Jio, Airtel સાઈડલાઈન! Elon Muskની કંપની માટે લાલજાજમ, Trump જીતતાં જ બદલાયા સૂર

India समाचार

Jio, Airtel સાઈડલાઈન! Elon Muskની કંપની માટે લાલજાજમ, Trump જીતતાં જ બદલાયા સૂર
Starlink IndiaSatellite Spectrum AuctionBharti Airtel Starlink Clash
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 40 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 146%
  • Publisher: 63%

ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ Jio અને Airtelના દબાણને અવગણીને સેટેલાઇટ સ્પેક્ટ્રમની ફાળવણીની જાહેરાત કરી છે. સરકારે હરાજીના બદલે ITU ધોરણોને અનુસરીને સ્પેક્ટ્રમ ફાળવવાનું નક્કી કર્યું છે, જેનાથી એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં પ્રવેશવાનો માર્ગ મોકળો થયો છે.

healthઆ તારીખે ગુજરાતમાં આવી શકે છે મોટો ખતરો! અંબાલાલે કીધું 'ઠંડીને મૂકો ફરી ત્રાટકશે વાવાઝોડું'રણમાં ખીલ્યું ગુલાબ! દુનિયાના આ દેશમાં ચમત્કાર સર્જાઈ ગયો! સદીઓમાં પહેલીવાર સાઉદીમાં આવું થયું

ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સેટેલાઇટ બ્રોડબેન્ડ મામલે Jio અને Airtelના દબાણને નજરઅંદાજ કર્યું છે. મંત્રીએ સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે સેટેલાઇટ સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે. સરકારે મુકેશ અંબાણી અને સુનિલ ભારતી મિત્તલની માંગને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે સેટેલાઇટ સ્પેક્ટ્રમ ફાળવણી માટે હરાજીનો માર્ગ પસંદ કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં Jio અને Airtelનું દબાણ કામ કરી ગયું નથી.સેટેલાઇટ સ્પેક્ટ્રમ ફાળવણીના મામલામાં કિંમતો અંગે પણ વિવાદ ચાલુ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Starlink India Satellite Spectrum Auction Bharti Airtel Starlink Clash Indian Telecom Spectrum Policy Satellite Broadband India Elon Musk Jio Airtel Mukesh Ambani Starlink Battles Elon Musk's Starlink Battles Indian Telcos Satellite Spectrum Spectrum Allocation For Satcom Ambani Elon Musk Win For Satellite Spectrum Auction Pres Mittal Spectrum Spectrum Auction News Elon Musk Starlink Scindia International Telecommunications Union ITU Amazon Reliance Jio Ambani Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મુકેશ અંબાણીની કંપનીની ગજબની ઓફર, ધનતેરસે ઘરે બેઠા માત્ર 10 રૂપિયામાં ખરીદો સોનું!મુકેશ અંબાણીની કંપનીની ગજબની ઓફર, ધનતેરસે ઘરે બેઠા માત્ર 10 રૂપિયામાં ખરીદો સોનું!Jio Finance Smart Gold: મુકેશ અંબાણીની કંપની Jio Finance એ ધનતેરસના (Dhanteras) અવસર પર તેના ગ્રાહકો માટે SmartGold સ્કીમ લૉન્ચ કરી છે, જેમાં માત્ર 10 રૂપિયામાં સોનું ખરીદી શકાય છે
और पढो »

માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોમાત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »

ગુજરાત માટે અંબાલાલની નવી આગાહી, નવેમ્બરની શરૂઆતમાં જ થશે આવું!ગુજરાત માટે અંબાલાલની નવી આગાહી, નવેમ્બરની શરૂઆતમાં જ થશે આવું!Ambalal Patel Prediction : ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર જતા જતા વરસાદને કારણે બગડ્યો હતો. ત્યારે હવે દિવાળી પણ બગડવાની છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દિવાળીમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, નવેમ્બરની શરૂઆતથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
और पढो »

મુકેશ અંબાણીની દિવાળી ધમાકા Offer! એક વર્ષ સુધી ફ્રીમાં મળશે આ સુવિધા, સાંભળીને ઉછળી પડશોમુકેશ અંબાણીની દિવાળી ધમાકા Offer! એક વર્ષ સુધી ફ્રીમાં મળશે આ સુવિધા, સાંભળીને ઉછળી પડશોJio Diwali Dhamaka offers: દિવાળીનો તહેવાર સામે આવી રહ્યા છે, ત્યારે Jio કંપની પોતાના ગ્રાહકો માટે એક નવી ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ Jio કંપની પોતાના ગ્રાહકોને એક વર્ષ સુધી ફ્રીમાં એરફાઈબર કનેક્શન આપી રહી છે. તમે આ ઓફર વિશે વધુ જાણકારી મેળવી શકો છો અને કેવી રીતે આ ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો.
और पढो »

જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનજિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનReliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...
और पढो »

હવે તો નિવૃત્તિ લેવી જ પડશે! આ 4 ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયાનો દરવાજો હંમેશા માટે થઈ ગયો બંધહવે તો નિવૃત્તિ લેવી જ પડશે! આ 4 ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયાનો દરવાજો હંમેશા માટે થઈ ગયો બંધટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓ એવા છે, જે જલ્દી મજબૂરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે. BCCI એ આ ચાર ખેલાડીઓના પત્તા કાપી નાખ્યા છે. ભારતના આ ચાર ખેલાડીઓનું આંતરરાષ્ટ્રીય કરિયર લગભગ ખતમ થઈ ગયું છે અને તેના માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ જોવા મળી રહ્યો છે.
और पढो »



Render Time: 2025-02-15 18:52:02