IPLના મેગા ઓક્શનમાં આ 5 બોલર કરશે કરોડોની કમાણી..! યોર્કર ફેંકવામાં છે માહિર

Ipl Auction 2025 समाचार

IPLના મેગા ઓક્શનમાં આ 5 બોલર કરશે કરોડોની કમાણી..! યોર્કર ફેંકવામાં છે માહિર
Ipl Mega AuctionMitchell StarcMohammed Shami
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

IPL 2025 Auction: આઈપીએલ 2025નું ઓક્શન થોડા દિવસોમાં યોજાવાની સાથે આ મેગા ઈવેન્ટને લઈ રોમાંચ ખૂબ જ વધી ગયો છે. રિટેન્શન લિસ્ટ જાહેર થયા બાદ ઘણા એવા મોટા નામ છે, જે આ વખતે ઓક્શનમાં લાઈમલાઈટમાં જોવા મળશે.

આઈપીએલ 2025નું ઓક્શન થોડા દિવસોમાં યોજાવાની સાથે આ મેગા ઈવેન્ટને લઈ રોમાંચ ખૂબ જ વધી ગયો છે. રિટેન્શન લિસ્ટ જાહેર થયા બાદ ઘણા એવા મોટા નામ છે, જે આ વખતે ઓક્શનમાં લાઈમલાઈટમાં જોવા મળશે. દિગ્ગજ બેટ્સમેન અને સ્ટાર ઓલરાઉન્ડરની સાથે સાથે ઘણા ખતરનાક ફાસ્ટ બોલરો પણ ફ્રેન્ચાઈઝીના રડાર પર હશે. તો ચાલો જાણીએ તે સ્ટાર બોલરો વિશે જે આ વખતે છપ્પરફાડ કમાણી કરી શકે છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/ipl-mega-auction-2025-these-five-bowlers-will-earn-crores-expert-in-throwing-claw-breaking-yorkers-379792ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આઈપીએલ 2024માં સૌથી મોંઘો ખેલાડી હતો. જેમને 24.75 કરોડ મળ્યા હતા. આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં તેના પર ઘણી મોટી બોલી લાગવાની સંભાવના છે. દક્ષિણ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર કગિસો રબાડાને આઈપીએલમાં 117 વિકેટ લીધી છે. તે પણ આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં કોઈ પણ ટીમ માટે પહેલી પસંદ હોય શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ipl Mega Auction Mitchell Starc Mohammed Shami Arshdeep Singh James Anderson Kagiso Rabada Ipl Auction 2025 Date Ipl Auction Date IPL 2025 Mega Auction IPL 2025 IPL Retention IPL Auction Jos Buttler KL Rahul Indian Premier League IPL 2025 Mega Auction IPL 2025 IPL Retention IPL Auction Jos Buttler KL Rahul Indian Premier League

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આખા સૌરાષ્ટ્રવાસીઓમાં દિવાળીની ખરીદી માટે ફેવરિટ છે આ બજાર, 4 દિવસમાં થાય છે કરોડોની ખરીદીઆખા સૌરાષ્ટ્રવાસીઓમાં દિવાળીની ખરીદી માટે ફેવરિટ છે આ બજાર, 4 દિવસમાં થાય છે કરોડોની ખરીદીDiwali 2024 : સૌરાષ્ટ્રભરના લોકો દિવાળીની ખરીદી કરવા માટે રાજકોટની બજારોમાં પહોંચ્યા... ઓનલાઈન શોપિંગનું વળગણ છોડીને સૌરાષ્ટ્રવાસીઓમાં લોકલ ફોર વોકલનો ટ્રેન્ડ જોવા મળ્યો
और पढो »

દિવાળીના સમયે ગુજરાતનું આ ગામ કરે છે કરોડોની કમાણી! જાણો શું છે આ ગામડાનો ઈતિહાસ?દિવાળીના સમયે ગુજરાતનું આ ગામ કરે છે કરોડોની કમાણી! જાણો શું છે આ ગામડાનો ઈતિહાસ?દિવાળીના સમયમાં આ ગામ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. ગામની જે ફેક્ટરી ની વાત કરીએ તો જે મહિલાઓ કામ કરે છે તે ઉતરસંડા અને આસપાસના જે વિસ્તારોની જ મહિલાઓ કામ કરતી હોય છે.
और पढो »

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટઆટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »

ભારતમાં 111ની દસ્તકથી સમગ્ર દુનિયામાં મચી ગયો ખળભળાટ, અમેરિકાને પણ પરસેવો છૂટી ગયો!ભારતમાં 111ની દસ્તકથી સમગ્ર દુનિયામાં મચી ગયો ખળભળાટ, અમેરિકાને પણ પરસેવો છૂટી ગયો!ઈવાય ઈન્ડિયાના માર્કેટ્સ લીડર પ્રશાંત સિંઘલે જણાવ્યું છે કે ભારતીય આઈપીઓ બજારની આ શાનદાર રફતાર પૂંજી બજારોની વધતી પરિપકવતા અને વધતા રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.
और पढो »



Render Time: 2025-02-13 07:02:26