Petrol-Diesel Price: 4 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. જો કે, 4 જૂન એક મોટો દિવસ છે અને ટૂંક સમયમાં નવી સરકારની જાહેરાત કરવામાં આવશે.
Lok Sabha Election 2024: શું નવી સરકાર બનતા પહેલાં જ સસ્તુ થયું પેટ્રોલ - ડીઝલ ? વાહન ચાલકો માટે મહત્ત્વના સમાચાર
દૈનિક રાશિફળ 4 જૂન: આજનો દિવસ સફળ છે, પરંતુ વાણી અને વર્તનને સંતુલિત રાખવા, વાંચો આજનું રાશિફળનતાશા અને જેઠાણી પંખુડી શર્મા વચ્ચે છે બહેનો જેવો પ્રેમ, લગ્નમાં સાળી બની ચોર્યા હતા હાર્દિકના જૂતાદરેક સામાન્ય નાગરિક પેટ્રોલ અને ડીઝલના ભાવ પર નજર રાખે છે. કારણકે વધતા જતા ઈંધણના ભાવ તેના બજેટને સીધી અસર કરે છે. ત્યારે આજે 4 જૂને સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 4 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Business Petrol Diesel Omc New Government Big News બિઝનેસ પેટ્રોલ ડીઝલ નવા ભાવ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચૂંટણીના પરિણામ માટે ગુજરાતના જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?Lok Sabha Election Result 2024 : આવતી કાલે ચૂંટણી પરિણામ પહેલાં શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, ZEE 24 કલાકની ટીમે જ્યોતિષ સાથે કરી ખાસ વાતચીત, જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રધાનમંત્રી ત્રીજીવાર સંભાળશે સત્તાનું સુકાન
और पढो »
Petrol-Diesel: ચૂંટણી પરિણામ પહેલાં જ આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવPetrol-Diesel Price: OMCs એ આજે 14 મે 2024 માટે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાહેર કર્યો છે. ત્યારે 14 મે ના રોજ સવાર સવારમાં જ વાહન ચાલકોને મળી છે એક મોટી ખુશ ખબર. 14 મે ના રોજ કેટલો ઘટ્યો છે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણો વિગતવાર...
और पढो »
धनबादः सियासी उबाल और ध्रुवीकरण, ढुलू महतो और अनुपमा सिंह में किसका पलड़ा भारी?Dhanbad Lok Sabha Election 2024: झारखंड में लोकसभा की 14 सीटों में से धनबाद का चुनाव (Dhanbad Lok Sabha Election 2024) इस बार कई वजहों से सुर्खियों में है.
और पढो »
Petrol-Diesel Price 1st June: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Price Today: અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Price) માં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઓઇલ કંપનીઓએ આજે શનિવારે 1 જૂન 2024 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. જાણો શું છે પેટ્રોલ ડીઝલના ભાવ.
और पढो »
પહેલાં RBI હવે ચૂંટણી પછી LIC બનાવશે સરકારને માલામાલ! જાણો કેમ મળશે 3662 કરોડથોડા સમય પહેલાં રિઝર્વ બેંક (RBI) દ્વારા દેશમાં નવી સરકાર માટે 2.11 લાખ કરોડ રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. હવે સરકાર માટે એક રાહતના સમાચાર છે. જી હાં એલઆઇસી (LIC) તરફથી સરકારને 3,662 કરોડ રૂપિયાના ડિવિડેન્ડની ચૂકવણી કરવામાં આવશે.
और पढो »
Petrol-Diesel Price: પરિણામ પહેલાં તેલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવPetrol-Diesel Price: વધતી જતી મોંઘવારીએ સમાન્ય માણસની સમસ્યાઓમાં મોટો વધારો કર્યો છે. એમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય માણસનું બજેટ સાવ ખોરવી રહ્યાં છે. આ સ્થિતિમાં તેલ કંપનીઓએ ચૂંટણીની પરિણામો જાહેર થતા પહેલાં જ આપી દીધાં છે સારા સમાચાર...જાણો વિગતવાર...
और पढो »