IND vs SL: શ્રીલંકાએ 3 વર્ષ બાદ વનડે મેચમાં ભારતને હરાવ્યું, ટીમ ઈન્ડિયાનો 32 રને પરાજય

India VS Sri Lanka समाचार

IND vs SL: શ્રીલંકાએ 3 વર્ષ બાદ વનડે મેચમાં ભારતને હરાવ્યું, ટીમ ઈન્ડિયાનો 32 રને પરાજય
IND Vs SL ODIIND Vs SL SeriesIND VS SL
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

IND vs SL: શ્રીલંકાએ ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં ભારતને 32 રને હરાવી 1-0ની લીડ મેળવી લીધી છે. મહત્વનું છે કે પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી.

આ છે ભારતની ટોપ-5 સરકારી શાળા, એકવાર એડમિશન થઈ ગયું તો બધા સપના થઈ જશે સાકારAmbalal Patel AagahiWeekly Horoscope

Weekly Horoscope: શ્રાવણ માસ સાથે શરુ થતું નવું સપ્તાહ મિથુન રાશિવાળા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે, સાપ્તાહિક રાશિફળ : શ્રીલંકાએ બીજી વનડે મેચમાં ભારતને 32 રને પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચની જેમ આ વખતે પણ સારી શરૂઆત મળી, પરંતુ મિડલ ઓર્ડર નિષ્ફળ રહેતા ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાની ટીમ આશરે ત્રણ વર્ષ બાદ ભારત સામે વનડે મેચ જીતવામાં સફળ રહી છે. ભારતીય મિડલ ઓર્ડરની વાત કરીએ તો શિવમ દુબે અને કેએલ રાહુલ શૂન્ય પર આઉટ થયા, તો અય્યર બે આંકડાના સ્કોરમાં પહોંચી શક્યો નહીં. યજમાન શ્રીલંકા માટે જેફરી વેન્ડરસને સૌથી શાનદાર બોલિંગ કરતા છ વિકેટ લીધી હતી.

શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 240 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી થઈ અને આ વચ્ચે કેપ્ટન રોહિતે 29 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. રોહિત શર્માએ 44 બોલમાં 64 રન બનાવ્યા, આ દરમિયાન તેણે પાંચ ફોર અને ચાર સિક્સ ફટકારી હતી. બીજીતરફ ગિલે 35 રનનું યોગદાન આપ્યું હતું.ભારતીય ટીમે એક સમયે વિના વિકેટે 97 રન બનાવી લીધા હતા, પરંતુ રોહિતની વિકેટ પડ્યા બાદ ટીમનો ધબડકો થયો હતો. દુબે ચાર બોલમાં શૂન્ય રન બનાવી આઉટ થયો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IND Vs SL ODI IND Vs SL Series IND VS SL

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IND vs SL T20: સૂર્યા-ગંભીરની જોડીની શાનદાર શરૂઆત, ભારતે પ્રથમ મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યુંIND vs SL T20: સૂર્યા-ગંભીરની જોડીની શાનદાર શરૂઆત, ભારતે પ્રથમ મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યુંભારતીય ટીમે ત્રણ મેચની ટી20 સિરીઝના પ્રથમ મુકાબલામાં યજમાન શ્રીલંકાને 43 રને પરાજય આપ્યો છે. ભારત તરફથી કેપ્ટન સૂર્યાએ અડધી સદી ફટકારી તો બોલિંગમાં રિયાન પરાગે ત્રણ વિકેટ લીધી હતી.
और पढो »

34 વર્ષ બાદ ભારતને મળી એશિયા કપની યજમાની, 2025માં ટી20 ફોર્મેટમાં રમાશે ટૂર્નામેન્ટ34 વર્ષ બાદ ભારતને મળી એશિયા કપની યજમાની, 2025માં ટી20 ફોર્મેટમાં રમાશે ટૂર્નામેન્ટભારતમાં વર્ષ 2025માં મેન્સ એશિયા કપનું આયોજન થશે. આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ભારતને 34 વર્ષ બાદ એશિયા કપની યજમાની મળી છે. તો બાંગ્લાદેશમાં એશિયા કપ 2027નું આયોજન થશે.
और पढो »

Paris Olympics : 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હોકીમાં 3-2થી મેળવી જીતParis Olympics : 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હોકીમાં 3-2થી મેળવી જીતહરમનપ્રીત સિંહની આગેવાનીમાં પેરિસ ઓલિમ્પિકમાં હોકી રમી રહેલી ભારતીય ટીમે કમાલ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે 3-2થી શાનદાર જીત મેળવી છે.
और पढो »

IND vs ZIM: ત્રીજી ટી20 મેચમાં ભારતનો 23 રને વિજય, ગિલની શાનદાર અડધી સદીIND vs ZIM: ત્રીજી ટી20 મેચમાં ભારતનો 23 રને વિજય, ગિલની શાનદાર અડધી સદીIND vs ZIM: ભારતે ત્રીજી ટી20 મેચમાં ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી કેપ્ટન ગિલ અને ગાયકવાડે શાનદાર બેટિંગ કરી હતી.
और पढो »

IND vs ZIM: 24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યુંIND vs ZIM: 24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યુંભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની સિરીઝની બીજી ટી20 મેચમાં 100 રને કારમો પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમે સિરીઝ 1-1થી બરોબર કરી લીધી છે. ભારતે પ્રથમ મેચમાં થયેલા પરાજયનો પણ બદલો લઈ લીધો છે.
और पढो »

INDW vs SLW: શ્રીલંકાએ ભારતને હરાવી રચ્યો ઈતિહાસ, પ્રથમવાર જીત્યું મહિલા એશિયા કપનું ટાઈટલINDW vs SLW: શ્રીલંકાએ ભારતને હરાવી રચ્યો ઈતિહાસ, પ્રથમવાર જીત્યું મહિલા એશિયા કપનું ટાઈટલIndia Wins Women Asia Cup 2024: શ્રીલંકાએ ભારતને હરાવી પ્રથમવાર એશિયા કપની ટ્રોફી જીતી લીધી છે. ભારત ફાઈનલમાં 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
और पढो »



Render Time: 2025-02-14 02:24:50