મેચ પહેલા 14 ઓક્ટોબરના રોજ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી અને કઈક એવું કહ્યું જે હિટમેનને ખટકી ગયું. રોહિત શર્માએ તે અંગે બીજા જ દિવસે 15 ઓક્ટોબરે જવાબ આપી દીધો.
દીવાળી પહેલા આ દિવસે માતા લક્ષ્મી આવશે પૃથ્વી પર, આ 5 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, ઘરમાં ધનના ઢગલા ખડકાશે!Gujarat Weather Forecast: અંબાલાલે તારીખો સાથે કરી ખતરનાક આગાહી, ગણતરીના કલાકોમાં આંધી-તોફાન ખુડદો બોલાવશે! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદદૈનિક રાશિફળ 16 ઓક્ટોબર: આજનો દિવસ મકર રાશિ માટે ખુશીઓથી ભરેલો રહેશે, વાંચો તમારું આજનું રાશિફળચહેરાને ચમકાવવા ઈચ્છો છો? તો કોફીનો કરો આ રીતે ઉપયોગ, ગ્લો એવો આવશે કે કોહિનૂર પણ ફિક્કો પડી...
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થઈ છે. જો કે વરસાદે રંગમાં ભંગ પાડતા પ્રથમ સેશન વિત્યો છતાં હજુ સુધી ટોસ પણ થઈ શક્યો નથી. આ બધા વચ્ચે રોહિત અને ગંભીર વચ્ચે પ્રેસ કોન્ફરન્સ બાદ મતભેદની અટકળો થઈ રહી છે. અત્રે જણાવવાનું કે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો 16 ઓક્ટોબર એટલે કે આજથી બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક બીજાને ટક્કર આપશે.ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં બોલરોના ભરપેટ વખાણ કર્યા હતા. ફક્ત વખાણ જ નહીં તેમણે તો એમ પણ કહ્યું કે તેઓ મેચ જીતાડે છે.
New Zealand Test Series Rohit Sharma Gautam Gambhir Bowlers Cricket Sports News Gujarati News રોહિત શર્મા ગૌતમ ગંભીર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અંબાજી મંદિરમાં 280 વર્ષથી સેવા કરતો અમદાવાદનો સોની પરિવાર, પૂનમ બાદ કરે છે મોટું કામBhadaravi Poonam No Melo : આજે આખા અંબાજી મંદિરનો ખૂણેખૂણો સાફ કરાયો, ભાદરવી પૂનમના મેળા બાદ કેમ કરાય છે આ પ્રક્ષાલન વિધિ જાણો
और पढो »
India and Canada Issue: કેનેડા સંકટ વચ્ચે RSS ચર્ચામાં, પ્રતિબંધની કરાઈ માગણી, જાણો શું છે મામલોIndia withdraws high commissioner from Canada: કેનેડામાં હાઉસ ઓફ કોમર્સના સભ્ય અને વિપક્ષી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહે કેનેડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેટવર્ક પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
और पढो »
Drona Desai: ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ વચ્ચે અચાનક બધા આ ગુજ્જુ બોયની કરવા લાગ્યા ચર્ચા, જાણો કોણ છે દ્રોણ દેસાઈ?18 વર્ષના દ્રોણ દેસાઈએ દીવાન બલ્લુભાઈ કપ અંડર 19 મલ્ટીડે ટુર્નામેન્ટ દરમિાયન 498 રન બનાવીને રેકોર્ડ કર્યો છે. પોતાની આ તોફાની ઈનિંગથી તેણે મેદાન પર જાણે તબાહી મચાવી દીધી.
और पढो »
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »
Bonus Share: સોલર પંપ બનાવનારી દિગ્ગજ કંપની 1 શેર પર આપશે 5 ફ્રી શેર, 1 વર્ષમાં 380% ટકાની તેજીShakti Pumps Bonus Share: શક્તિ પંપમાં કારોબારની શરૂઆત લીલા નિશાનથી થઈ પરંતુ વેચવાલી વચ્ચે શેરમાં 5 ટકાની લોવર સર્કિટ લાગી ગઈ હતી.
और पढो »
ચાલુ મેચમાં બોક્સર સાથે મોટી દુર્ઘટના, માથામાં પંચ વાગતા બ્રેઈનડેડ થયો, જીવન-મરણનો સવાલBoxing Match : મહેસાણામાં ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિયેશનની મેચ વચ્ચે બન્યો આ બનાવ, સુરતના 19 વર્ષીય બોક્સર કરણકુમારને મેચમાં માથામાં પંચ વાગતા બ્રેઇન સ્ટ્રોક આવતાં ઢળી પડ્યો
और पढो »