થયેલા શહેરની તસવીરોSurat Heavy Rain : સુરતમાં માત્ર 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો. વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. સુરત પાણી પાણી બન્યું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.. 2 કલાકમાં ચાર ઇંચ વરસતા ઘર-રેસ્ટોરાંમાં પાણી ફરી વળ્યા છે.
और पढो »
मोदी के सिर पर राजस्थानी लहरिया पगड़ी: सफेद कुर्ता-चूड़ीदार और आसमानी बंद गला जैकेट; देखें 11 साल में मोदी का...Independence Day 2024: PM Modi dress iconic turbans in last 10 years In pics- Swatantrata Diwas Swatantrata Diwas Latest News Celebrations Photos Video Updates On Dainik Bhaskar.
और पढो »