India Wins Women Asia Cup 2024: શ્રીલંકાએ ભારતને હરાવી પ્રથમવાર એશિયા કપની ટ્રોફી જીતી લીધી છે. ભારત ફાઈનલમાં 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
અંબાલાલ પટેલનો ભયાનક વરતારો! ગુજરાતના ખેડૂતોને આપી ચેતવણી, બની શકે છે ગંભીર સ્થિતિWeekly Horoscope
Weekly Horoscope: 29 જુલાઈ થી 4 ઓગસ્ટ સુધીના દિવસો કઈ કઈ રાશિ માટે છે શુભ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળPhotos: બોલીવુડના આ ગુજ્જુ સિંગરે 22 વર્ષના લગ્ન સંબંધને તોડી પત્નીની જ બહેનપણી સાથે કરી લીધા બીજા લગ્ન! INDW vs SLW Women Asia Cup 2024: શ્રીલંકાએ મહિલા એશિયા કપ 2024ની ફાઈનલમાં ભારતને 8 વિકેટે હરાવ્યું છે. ભારત આઠમી વખત એશિયા કપ જીતવાથી ચૂકી ગયું છે અને ઈતિહાસમાં માત્ર બીજીવાર છે જ્યારે ટીમ ઈન્ડિયાને એશિયા કપની ફાઈનલમાં હાક મળી છે. ભારતે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 165 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકન ટીમે 8 બોલ બાકી રહેતા 8 વિકેટે જીત મેળવી પ્રથમવાર એશિયા કપની ટ્રોફી જીતી છે. શ્રીલંકા માટે કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને હર્ષિતા સમરવિક્રમાએ અડધી સદી ફટકારી હતી.
ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત માટે સૌથી વધુ રન સ્મૃતિ મંધાનાએ બનાવ્યા, જેણે 47 બોલમાં 60 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન કૌર ખાસ કમાલ કરી શકી નહીં અને 11 રન બનાવી આઉટ થઈ હતી. પરંતુ અંતિમ છ ઓવરોમાં જેમિમા રોડ્રીગેજ અને રિચા ઘોષે આક્રમક બેટિંગ કરતા ટીમનો સ્કોર 160ને પાર પહોંચાડ્યો હતો. રોડ્રીગેજે 16 બોલમાં 29 ત રિચા ઘોષે 14 બોલમાં 30 રન ફટકાર્યા હતા.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત ખરાબ રહી કારણ કે વિશ્મી ગુણારત્ને 1 રન બનાવી રનઆઉટ થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ કેપ્ટન અટાપટ્ટુ અને હર્ષિતા વચ્ચે 87 રનની ભાગીદારી થઈ હતી. અટાપટ્ટુ 61 રન બનાવી દીપ્તિનો શિકાર બની હતી. ત્યારબાદ હર્ષિતા ક્રીઝ પર ટકી રહી અને તેની સાથે કવિશા દિલહારીએ 16 બોલમાં 30 રનની ઈનિંગ રમી હતી. બીજીતરફ હર્ષિતા 51 બોલમાં 69 રન બનાવી અણનમ રહી હતી.મહિલા એશિયા કપની શરૂઆત 2004માં થઈ હતી અને આ તેની નવમી એડિશન હતી. ભારતીય ટીમ દર વખતે ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે.
Cricket News INDW Vs SLW Women Asia Cup Final Women Asia Cup 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IND vs SA: રોહિત-વિરાટે એક સાથે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં મેળવી એક અનોખી સિદ્ધિIND vs SA T20 World Cup 2024 Final: T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં સ્થિત કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી.
और पढो »
IND vs SA: ભારતે રચ્યો ઈતિહાસ, 11 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી, આફ્રિકાને 7 રને હરાવ્યુંT20 World Cup 2024: ભારતીય ટીમે પોતાના બોલરોની કમાલની બોલિંગની મદદથી આઈસીસી ટી20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકાને હરાવી બીજી વખત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે.
और पढो »
INDW vs SLW Asia Cup Final Live Score: भारताची तिसरी विकेट टीम इंडियाची कर्णधार बादIndia vs Sri Lanka LIVE Score: महिला आशिया चषक T20 2024 चा अंतिम सामना आज रंगणार आहे. हा सामना भारतीय संघ आणि श्रीलंका यांच्यात खेळला जात आहे. याशिवाय संध्याकाळी पुरुषांची भारत विरूद्ध श्रीलंका यांच्यातील दुसरा टी-20 सामना खेळवण्यात येणार आहे. या दोन्ही सामन्याचे अपडेट्स या ब्लॉगद्वारे घेणार आहोत.
और पढो »
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલManu Bhaker Shooting: ભારતની યુવા શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચતા પેરિસમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. શૂટિંગ ઈવેન્ટમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
और पढो »
INDW vs SLW Asia Cup Final Live: फाइनल में भारतीय टीम ने श्रीलंका के खिलाफ जीता टॉस, देखें दोनों टीमों की प्लेइंग XIमहिला एशिया कप 2024 के फाइल मुकाबला भारत और श्रीलंका के बीच खेला जा रहा है। मैच में भारत की कप्तान हरमनप्रीत कौर ने टॉस जीतकर पहले बल्लेबाजी का फैसला किया है। टूर्नामेंट में टम इंडिया अबतक एक भी मैच नहीं हारी है। वहीं भारत के पास रिकॉर्ड 8वीं बार खिताब जीतने का मौका...
और पढो »
INDW vs SLW Live Streaming: 8वीं बार एशिया कप जीतने उतरेंगी भारत की बेटियां, जानें कहां देख सकेंगे LIVE मैचINDW vs SLW Live Streaming: भारतीय महिला टीम और श्रीलंका महिला टीम के बीच आज महिला एशिया कप 2024 का ग्रैंड फिनाले खेला जाएगा. आपको बताते हैं आप इसे कहां देख सकते हैं...
और पढो »