આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા કાલે એટલે કે ગુરુવારે 31 જુલાઈના રોજ બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓના માલિકો વચ્ચે બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન અચાનક માહોલ ગરમાઈ ગયો જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન અને પંજાબ કિંગ્સના નેસ વાડિયા વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ.
IPL ટીમોના માલિકોની બેઠકમાં શાહરૂખ ખાન અને નેસ વાડિયા વચ્ચે શાબ્દિક ટપાટપી, જાણો કયા મુદ્દે ગરમાગરમી થઈ?
1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે બુધના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, નવી નોકરી સાથે ધનલાભનો યોગ વાત જાણે એમ છે કે ફ્રેન્ચાઈઝીઓ બેસ્ટ ટીમ તૈયાર કરવા માટે ખુબ મહેનત કરે છે. પરંતુ દર ત્રણ વર્ષ બાદ બીસીસીઆઈ મેગા ઓક્શન કરાવે છે જેના કારણે ફ્રેન્ચાઈઝીઓ 3-4 ખેલાડીઓ જ રિટેન કરી શકે છે અને પછી આખી ટીમ ફરીથી બનાવવા માટે મહેનત કરવી પડે છે. શાહરૂખ ખાને આ દરમિયાન મેગા ઓક્શનને જ ખતમ કરી દેવું જોઈએ તે પક્ષમાં જોવા મળ્યો.
મુંબઈમાં યોજાયેલી આ બેઠકમાં શાહરૂખ ખાનને મેગા ઓક્શનને જ રદ કરી નાખવી જોઈએ તે મુદ્દે સનરાઈઝર્સ હૈદરાબાદનો સાથ મળ્યો. કાવ્યા મારન બેઠકમાં શાહરૂખ ખાનને આ મુદ્દે સપોર્ટ કરતી જોવા મળી. જો કે બીસીસીઆઈ તરફથી હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. બોર્ડ ઓગસ્ટના અંત સુધીમાં માલિકોને પોતાનો નિર્ણય જણાવશે.
KKR Shahrukh Khan Ness Wadia Punjab Kings Heated Debate Clash Cricket Sports News Gujarati News શાહરૂખ ખાન પંજાબ કિંગ્સ નેસ વાડિયા આઈપીએલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવા અંગે મહંમદ શામીએ તોડ્યું મૌન, આખરે ખુલીને કહી દિલની વાતSania Mirza And Mohammed Shami Wedding Rumors : સાનિયા મિર્ઝા અને મોહંમદ શામીના લગ્નની અફવાઓ વચ્ચે શામીએ મૌન તોડ્યું, આખરે આ મુદ્દે ખૂલીને બોલ્યો ભારતીય બોલર
और पढो »
સુરતની મહિલા દુર્લભ વાયરસના ઝપેટમાં, મહાબળેશ્વરની ગુફામાંથી ચામાચીડિયાનો ચેપ લઈ આવીHistoplasmosis Virus : ગુજરાતમાં કોલેરા અને ચાંદીપુરાના કહેર વચ્ચે નવા વાયરસની એન્ટ્રી થઈ છે, સુરતની મહિલાને મહાબળેશ્વરની ગુફામાંથી હિસ્ટો પ્લાઝમોસિસનો ચેપ લાગ્યો હતો, જે એક ગંભીર પ્રકારનો ચામાચીડિયામાંથી ફેલાયો વાયરસ છે
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના કયા જિલ્લાઓને આજે અપાયું રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ, જાણોRed Alert In Gujarat : રાજ્યમાં હજુ 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, રાજ્ય માથે એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય, સર્ક્યુલેશન સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગાહી...
और पढो »
Shah Rukh Khan: શાહરુખ ખાનને આંખમાં તકલીફ, મુંબઈમાં 1 આંખની ખોટી સારવાર થતા અમેરિકા રવાનાShah Rukh Khan Operation: શાહરૂખ ખાનની આંખની સર્જરી 29 જુલાઈએ મુંબઈમાં થઈ હતી પરંતુ તે બરાબર રીતે ન થઈ હોવાના કારણે હવે તે આગળની ટ્રીટમેન્ટ અમેરિકામાં કરાવશે.
और पढो »
હવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ, જાણો તારીખ સાથે અંબાલાલ અને હવામાન વિભાગની આગાહીGujarat Rain Alert: ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. આજની વાત કરવામાં આવે તો ગુજરાતના 108 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરમાં 11 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, સુરતમાં ખુબ સારો વરસાદ પડ્યો છે.
और पढो »
ગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોGujarat Farmers : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોના ચોમાસુ પાકને મોટી અસર થઈ છે
और पढो »