Busy life:આપણું શરીર પણ તેની જરૂરિયાતો વિશે જણાવે છે. પણ મોટાભાગના લોકો આ વાત પર ધ્યાન આપતા નથી અને જ્યાં સુધી દોડાય ત્યાં સુધી દોડી લે છે. લાંબા સમય સુધી શરીરને જો બ્રેક આપવામાં ન આવે તો તેનું પરિણામ ઘાતક હોઈ શકે છે.
આપણું શરીર પણ તેની જરૂરિયાતો વિશે જણાવે છે. પણ મોટાભાગના લોકો આ વાત પર ધ્યાન આપતા નથી અને જ્યાં સુધી દોડાય ત્યાં સુધી દોડી લે છે. લાંબા સમય સુધી શરીરને જો બ્રેક આપવામાં ન આવે તો તેનું પરિણામ ઘાતક હોઈ શકે છે.
આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ઘડિયાળના કાંટે દોડે છે. આ દોડધામમાં લોકો શરીરના આરામને અને તેની તકલીફોને ધ્યાનમાં લેતા નથી. આપણું શરીર પણ તેની જરૂરિયાતો વિશે જણાવે છે. પણ મોટાભાગના લોકો આ વાત પર ધ્યાન આપતા નથી અને જ્યાં સુધી દોડાય ત્યાં સુધી દોડી લે છે. લાંબા સમય સુધી શરીરને જો બ્રેક આપવામાં ન આવે તો તેનું પરિણામ ઘાતક હોઈ શકે છે. તેથી જો આ 4 લક્ષણો જોવા મળે તો તમારા બીઝી રૂટિનમાંથી બ્રેક લઈ લેજો. આપણું શરીર જ્યારે થાકે છે ત્યારે અલગ અલગ રીતે તેના સંકેત પણ આપે છે.
Tired Bodyગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાનJoe Bidenઘરમાં ખાવા અન્ન પણ ન હતું, છતાં બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ સંગીતથી પોતાનું નસીબ ચમકાવ્યુંબાબરસેના મુશ્કેલીમાં, પાકિસ્તાન પર ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું તોળાઈ રહ્યું છે સંકટWorld Blood Donor Day 2024'જે અહંકારી બન્યા તેમને 241 પર રોક્યા, જે રામ વિરોધી છે તેઓ 234 પર...પ્રભુનો ન્યાય'
Body Giving Sign To Take Break Signals To Take Rest Tired Body Symptoms Of Tired Body શરીરનો થાક શરીરને થાક લાગે ત્યારે જોવા મળતા લક્ષણ Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »
Relationship Tips: જે છોકરાને હોય આ આદતો તેને છોકરી કહી દે છે આવજો, બ્રેકઅપ ન કરવું હોય તો છોડી દેવી આ કુટેવોRelationship Tips:આ આદતો એવી છે જેને શરુઆતમાં છુપાવો તો પણ સમય જતા તે છોકરીઓની સામે આવી જ જાય છે. જે છોકરાને આ આદતો હોય તેને મોટાભાગે ફીમેલ પાર્ટનર છોડી દેતી હોય છે. કારણ કે આ આદતો ફીમેલ પાર્ટનર સહન કરી શકતી નથી તેથી જો સંબંધને ટકાવી રાખવો હોય તો છોકરાઓએ આ આદત છોડી દેવી જોઈએ.
और पढो »
Chia Seeds: આ 3 તકલીફ હોય તો ભુલથી પણ ન ખાવા ચિયા સીડ્સ, હાલત બગડતા વાર નહીં લાગેChia Seeds Side Effects: ચિયા સીડ્સ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો શરીરને નુકસાન પણ કરી શકે છે. ખાસ તો જે લોકોને પહેલાથી જ કેટલીક સમસ્યાઓ હોય તેમના માટે ચિયા સીડ્સનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે તેથી જો આ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો ચિયા સીડ્સનું સેવન કરવું નહીં.
और पढो »
ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુકારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો.
और पढो »
Tulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગTulsi Skin Care Tips: ગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તુલસી મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો ઉપયોગ કરવાથી ખીલ, ટેનિંગ, બ્લેકહેડ, વાઈટ હેડ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે.
और पढो »
Dog Bite: જો કૂતરું કરડે તો તરત આ આયુર્વેદિક ઉપાય અજમાવો, ઝેરની અસર દૂર થશે!Dog Bite: જો કોઈને પણ કૂતરું કરડે અને હોસ્પિટલમાં જાઓ ત્યાં તરત સારવાર ન મળે કે હોસ્પિટલ બંધ હોય તો તે પરિસ્થિતિમાં કરવું શું? અથવા તો હોસ્પિટલ ઘરથી દૂર હોય કે કોઈ સાધન ન હોય તો શું કરવું? આવી સ્થિતિમાં પરેશાન થવાની કોઈ જરૂર નથી.
और पढो »