IIT ગાંધીનગરના રિસર્ચમાં ખુલાસો: ગુજરાતમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરે આટલી તબાહી કેમ મચાવી? વડોદરા વિશે તો ચોંકાવનારી વાત

Gujarat Floods समाचार

IIT ગાંધીનગરના રિસર્ચમાં ખુલાસો: ગુજરાતમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરે આટલી તબાહી કેમ મચાવી? વડોદરા વિશે તો ચોંકાવનારી વાત
Heavy RainInfrastructureIIT Gandhinagar Research
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

Gujarat Floods: ગુજરાતમાં 20થી 29 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર આવી ગયા હતા. એનાલિસિસથી જાણવા મળ્યું છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓમાંથી 15 જિલ્લામાં ત્રણ દિવસનો વરસાદ છેલ્લા 10 વર્ષના સમયગાળાથી વધુ હતો. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.

IIT ગાંધીનગરના રિસર્ચમાં ખુલાસો: ગુજરાતમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરે આટલી તબાહી કેમ મચાવી? વડોદરા વિશે તો ચોંકાવનારી વાત

Gujarat Floods: ગુજરાતમાં 20થી 29 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર આવી ગયા હતા. એનાલિસિસથી જાણવા મળ્યું છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓમાંથી 15 જિલ્લામાં ત્રણ દિવસનો વરસાદ છેલ્લા 10 વર્ષના સમયગાળાથી વધુ હતો. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.

એનાલિસિસથી જાણવા મળ્યું છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓમાંથી 15 જિલ્લામાં ત્રણ દિવસનો વરસાદ છેલ્લા 10 વર્ષના સમયગાળાથી વધુ હતો. ગત અઠવાડિયે ભારતના પશ્ચિમી તટ પર અસામાન્ય મૌસમી ઘટનાઓ જોવા મળી જે શહેરી આયોજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિસ્થાપકતાનું પુર્ન:મૂલ્યાંકન કરવાની તત્કાળ જરૂરિયાતને દર્શાવે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે જો કે પૂર સંભવિત ક્ષેત્રોમાં વ્યાપક શહેરી વિકાસ, બદલાતી ઊંચાઈ, તથા ઝડપથી થઈ રહેલું શહેરીકરણ અને અવરોધિત ડ્રેનિજ સિસ્ટમને કારણે પૂરની સ્થિતિ વધુ ખરાબ બની.breaking newsરિસર્ચમાં ખુલાસો: ગુજરાતમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરે આટલી તબાહી કેમ મચાવી?એડવેન્ચરમાં રસ હોય તો સરકાર મફતમાં કરાવે છે આ કોર્ષ, જાણી લો ક્યાં કરશો અરજી અને કઈ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heavy Rain Infrastructure IIT Gandhinagar Research Blame Flood Gujarat Heavy Rain Gujarati News India News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓગસ્ટની આ તારીખે આવી રહ્યો છે તોફાની વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહીઓગસ્ટની આ તારીખે આવી રહ્યો છે તોફાની વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહીWeather Updates : 23થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી... ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા...
और पढो »

ઓગસ્ટની આ તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટઓગસ્ટની આ તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટWeather Updates : 21 ઓગસ્ટથી ફરીથી ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી,,, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પડશે વરસાદ
और पढो »

ગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો : વરસાદની આગાહી રેડમાંથી યલો એલર્ટ પર ખસીગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો : વરસાદની આગાહી રેડમાંથી યલો એલર્ટ પર ખસીWeather Updates : આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી... આવતી કાલે અને પરમ દિવસે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ....
और पढो »

ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય : આજે 21 જિલ્લા એલર્ટ પર, ભારેથી અભિભારે વરસાદ ત્રાટકશેગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય : આજે 21 જિલ્લા એલર્ટ પર, ભારેથી અભિભારે વરસાદ ત્રાટકશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 210 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ,,,,હજુ 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
और पढो »

ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી, અગત્યનું કામ ના હોય તો બહાર ન નીકળવું: 48 કલાક ભારેગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી, અગત્યનું કામ ના હોય તો બહાર ન નીકળવું: 48 કલાક ભારેGujarat Flood : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને વાહનવ્યવહારને અસર થઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યમાં 1 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
और पढो »

વરસાદ બાદ મકાઈમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળનું લશ્કર ત્રાટકે, તો પહેલા કરી લો આ કામવરસાદ બાદ મકાઈમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળનું લશ્કર ત્રાટકે, તો પહેલા કરી લો આ કામAgriculture News : મકાઈના ઊભા પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળના સંકલિત વ્યવસ્થાપન કરવા ખેતી નિયામકની કચેરીએ કેટલાક મહત્વના પગલા સૂચવ્યા
और पढो »



Render Time: 2025-02-19 09:35:40