Home Remedies For Long Hair: જો તમે નેચરલ ઉપાયો અજમાવીને વાળની માવજત કરો છો તો વાળને નુકસાન પણ નહીં થાય અને ગ્રોથ પણ ઝડપથી થશે. આવા જ કેટલાક અસરકારક ઘરેલુ ઉપાયમાંથી એક છે એલોવેરા જેલ. એલોવેરા જેલ સરળતાથી મળી રહે છે. તેમાં ઘરમાં ઉપલબ્ધ અન્ય એક વસ્તુ ઉમેરીને વાળમાં લગાડવાથી વાળનો ગ્રોથ ઝડપી થાય છે.
Long Hair : ઘૂંટણ સુધી લાંબા વાળ માટે એલોવેરા માં આ વસ્તુ ઉમેરી લગાવો વાળમાં, 7 દિવસમાં રિઝલ્ટ દેખાવા પણ લાગશેજો તમે નેચરલ ઉપાયો અજમાવીને વાળની માવજત કરો છો તો વાળને નુકસાન પણ નહીં થાય અને ગ્રોથ પણ ઝડપથી થશે. આવા જ કેટલાક અસરકારક ઘરેલુ ઉપાયમાંથી એક છે એલોવેરા જેલ. એલોવેરા જેલ સરળતાથી મળી રહે છે. તેમાં ઘરમાં ઉપલબ્ધ અન્ય એક વસ્તુ ઉમેરીને વાળમાં લગાડવાથી વાળનો ગ્રોથ ઝડપી થાય છે. જો તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો 7 દિવસમાં વાળમાં તમને વિઝીબલ ફેરફાર પણ દેખાવા લાગશે.
દરેક યુવતી ઈચ્છે છે કે તેના વાળ લાંબા અને સુંદર હોય. વાળની માવજત કરવા માટે મહિલાઓ અનેક હેર કેર પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. સમયે સમયે પાર્લરમાં જઈને ટ્રીટમેન્ટ પણ કરાવતી હોય છે. જોકે આ બધી જ વસ્તુમાં કેટલાક હાનિકારક કેમિકલ પણ હોય છે જેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી વાળને નુકસાન થઈ શકે છે. તેનાથી વિરુદ્ધ જો તમે લાંબા અને સુંદર વાળ મેળવવા માંગો છો તો કેટલાક નેચરલ ઉપાયોની મદદ લઈ શકો છો.જો તમે નેચરલ ઉપાયો અજમાવીને વાળની માવજત કરો છો તો વાળને નુકસાન પણ નહીં થાય અને ગ્રોથ પણ ઝડપથી થશે.
Home Remediesગુજરાતના આ રસ્તા પર ધીમી ચલાવજો ગાડી! સ્પીડ વધી તો જેલમાં જવાનો વારો આવશેRelationship Tipsતેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો?dates benefitsKangana Ranautસાતમના દિવસે ઠંડું ખાવું જોઈએ કે નહિ તે વિશે ડોક્ટરનું શું કહેવું છે, આપી ખાસ સલાહ
Aloe Vera Onion Juice Long Hair Onion How To Grow Hair Long Fast Home Remedies For Long Hair How To Grow Hair Naturally How To Get Knee Length Hair Aloe Vera Hair Growth Use Aloe Vera For Hair Growth Onion Juice For Long Hair Aloe Vera And Onion Benefits For Hair Balo Ko Lamba Kaise Kare Lambe Baal Home Remedies Hair Care Tips હેર કેર લાંબા વાળ વાળ વાળનો ગ્રોથ ડુંગળી ડુંગળીનો રસ એલોવેરા Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hair Fall Solution: વાળ વધારે ખરતા હોય તો 5 રૂપિયાની આ વસ્તુનો કરો ઉપયોગ, વાળ ખરતા હંમેશ માટે બંધ થઈ જશેHair Fall Solution: ઘણા લોકોને તો ચોમાસામાં વાળ એટલા બધા ખરે છે કે કાંસકા સિવાય જમીન પર પણ વાળ જ વાળ જોવા મળે. વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય તો માથામાં ટાલ પડવાની સંભાવના પણ વધી જાય છે.
और पढो »
2 રૂપિયાથી પણ ઓછા ખર્ચે સફેદ વાળ થશે કાળા, 60 ની ઉંમરે પણ વાળ નહીં થાય સફેદ!તમે વાળને કાળા કરવા માટે ઘરમાં રહેલી જ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. જેનાથી વાળને નુકસાન પણ ઓછું થવાનું જોખમ રહે છે. આ સાથે જ ઓછા ખર્ચામાં તમને સારું રિઝલ્ટ પણ મળી શકે છે. આજે અમે તમને આ લેખમાં આવા જ એક ઘરગથ્થું ઉપાય વિશે જણાવીશું.
और पढो »
સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોGujarat Government Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
और पढो »
Mpox Outbreak: મંકીપોક્સનો વધ્યો પ્રકોપ, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ અને કેવા હોય તેના શરુઆતી લક્ષણMpox Outbreak: મંકીપોક્સ વાયરસે ફરી એકવાર માથું ઉચક્યું છે અને આ વખતે દુનિયાભરના દેશો માટે આ વાયરસ ચિંતાનો વિષય બન્યો છે. મંકીપોક્સ વાયરસ હવે આફ્રિકાની બહાર પણ ફેલાવા લાગ્યો છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ વાયરસ પહોંચી ચુક્યો છે.
और पढो »
300 યુનિટ સુધીની મફત વીજળી અને ₹78000 સુધીની સબસિડી: મોદી સરકારે આ યોજના અંગે જાહેર કર્યા દિશાનિર્દેશPM-Surya Ghar scheme: મોદી સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં સોલર એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી.
और पढो »
Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
और पढो »