ટિકિટ બુકિંગમાં સમસ્યાના પગલે મુસાફરોએ ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. IRCTC ની સર્વિસ ડાઉન થવાથી તત્કાળ ટિકિટ બનાવનારાઓને પણ સમસ્યાઓ આવી રહી છે. આ બધા વચ્ચે IRCTC એ એક નિવેદન બહાર પાડીને કારણ જણાવ્યું છે.
ટિકિટ બુકિંગમાં સમસ્યાના પગલે મુસાફરોએ ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. IRCTC ની સર્વિસ ડાઉન થવાથી તત્કાળ ટિકિટ બનાવનારાઓને પણ સમસ્યાઓ આવી રહી છે. આ બધા વચ્ચે IRCTC એ એક નિવેદન બહાર પાડીને કારણ જણાવ્યું છે.
2025માં શનિ તાંબાના પાયે ચાલીને આ 3 રાશિવાળાને રાજા-મહારાજા જેવું સુખ આપશે, નવી નોકરી-અપાર ધનલાભ કરાવશે! જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવી રહ્યા છો તો તમારા માટે મોટા સમાચાર છે. વાત જાણે એમ છે કે IRCTC ની વેબસાઈટ આગામી એક કલાક માટે ઠપ થઈ ગઈ છે. જેના કારણે ટિકિટ બુક થઈ શકતી નથી. ટિકિટ બુકિંગમાં સમસ્યાના પગલે મુસાફરોએ ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. IRCTC ની સર્વિસ ડાઉન થવાથી તત્કાળ ટિકિટ બનાવનારાઓને પણ સમસ્યાઓ આવી રહી છે. તત્કાળ બુકિંગ વિંડો ખુલતાની સાથે જ આઈઆરસીટીસીનું સર્વર ડાઉન થઈ ગયું. આ બધા વચ્ચે IRCTC એ એક નિવેદન બહાર પાડીને કારણ જણાવ્યું છે.
IRCTCની વેબસાઈટ અચાનક ઠપ થઈ જવાથી હડકંપ મચી ગયો અને ટ્રેન મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા. આ બધા વચ્ચે IRCTC એ પણ તત્કાળ નિવેદન બહાર પાડ્યું અને પરેશાનીનું કારણ જણાવ્યું. સોશિયલ મીડિયા પર લોકોએ આ સમસ્યાનું કારણ પૂછતા IRCTC એ જણાવ્યું છે કે સાઈટ પર મેન્ટેનન્સનું કામ ચાલતું હોવાના કારણે આગામી એક કલાક સુધી કોઈ બુકિંગ થઈ શકશે નહીં.app and website. when talking about the development but the foundation is very weak which is your server which is down all d time.
But the application is not able to load captchas. It looks like the reboot servers didn't work. Now, someone has to look into the code.IRCTC એ બહાર પાડેલા નિવેદનમાં કહ્યું કે મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે ઈ-ટિકિટિંગ સેવાઓ ખોરવાઈ છે અને આ આગામી એક કલાક માટે છે. Plz Try Later. આ સાથે જ મદદ માટે જરૂરી નંબર પણ શેર કર્યા છે.
Ticket Booking Cancellation India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણોLatest Gold Rate In Ahmedabad: અમદાવાદ સહિતના દેશના અન્ય મહત્વના શહેરોમાં આજે સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો.
और पढो »
હું યોદ્ધા છું..., પ્રિયંકા ગાંધીની વાયનાડમાં જીતના છે આ 3 મહત્વપૂર્ણ કારણ, જાણોPriyanka Gandhi win Wayanad bypoll: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની જીતથી એક દિવસ પહેલા જ પ્રયાગરાજમાં એક પોસ્ટર લાગ્યું- ઈંદિરા ઈઝ બેક. નહેરૂ-ગાંધી પરિવારના પૈતૃક શહેર પ્રયાગરાજમાં લાગેલા આ પોસ્ટરમાં તેમણે વાયનાડ લોકસભા સીટ પર જીતની શુભેચ્છા આપવામાં આવી.
और पढो »
પાટણમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમપાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. કોલેજોમાં રેગિંગનો ઈતિહાસ ખુબ જૂનો છે. આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગંભીરતાથી કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે.
और पढो »
Big Breaking: અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલોન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. જે લોકો પર લાંચ આપવાના અને ફ્રોડનો આરોપ લાગ્યો છે તેમાં ગ્રુપ સંબંધિત સાત અન્ય લોકો પણ સામેલ છે.
और पढो »
ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?સમગ્ર દુનિયા માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ઈઝરાયેલે હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામના કરાર (Ceasefire Deal) પર સહમતિ વ્યક્ત કરી છે. આ ડીલ બુધવારે ઈઝારાયેલના સમય મુજબ સવારે 4 વાગ્યાથી પ્રભાવી થઈ છે
और पढो »
Relationship: એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન ?Relationship: એ.આર રહેમાન અને તેની પત્ની સાયબા નો લગ્નના 29 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ રહ્યા છે. ત્યારે એવા જ જાણવા સૌ કોઈ આતુર છે કે 29 વર્ષ પછી લગ્ન તૂટવાનું કારણ શું ? ચાલો તમને જણાવીએ એવા કયા કારણ હોય છે જેના કારણે મોટી ઉંમરે લોકો ડિવોર્સનો નિર્ણય કરે છે.
और पढो »