T20 World Cup 2024: ભારતીય ટીમે આઈસીસી ટી20 વિશ્વકપ 2024ના સુપર-8માં પ્રવેશ કરી લીધો છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ રાઉન્ડમાં પોતાની ત્રીજી મેચ જીતી છે. આ સાથે ભારતના 8 પોઈન્ટ થઈ ગયા છે.
19 જૂને ઓપન થશે દિગ્ગજ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ફાયદાનો સંકેત, જાણો પ્રાઇઝ બેન્ડHair Fall Remedy: વાળને ખરતા અટકાવે છે આ યોગાસન, નિયમિત કરવાથી વાળ થાય છે કાળા અને લાંબા14 જૂને ગ્રહનું 'મહાગોચર', આ 3 જાતકોના જીવનમાં આવશે મોટો ફેરફાર, પ્રમોશન-ઈન્ક્રીમેન્ટનો યોગ
અર્શદીપ સિંહની શાનદાર બોલિંગ બાદ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેની અડધી સદીની ભાગીદારીની મદદથી ભારતે આઈસીસી ટી20 વિશ્વકપમાં અમેરિકાને હરાવી સતત ત્રીજી જીત મેળવી છે. અમેરિકા સામે 7 વિકેટે જીત બાદ ભારતીય ટીમ સુપર-8માં પહોંચી ગઈ છે. અમેરિકાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 110 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 18.2 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. વિરાટ કોહલી 0 રન બનાવી આઉટ થયો હતો.
આરોન જોન્સ અને સ્ટીવન ટેલર એક સમય પર સેટ થઈ ગયા હતા, પરંતુ જોન્સ 11 રન બનાવી આઉટ થયો હતો. અમેરિકાની ટીમ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 42 રન પર પહોંચી ગતી. 12મી ઓવરમાં અક્ષર પટેલે ટેલરને 24 રન પર બોલ્ડ કરી દીધો હતો. નીતિશ કુમારે આક્રમક રન બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે 15મી ઓવરમાં 23 બોલમાં 27 રન બનાવી આઉટ થઈ ગયો હતો.
ત્યારબાદ કોરી એન્ડરસન પણ આઉટ થઈ ગયો હતો. અમેરિકાની ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે 4 ઓવરમાં 9 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 14 રન આપીને બે તથા અક્ષર પટેલને એક સફળતા મળી હતી.
India Vs USA T20 WORLD CUP 2024 T20 WORLD CUP LIVE Arshdeep Singh Ind Vs Usa Match Ind Vs Usa Live Ind Vs Usa News India Vs Usa Live Score
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વારાણસીથી પીએમ મોદીએ લગાવી જીતની હેટ્રિક, જાણો કેટલા મતે થયો વિજયLok Saha Election Result 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પર સતત ત્રીજીવાર જીત મેળવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને હરાવ્યા છે.
और पढो »
T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયIND vs IRE: હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપની કમાલની બોલિંગ બાદ રોહિત શર્માની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી છે.
और पढो »
T20 World Cup : ಇಂದು IND Vs USA ಪಂದ್ಯ, ಗೆದ್ದ ತಂಡ ಸೂಪರ್-8 ಗೆ ಅರ್ಹತೆ..!T20 ವಿಶ್ವಕಪ್ 2024 ರ ಭಾಗವಾಗಿ ಭಾರತ ಮತ್ತು ಅಮೆರಿಕ ತಂಡಗಳು ಇಂದು ಮುಖಾಮುಖಿಯಾಗಲಿವೆ. ಈ ಎರಡು ತಂಡಗಳು ಇಲ್ಲಿಯವರೆಗೆ ಆಡಿದ ಎರಡು ಪಂದ್ಯಗಳನ್ನು ಗೆದ್ದು ನಾಲ್ಕು ಅಂಕಗಳೊಂದಿಗೆ ಎ ಗುಂಪಿನಲ್ಲಿವೆ.
और पढो »
T20 World Cup: ടി20 ലോകകപ്പില് ഹാട്രിക് ജയം ലക്ഷ്യമിട്ട് ഇന്ത്യ; എതിരാളികള് യുഎസ്എT20 World Cup, Ind vs USA: അയർലൻഡിനെയും പാകിസ്താനെയും തകർത്തതിന്റെ ആത്മവിശ്വാസത്തിലാണ് ഇന്ത്യ ഇന്ന് ആതിഥേയരായ യുഎസ്എയ്ക്ക് എതിരെ ഇറങ്ങുന്നത്.
और पढो »
IND vs USA: भारत के सामने नहीं चला 'मिनी इंडिया' का जोर, रोहित ब्रिगेड जीत की हैट्रिक के साथ सुपर-8 में पहुंचीरोहित शर्मा Rohit Sharma की अगुआई वाली भारतीय टीम ने अमेरिका को टी20 विश्व कप 2024 के 25वें मुकाबले में 7 विकेट से हराया। इस मैच में जीत हासिल भारतीय टीम ने टी20 विश्व कप 2024 के सुपर-8 के लिए जगह पक्की कर ली। अमेरिका के खिलाफ खेले गए मैच में गेंद से अर्शदीप सिंह चमके तो बल्ले से सूर्यकुमार यादव ने महफिल...
और पढो »
IND vs USA: सूर्या और शिवम ने भारत को दिलाई जीत, अमेरिका को हराकर सुपर-8 में पहुंची टीम इंडियाIND vs USA: टीम इंडिया ने यूएसए को हराकर टी20 वर्ल्ड कप 2024 के सुपर-8 में क्वालीफाई कर लिया है. इसकी के साथ पाकिस्तान का सुपर-8 में पहुंचने की उम्मीद भी जिंदा है.
और पढो »