Lucky Zodiac signs: આ રાશિઓ પર હોય છે માં લક્ષ્મીની કૃપા, નાની ઉંમરે મળે છે સફળતા, સુખ-સમૃદ્ધિમાં પસાર થાય જીવન

Goddess Lakshmi समाचार

Lucky Zodiac signs: આ રાશિઓ પર હોય છે માં લક્ષ્મીની કૃપા, નાની ઉંમરે મળે છે સફળતા, સુખ-સમૃદ્ધિમાં પસાર થાય જીવન
Goddess Lakshmi BlessingsLucky Zodiac SignsMaa Lakshmi Favorite Zodiac Signs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 114%
  • Publisher: 63%

Lucky Zodiac signs: ધર્મ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી ભાગ્યશાળી રાશિઓ પણ છે જેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. આ રાશિના લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહે છે. આ લકી રાશિઓ કઈ છે આજે તમને જણાવીએ.

Lucky Zodiac signs: આ રાશિઓ પર હોય છે માં લક્ષ્મીની કૃપા, નાની ઉંમરે મળે છે સફળતા, સુખ-સમૃદ્ધિમાં પસાર થાય જીવનધર્મ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી ભાગ્યશાળી રાશિઓ પણ છે જેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. આ રાશિના લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહે છે. આ લકી રાશિ ઓ કઈ છે આજે તમને જણાવીએ.

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનના દેવી તરીકે પૂજવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને બધા જ સુખની પ્રાપ્તિ થાય છે. માતા લક્ષ્મી પોતાના દરેક ભક્ત પર કૃપા વરસાવે છે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં એવી કેટલીક રાશિઓ વિશે પણ જણાવ્યું છે કે જેમને માતા લક્ષ્મીના આશીર્વાદ જીવનભર મળતા રહે છે.

માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચી શ્રદ્ધાથી લક્ષ્મીજીની આરાધના કરે છે તેના જીવનમાં આર્થિક તંગી રહેતી નથી. ધર્મ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી ભાગ્યશાળી રાશિઓ પણ છે જેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. આ રાશિના લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહે છે. આ લકી રાશિઓ કઈ છે આજે તમને જણાવીએ.જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિ માતા લક્ષ્મીની પ્રિય રાશિમાંથી એક છે આ રાશિના લોકો પર હંમેશા માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે.

lucky zodiac signsrafale indiagujaratcrime newsલોકો સુંદરતા માટે ચહેરા પર લગાવી રહ્યા છે ચકલીની પૉટી, જાણો શું છે Bird Poop Facialફટાફટ હવે બની જશે પાસપોર્ટ! વિદેશ જવાનો કે ફરવાનો પ્લાન હોય તો આ રીતે કરો અરજી

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Goddess Lakshmi Blessings Lucky Zodiac Signs Maa Lakshmi Favorite Zodiac Signs Ways To Please Goddess Lakshmi Lakshmi Mata Puja Vidhi Maa Laxmi Upay Goddess Lakshmi Maa Lakshmi Blessing Upay Goddess Lakshmi Favorite Zodiac Signs Lucky Zodiac Signs લકી રાશિ ભાગ્યશાળી રાશિઓ માતા લક્ષ્મીની પ્રિય રાશિઓ Spiritual Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજદુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »

રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?Leader Of Opposition: એવી અટકળો છે કે રાહુલ ગાંધી નેતા વિપક્ષ બનીને વિપક્ષનો અવાજ મજબૂત કરી શકે છે. જો કે રાહુલ ગાંધી 2014 અને 2019માં કોંગ્રેસ સંસદીય દળના નેતા બન્યા નહતા. જો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ બને તો તેમના ઉપર ઘણી મોટી જવાબદારી પણ હશે.
और पढो »

પિતા-સંતાનોના સંબંધો પર આધારિત આ 7 બેસ્ટ ફિલ્મો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજોપિતા-સંતાનોના સંબંધો પર આધારિત આ 7 બેસ્ટ ફિલ્મો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજોFather's Day 2024: પિતાનું આપણાં જીવનમાં વિશેષ મહત્ત્વ હોય છે. એ પિતા જ હોય છે જે સંતાનો માટે પોતે તમામ દુઃખો અને પડકારો સહન કરે છે. એ પિતા જ હોય છે જે તમારી ખુશી માટે પોતે અનેકવાર દુઃખી થાય છે. પિતાના અને સંતાનોના સંબંધો પર બનેલી બોલીવુડની એવી શાનદાર ફિલ્મોની યાદી અહીં આપેલી છે, ફાધર્સ ડે પર પરિવાર સાથે જુઓ આ શ્રેષ્ઠ ફિલ્મો...
और पढो »

દેશના ભવિષ્ય પર મંડરાઇ રહ્યો છે ખતરો, દર વર્ષે 8 મિલિયનથી વધુ લોકોનો ભોગ લે છે તમાકુદેશના ભવિષ્ય પર મંડરાઇ રહ્યો છે ખતરો, દર વર્ષે 8 મિલિયનથી વધુ લોકોનો ભોગ લે છે તમાકુAnti Tobacco Day 2024: તમાકુના કારણે દર વર્ષે 8 મિલિયનથી વધુ લોકોનું મૃત્યુ થાય છે, જેમાં અંદાજે 1.3 મિલિયન બિન-ધૂમ્રપાન કરનારાઓનો સમાવેશ થાય છે જેઓ સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં છે.
और पढो »

Hero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સHero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સHero Splendor+ XTEC 2.0 specification: XTEC મોડલના કારણે આ બાઇક બ્લૂટૂથ-ઇનેબલ્ડ ડિજિટલ ડિસ્પ્લેથી સજ્જ છે, જેનો અર્થ છે કે તમે તાત્કાલિક ડિસ્પ્લે પર કોલ અને મેસેજ એલર્ટ પ્રાપ્ત કરી શકો છો.
और पढो »

અજબ-ગજબ ટેકનિકથી વરસાદનો વરતારો કરતા આગાહીકારો : ભડલી વાક્યો, વીંછીડોથી કરે છે ભવિષ્યવાણીઅજબ-ગજબ ટેકનિકથી વરસાદનો વરતારો કરતા આગાહીકારો : ભડલી વાક્યો, વીંછીડોથી કરે છે ભવિષ્યવાણીMonsoon 2024 Prediction : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા 30 માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 55 જેટલા આગાહીકારોએ કરી વરસાદ વિશે આગાહી, આ આગાહીકારો અલગ અલગ રીતે આગાહી કરતા હોય છે
और पढो »



Render Time: 2025-02-14 01:18:51