Noida Metro Bharti 2024: નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશને જનરલ મેનેજર પદ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 19 ડિસેમ્બર 2024 સુધી અરજી કરી શકે છે. ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ nmrcnoida.com પર જઈને વધુ અપડેટ મેળવી શકે છે.
Metro Recruitment 2024 : જલ્દી કરો! મેટ્રોમાં મોટી ભરતી, સેલરી મળશે 2.8 લાખ સુધી, આ છે છેલ્લી તારીખશું ચક્રવાતી તોફાનની ગુજરાતમાં અસર થશે? એક સાથે 4 રાજ્યોમાં એલર્ટ, જાણો શું કહે છે અંબાલાલShani Gochar: 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશને જનરલ મેનેજર પદ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 19 ડિસેમ્બર 2024 સુધી અરજી કરી શકે છે. ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ nmrcnoida.
કોઈ સરકારી માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય અથવા તો સંસ્થામાંથી ઈલેક્ટ્રિકલ, મેકેનિકલ, ઈલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને સંચાર, ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી અથવા સમકક્ષ.મેટ્રોલ રેલ, રેલવે અથવા તો આરઆરટીએસ ઓપરેશન્સમાં ગ્રુપ એ/એક્ઝીક્યૂટિવનો ઓછામાં ઓછો 17 વર્ષનો અનુભવ, જેમાં ઓપરેશનલ સેફ્ટી અને ઓપરેશનલ ટ્રેનિંગ સામેલ છે.ઉમેદવારોને તેમની યોગ્યતા અને અનુભવના આધાર પર શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
Jobs News Noida Metro Jobs Noida Metro News Recruitment 2024 Noida Metro Recruitment 2024 Noida Metro Recruitment 2024 News નોઇડા મેટ્રો જોબ્સ નોઇડા મેટ્રો ન્યૂઝ ભરતી 2024 નોઇડા મેટ્રો ભરતી 2024 નોઇડા મેટ્રો ભરતી 2024 સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સરકારે પકડી Zomato અને Swiggyની મનમાની, બે વર્ષની તપાસમાં ખુલાસો, હવે આગળ શું?સરકારે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને સ્વિગીની મોટી ભૂલ પકડી છે. બે વર્ષની તપાસ બાદ આ બંને પ્લેટફોર્મની ભૂલો પકડાઈ છે.
और पढो »
ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »
શું ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે છે, નવું ગઠબંધન બનશે? એક નિવેદને મચાવ્યો ભારે ખળભળાટMaharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે.
और पढो »
ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »
આ છે ટોપ ડિગ્રી કોર્સ, જેમાં અભ્યાસ કર્યો તો કમાશો પૈસા જ પૈસા, લાખ રૂપિયા સુધી મળશે મહિનાનો પગારTop PG Courses: મોટી અને ટોચની કોલેજોમાંથી અભ્યાસ કરનારાઓને સરળતાથી નોકરી મળશે. જો તમે માસ્ટર્સ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે એવા ડિગ્રી કોર્સમાં એડમિશન લેવું જોઈએ જેમાં તમે ભવિષ્યમાં સારા પૈસા કમાઈ શકો. અહીં જાણો તેમના વિશે..
और पढो »
Dhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : આજે ધનતેરસ પર પાટણ શહેરમાં આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરનું ખાસ મહત્વ હોય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે
और पढो »