Indian Emulsifier IPO કાલ એટલે કે 13 મેએ ઓપન થઈ રહ્યો છે. ગ્રે માર્કેટમાં કંપની આજે 200 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. જો આ સ્થિતિ રહી તો દમદાર લિસ્ટિંગ થઈ શકે છે.
spiritualLemon: લીંબુમાં રસ છે કે નહીં આ ટ્રીકથી જાણો, આ રીતે ખરીદશો લીંબુ તો નહીં છેતરાવ ક્યારેય
: શેર બજારમાં સોમવારે Indian Emulsifier IPO ઓપન થવાનો છે. કંપની ગ્રે માર્કેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. મજબૂત જીએમપી જોઈને લાગી રહ્યું છે કે આઈપીઓને સારો પ્રતિસાદ મળી શકે છે. નોંધનીય છે કે કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 125 રૂપિયાથી 132 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.કંપનીએ રિટેલ ઈન્વેસ્ટરો માટે 1000 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 1,32,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. નોંધનીય છે કે રિટેલ ઈન્વેસ્ટર આઈપીઓ પર 13 મેથી 16 મે સુધી દાવ લગાવી શકશે.
Stock Market News Ipo News Stock Market Khabar આઈપીઓ સ્ટોક માર્કેટ સ્ટોક માર્કેટ સમાચાર બિઝનેસ સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
और पढो »
બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »
T20 World Cup માં કોહલી કરશે ઓપન, નંબર 3 પર રમશે રોહિત, શું વાત સાચી છે?T20 World Cup 2024: ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચુકી છે. એમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં વિરાટ કોહલી પણ રમતો દેખાશે. એવામાં એવી વાત સામે ચર્ચામાં આવી છેકે, વર્લ્ડ કપમાં વિરાટ ઓપન કરશે અને રોહિત 3 નંબર પર રમશે...શું છે સાચી હકીકત એ જાણવા જેવું છે.
और पढो »
ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીLoksabha Election 2024 : ગુજરાતની 25 બેઠક પર મતદાન, અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ, 50 હજારથી વધુ વોટિંગ બૂથ, 25000 મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર
और पढो »
7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
और पढो »
હવે 2000 રૂપિયાને પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર, 4 વર્ષ પહેલા 8 રૂપિયા હતો શેરનો ભાવકેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 2008.85 રૂપિયા પર પહોંચી ગયા છે. 4 વર્ષ પહેલા કંપનીના શેરનો ભાવ 8 રૂપિયા હતો.
और पढो »