Long Hair: આજે તમને આવી જ કેટલીક ટિપ્સ જણાવીએ જેની મદદથી વાળ ઝડપથી લાંબા થઈ શકે છે. તમારે કોઈપણ પ્રકારનો ઉપાય કરવાની જરૂર નથી. જો તમારે ઝડપથી વાળને ઘુંટણ સુધી લાંબા કરવા હોય તો એક ખાસ ડ્રિંક બનાવીને તેનું સેવન કરવાની આજથી જ શરૂઆત કરી દો. આ વસ્તુઓ પીવાથી વાળ ઝડપથી લાંબા થાય છે.
આજે તમને આવી જ કેટલીક ટિપ્સ જણાવીએ જેની મદદથી વાળ ઝડપથી લાંબા થઈ શકે છે. તમારે કોઈપણ પ્રકારનો ઉપાય કરવાની જરૂર નથી. જો તમારે ઝડપથી વાળને ઘુંટણ સુધી લાંબા કરવા હોય તો એક ખાસ ડ્રિંક બનાવીને તેનું સેવન કરવાની આજથી જ શરૂઆત કરી દો. આ વસ્તુઓ પીવાથી વાળ ઝડપથી લાંબા થાય છે.
ખરાબ લાઈફસ્ટાઈલ અને પોલ્યુશનના કારણે વાળના હાલ બેહાલ થઈ જાય છે. દરેક વ્યક્તિને વાળ સંબંધિત નાની મોટી સમસ્યાઓ રહેતી જ હોય છે. આ સ્થિતિમાં વાળ ઝડપથી લાંબા થતા નથી. વાળ સતત ખરે છે જેના કારણે લાંબા વાળ તો એક સપનું જ બની જાય છે. આ સપનું પૂરું કરવું હોય તો કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ.આજે તમને આવી જ કેટલીક ટિપ્સ જણાવીએ જેની મદદથી વાળ ઝડપથી લાંબા થઈ શકે છે. તમારે કોઈપણ પ્રકારનો ઉપાય કરવાની જરૂર નથી.
2. જો વાળને ખરતા અટકાવવા હોય અને લાંબા પણ કરવા હોય તો એક ચમચી વરીયાળીને અને તુલસીના બીને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટ આ પાણી પી જવું. થોડા જ દિવસોમાં તમે અનુભવશો કે વાળ લાંબા થવા લાગ્યા છે.3. એલોવેરા જ્યુસ એમિનો એસિડ અને કેરાટીન જેવા પોષક તત્વથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળના મૂળ મજબૂત બને છે. દિવસની શરૂઆત એલોવેરા જ્યુસપીને કરશો તો પણ તેનાથી વાળનો ગ્રોથ વધે છે.
4. વાળને મૂડમાંથી મજબૂત કરવા હોય તો ચિયા સીડ, અળસીના બી, સૂર્યમુખીના બી અને કમળના બીને શેકી અને વાટી લો. હવે આ બીજના મિશ્રણને પલાળેલી બદામ, પલાળેલા ખજૂર અને દૂધ સાથે મિક્સ કરી સ્મુધિ બનાવો. આ સ્મુધી પીવાથી વાળને જરૂરી પોષણ મળશે અને વાળ લાંબા થશે.Gujarat Highcourtભાઈ હોવાના નાતે મને ખરાબ લાગ્યું..
Remedies For Hair Growth Home Remedies For Hair How To Grow Hair Faster Naturally Smoothie For Long Hair Get Long Hair In 3 Weeks How To Get Long Hair In 3 Weeks Remedies For Long Hair Long Hair Food For Hair Food For Long Hair Hair Care Hair Care Tips લાંબા વાળ વાળ લાંબા કરવા શું કરવું વાળને ઝડપથી લાંબા કરવાના ઉપાય Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shiny Hair: 15 દિવસમાં વાળને લાંબા અને ચમકદાર બનાવવા હોય તો આ રીતે કરો અળસીનો ઉપયોગShiny Hair: અળસી વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષકતત્વો ધરાવે છે. તેનાથી સ્કેલ્પને પોષણ મળે છે અને ડ્રાયનેસ પણ દુર થાય છે. અળસીનો ઉપયોગ કરવાથી વાળને ચમક મળે છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.
और पढो »
Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ 4 રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસરCoconut Water: નાળિયેર પાણીમાં કેલેરી ખૂબ ઓછી હોય છે. સાથે જ તે પોટેશિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે. નાળિયેર પાણી હાઇડ્રેશનનું સંતુલન જાળવી રાખે છે. નાળિયેર પાણી વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.
और पढो »
TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »
પિતા-સંતાનોના સંબંધો પર આધારિત આ 7 બેસ્ટ ફિલ્મો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજોFather's Day 2024: પિતાનું આપણાં જીવનમાં વિશેષ મહત્ત્વ હોય છે. એ પિતા જ હોય છે જે સંતાનો માટે પોતે તમામ દુઃખો અને પડકારો સહન કરે છે. એ પિતા જ હોય છે જે તમારી ખુશી માટે પોતે અનેકવાર દુઃખી થાય છે. પિતાના અને સંતાનોના સંબંધો પર બનેલી બોલીવુડની એવી શાનદાર ફિલ્મોની યાદી અહીં આપેલી છે, ફાધર્સ ડે પર પરિવાર સાથે જુઓ આ શ્રેષ્ઠ ફિલ્મો...
और पढो »
Fathers Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સFathers Day 2024: જીવનમાં માતાપિતાનું સ્થાન કોઈ ન લઈ શકે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાની માતાની વધારે નજીક હોય છે અને તેને દિલની દરેક વાત કરે છે. પરંતુ વાત જો પિતા સાથે વાત શેર કરવાની હોય તો એટલી સરળતાથી થઈ શકતું નથી.
और पढो »
Busy life: શરીરને પણ હોય આરામની જરૂર, આ 4 લક્ષણો દેખાય તો તુરંત લેવો રુટીનથી બ્રેકBusy life:આપણું શરીર પણ તેની જરૂરિયાતો વિશે જણાવે છે. પણ મોટાભાગના લોકો આ વાત પર ધ્યાન આપતા નથી અને જ્યાં સુધી દોડાય ત્યાં સુધી દોડી લે છે. લાંબા સમય સુધી શરીરને જો બ્રેક આપવામાં ન આવે તો તેનું પરિણામ ઘાતક હોઈ શકે છે.
और पढो »