ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાનું અનુમાન સોમવારે વ્યક્ત કર્યું છે. IMD એ એમ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાના અણસાર છે.
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ એ દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાનું અનુમાન સોમવારે વ્યક્ત કર્યું છે. IMD એ એમ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાના અણસાર છે.
તેમણે કહ્યું કે આ ચાર મહિના દરમિયાન વરસાદ લોંગ ટર્મ એવરેજ નો 106 ટકા થવાની શક્યતા છે. જો કે તેમણે જણાવ્યું કે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં નોર્મલ વરસાદ પડે તેવા એંધાણ છે.મહાપાત્રએ વધુમાં કહ્યું કે ભીષણ ગરમીથી તપી રહેલા દિલ્હી સહિત ઉત્તર પશ્ચમ ભારતના લોકોને 30મી મે બાદ ભીષણ લૂથી રાહત મળી શકે છે. તેમણે કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં ભીષણ લૂ ચાલે છે અને તે આગામી 3 દિવસ સુધી ચાલુ રહી શકે છે.
તેમણે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરમાં ભેજ આવવાના કારણે દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાના અને આ ઉપરાંત પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદ પડવાની શક્યતા છે. જેનાથી લોકોને ગરમીથી રાહત મળી શકે છે.જો કે મહાપાત્રએ એમ પણ કહ્યું કે આ રાહત હંગામી હશે અને જૂનના મહિનામાં દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ભારતના મોટાભાગના ભાગમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની આશંકા છે અને ઉકળાટ પણ વધશે.
મહાપાત્રએ કહ્યું કે જો વરસાદ એલપીએનો 90 ટકાથી ઓછો થાય તો તેને ઓછો વરસાદ ગણવામાં આવે છે. તેમના મુજબ 90થી 95 ટકા વચ્ચે વરસાદને સામાન્યથી નીચે, 96થી 104 ટકા વચ્ચે સામાન્ય અને 105થી 110 ટકા વચ્ચે સામાન્યથી વધુ વરસાદ માનવામાં આવે છે.IMD ચીફે કહ્યું કે દીર્ઘાવધિ સરેરાશ હેઠળ એક જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર દેશમાં સરેરાશ 87 સેન્ટીમીટર વરસાદ થાય છે. તેમણે કહ્યું કે મધ્ય ભારત, અને દક્ષિણ પ્રાયદ્વિપમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે.
Weather Forecast Heatwave Monsoon June Predictons Weather Forecast India News Gujarati News વરસાદની આગાહી જૂન કેવો રહેશે હવામાનની આગાહી Rain Predictions Gujarat Weather Gujarat Rains Gujarat Ambalal Patel Ambalal Ni Agahi Ambalal No Vartaro IMD Alert Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશેSevere Heatwave Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી... અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની પણ આગાહી....
और पढो »
મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
और पढो »
નવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફાનSevere Heatwave Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
और पढो »
હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રીMonsoon Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
और पढो »
મે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીAmbalal Patel Prediction : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી,,, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું,,, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »
ભારે કરી! એકબાજુ હીટવેવની આગાહી તો બીજી બાજુ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી, સાચવીને રહેજોગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 19 જૂનથી 30 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાના એંધાણ છે. જો કે તે પહેલા ગુજરાતમાં હાલના સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત કયા વિસ્તારોમાં હીટવેવની આશંકા છે તે પણ જાણવું જરૂરી છે.
और पढो »