IPS ની જવાબદારી છોડવી મુશ્કેલ હતી, 4 દિવસ મને ઊંઘ ના આવી ભાવુક થયા સરકારના સુપરકોપ

Ips Officer समाचार

IPS ની જવાબદારી છોડવી મુશ્કેલ હતી, 4 દિવસ મને ઊંઘ ના આવી ભાવુક થયા સરકારના સુપરકોપ
Hasmukh PatelGpsc New ChirmanGujarat Police
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

હસમુખ પટેલ બન્યા GPSC ના ચેરમેન! નવી જવાબદારી સંભાળતાની સાથે જ ઝી 24 કલાક સાથે દિલ ખોલીને કરી વાતચીત. જાણો અમારા એક્સક્લુસિવ ઈન્ટરવ્યૂમાં સરકારના સંકટ મોચક કહેવાતા સીનીયર અધિકારીએ શું કહ્યું?

દેવ દિવાળીએ 2 શક્તિશાળી ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે! ધન-સંપત્તિમાં જોરદાર વધારો થશેઅંબાલાલની નવી આગાહી વધારશે ગુજરાતીઓની ચિંતા! ફરી ખાડીમાં શરૂ થયો ખળભળાટ, કંઈક મોટું થશેWeekly Horoscope: 11 તારીખથી શરુ થતું સપ્તાહ મિથુન રાશિ માટે ભાગ્યશાળી અને ઉત્તમ ફળ પ્રદાન કરનારું, વાંચો સાપ્તાહિક રાશિફળદૈનિક રાશિફળ 11 નવેમ્બર: સિંહ રાશિના લોકો માટે ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે, આજનું રાશિફળ હસમુખ પટેલ ે આઈપીએસ અધિકારી તરીકે રાજીનામું આપી નવી જવાબદારી સ્વીકારીના ચેરમેન...

હસમુખ પટેલે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, પોલીસ હાઉસીંગ કોર્પોરેશન, પોલીસ ભરતી બોર્ડ અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ સ્કીમ આ ત્રણેય કામો મારા દિલની ખુબ નજીક હતા. પણ મેં મારું મન એ રીતે મનાવ્યુંકે, પોલીસ ભરતી બોર્ડમાં અમે જે સ્ટાફની ભરતી કરવાના હતા, જીપીએસસીમાં હવે એમના સીનીયર અધિકારીઓની ભરતીનું કામ કરવાનું થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hasmukh Patel Gpsc New Chirman Gujarat Police Gpsc Police Bharti Borad Gujarat News Breaking News Government Of Gujarat ગુજરાત સરકાર આપીએસ અધિકારી હસમુખ પટેલ ભરતી બોર્ડ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

મધુબાલા કરતા બલાની સુંદર આ એક્ટ્રેસની લાશ ત્રણ દિવસ રૂમમાં સડી હતી, અંત ખરાબ હતોમધુબાલા કરતા બલાની સુંદર આ એક્ટ્રેસની લાશ ત્રણ દિવસ રૂમમાં સડી હતી, અંત ખરાબ હતોmysterious death : હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રી નલિની જયવંત 50ના દાયકામાં લોકોના દિલ પર રાજ કરતી હતી. તેની સુંદરતાએ તેને તે યુગની સૌથી લોકપ્રિય અભિનેત્રી બનાવી. આ એ અભિનેત્રી છે જેને એક સમયે હિન્દી ફિલ્મોની સૌથી સુંદર અભિનેત્રીનો ખિતાબ આપવામાં આવ્યો હતો, પરંતુ પછીથી તે અચાનક ગાયબ થઈ ગઈ.
और पढो »

રિટાયર થવાનો સમય આવી ગયો...ઘરમાં ખરાબ રીતે ફેલ થયા રોહિત-વિરાટ, બનાવ્યો શરમજનક રેકોર્ડરિટાયર થવાનો સમય આવી ગયો...ઘરમાં ખરાબ રીતે ફેલ થયા રોહિત-વિરાટ, બનાવ્યો શરમજનક રેકોર્ડRohit Sharma Virat Kohli India vs New Zealand Mumbai Test: ભારતના બે દિગ્ગજ બેટ્સમેનો રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ સમય ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલૂ સીરિઝમાં બન્ને અનુભવી ખેલાડી ખરાબ રીતે ફેલ થઈ ગયા. અહીં સુધી કે બન્ને ખેલાડીના બેટથી માત્ર એક એક ફિફ્ટી ફટકારી.
और पढो »

અમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુકઅમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુકઅમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિનિટેડમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં 9 વ્યકિતઓ બેભાન અને ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે. તો 5 લોકોની હાલત નાજુક હોવાથી તેઓ ICUમાં સારવાર હેઠળ છે. જ્યારે કે 2 લોકો સ્ટેબલ છે.
और पढो »

IPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારી, બનશે GPSCના નવા ચેરમેનIPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારી, બનશે GPSCના નવા ચેરમેનIPS હસમુખ પટેલને રાજ્ય સરકારે ફરી એકવાર મોટી જવાબદારી સોંપી છે. IPS હસમુખ પટેલને GPSCના ચેરમેન બનાવ્યા છે. ત્યારબાદ હસમુખ પટેલે કહ્યું હતું કે ખુબ જ મોટી જવાબદારી છે. તટસ્થતાથી કામ કરીશું. 11 નવેમ્બરે ચાર્જ સંભાળીશ. તમને જણાવી દઈએ કે હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન પણ છે.
और पढो »



Render Time: 2025-02-14 02:02:28