Kanya Sankranti 2024: કન્યા રાશિમાં સૂર્યનો પ્રવેશ આ 3 રાશિઓ માટે અશુભ, ધનની બાબતમાં ખાસ સંભાળવું

Kanya Sankranti 2024 समाचार

Kanya Sankranti 2024: કન્યા રાશિમાં સૂર્યનો પ્રવેશ આ 3 રાશિઓ માટે અશુભ, ધનની બાબતમાં ખાસ સંભાળવું
Kanya Sankranti 2024Sun Transit In Virgo SignImpact Of The Sun Transit In Virgo
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 44 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 174%
  • Publisher: 63%

Kanya Sankranti 2024: જ્યોતિષ ગણના અનુસાર 16 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જેને કન્યા સંક્રાંતિ કહે છે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી મોટાભાગની રાશિઓને શુભ ફળ મળશે પરંતુ 3 રાશિઓ માટે કન્યા સંક્રાતિ મુશ્કેલ સમય સાબિત થશે.

Kanya Sankranti 2024 : કન્યા રાશિ માં સૂર્ય નો પ્રવેશ આ 3 રાશિઓ માટે અશુભ, ધનની બાબતમાં ખાસ સંભાળવુંજ્યોતિષ ગણના અનુસાર 16 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિ માં પ્રવેશ કરશે. જેને કન્યા સંક્રાંતિ કહે છે. સૂર્ય ના આ રાશિ પરિવર્તનથી મોટાભાગની રાશિઓને શુભ ફળ મળશે પરંતુ 3 રાશિઓ માટે કન્યા સંક્રાતિ મુશ્કેલ સમય સાબિત થશે.

100 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર જોવા મળશે આવો અદભૂત સંયોગ, બાપ્પાની કૃપાથી આ રાશિવાળા બનશે કરોડપતિ! ધન-વૈભવ વધશેદૈનિક રાશિફળ 5 સપ્ટેમ્બર: કુંભ અને મીન રાશિના લોકો આજે ખુશીનો અનુભવ કરશે, વધશે સુખ-શાંતિ, વાંચો આજનું રાશિફળ બધા જ ગ્રહોનું કેન્દ્રીય સંચાલન સૂર્યના નેતૃત્વમાં થાય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક ગ્રહ સૂર્યની પરિક્રમા કરે છે. જેના કારણે સૂર્યને ગ્રહોના સ્વામી પણ કહેવાય છે. સૂર્ય નિશ્ચિત સમય પર રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. સૂર્ય દર 30 દિવસે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેમાં 16 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે.સૂર્યના કન્યા રાશિમાં ગોચરને કન્યા સંક્રાંતિ પણ કહેવાય છે. સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશથી મોટાભાગની રાશિઓને શુભ ફળ મળશે.

આર્થિક સ્થિતિ ખરાબ થવાથી રોજના ખર્ચ પર પણ અસર થશે આ સમયે પારિવારિક સંકટોનો સામનો કરવો પડી શકે છે. તેથી પોતાના વ્યવહાર અને વાણી પર સંયમ રાખવો.કન્યા રાશિમાં સૂર્યના ગોચરથી મકર રાશિના લોકોના જીવનમાં નેગેટિવ અસર જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ નથી. નોકરી શોધતા લોકોને પણ નિરાશા મળી શકે છે. પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આવક પ્રભાવિત થશે. વેપારમાં નુકસાન વધવાની સંભાવના. આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. લવ લાઇફમાં સમસ્યાઓ વધી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kanya Sankranti 2024 Sun Transit In Virgo Sign Impact Of The Sun Transit In Virgo Surya Ka Rashi Parivartan 2024 Sun Transit In Virgo 16 September Surya Ka Kanya Rashi Me Gochar Surya Rashi Parivartan 2024 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં સૂર્યનું ગોચર 16 સપ્ટેમ્બરે કન્યા સંક્રાંતિ કન્યા રાશિ સૂર્ય સૂર્ય ગોચર Virgo Sun Transit 2024 Surya Gochar 2024 સૂર્ય ગોચર 2024 રાશિફળ Horoscope Spiritual News Dharmik News Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મિથુન રાશિમાં બન્યો પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપામિથુન રાશિમાં બન્યો પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપાMahalakshmi Yog in Mithun: મિથુન રાશિમાં મહાલક્ષ્મી રાજ યોગ બનવાથી કન્યા સહિત આ રાશિના જાતકોને નોકરી-બિઝનેસમાં અપાર સફળતાની સાથે ખુબ ધનલાભ મળી શકે છે.
और पढो »

Budh Margi 2024: આજથી બુધ ગ્રહે બદલી ચાલ, માર્ગી થઈ 3 રાશિને નોકરીમાં પ્રમોશનની સાથે અપાર ધન અપાવશેBudh Margi 2024: આજથી બુધ ગ્રહે બદલી ચાલ, માર્ગી થઈ 3 રાશિને નોકરીમાં પ્રમોશનની સાથે અપાર ધન અપાવશેBudh Margi 2024: 29 ઓગસ્ટ 2024 થી બુધ ગ્રહ માર્ગી થયો છે. જેનો પ્રભાવ બધી જ 12 રાશિઓ પર પડશે. પરંતુ કેટલીક ખાસ રાશિઓ એવી છે જેમના માટે આ સમય ખુબ જ શુભ સાબિત થશે. ચાલો તમને જણાવીએ આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે.
और पढो »

99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે.
और पढो »

Shukra Gochar 2024: 18 સપ્ટેમ્બર સુધી 3 રાશિવાળા રહે સંભાળીને, શુક્રના ગોચરથી આવક થશે પ્રભાવિત અને વધશે શત્રુઓની સંખ્યાShukra Gochar 2024: 18 સપ્ટેમ્બર સુધી 3 રાશિવાળા રહે સંભાળીને, શુક્રના ગોચરથી આવક થશે પ્રભાવિત અને વધશે શત્રુઓની સંખ્યાShukra Gochar 2024: 25 ઓગસ્ટ 2024 થી 18 સપ્ટેમ્બર સુધી ધન, વૈભવના દાતા શુક્ર ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તન મેષ સહિત 3 રાશિ માટે નકારાત્મક અસર કરનાર સાબિત થઈ શકે છે. તેથી આ રાશિના લોકોએ ખાસ સંભાળીને રહેવું પડશે.
और पढो »

24 કલાકમાં આ રાશિવાળાનો ખરાબ સમય ફરી જશે, ગ્રહોના રાજકુમાર કરાવશે છપ્પરફાડ ધનલાભ, ધનના ઢગલે ઢગલા!24 કલાકમાં આ રાશિવાળાનો ખરાબ સમય ફરી જશે, ગ્રહોના રાજકુમાર કરાવશે છપ્પરફાડ ધનલાભ, ધનના ઢગલે ઢગલા!સપ્ટેમ્બર મહિનામાં અનેક મહત્વપૂર્ણ ગોચર થવાના છે અને તેમા બુધનું ગોચર વિશેષ છે. સપ્ટેમ્બર 2024માં બુધ બે વાર રાશિ પરિવર્તન કરશે. 4 સપ્ટેમ્બરે બુધ ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધનો સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ 6 રાશિવાળા માટે અદભૂત અને શુભ ફળદાયી રહેશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
और पढो »

આજથી આ 3 રાશિવાળાનો થશે ભાગ્યોદય, અસ્ત બુધ ધનની વર્ષા કરશે, સુખ-સંપત્તિ વધશે, સફળતાના શિખરે બિરાજશોઆજથી આ 3 રાશિવાળાનો થશે ભાગ્યોદય, અસ્ત બુધ ધનની વર્ષા કરશે, સુખ-સંપત્તિ વધશે, સફળતાના શિખરે બિરાજશોબુદ્ધિ અને વેપારનો કારક ગ્રહ બુધ આજે એટલે કે સોમવારે 12 ઓગસ્ટ 2024ના રોજ સવારે 9.49 વાગે સિંહ રાશિમાં અસ્ત થયો છે. સિંહ રાશિ સૂર્યની રાશિ છે. જે આત્માનો કારક છે. આ રાશિમાં બુધના અસ્ત થવાથી અનેક રાશિઓ પર નકારાત્મક અસર પડશે પરંતુ 3 રાશિઓ એવી છે જેમના માટે ભાગ્યોદય જેવો સમય રહી શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 11:54:06