Mukesh Ambani: મુકેશ અંબાણી માટે આવ્યા માઠા સમાચાર, રિલાયન્સને લાગ્યો તગડો ઝટકો, જાણો વિગતો

Mukesh Ambani समाचार

Mukesh Ambani: મુકેશ અંબાણી માટે આવ્યા માઠા સમાચાર, રિલાયન્સને લાગ્યો તગડો ઝટકો, જાણો વિગતો
Reliance IndustriesReliance GroupBusiness News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

ગત એક અઠવાડિયામાં દેશની ટોપ 10 મૂલ્યવાન કંપનીઓમાંથી આઠ કંપનીઓના બજાર મૂલ્યાંકનમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. જેમાં સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતીય જીવવ વીમા નિગમ (LIC)એ ઉઠાવવું પડ્યું છે.

ગત એક અઠવાડિયામાં દેશની ટોપ 10 મૂલ્યવાન કંપનીઓમાંથી આઠ કંપનીઓના બજાર મૂલ્યાંકનમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. જેમાં સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતીય જીવવ વીમા નિગમ એ ઉઠાવવું પડ્યું છે. દૈનિક રાશિફળ 12 ઓગસ્ટ: આજે તમે બાળકોની સફળતાથી આનંદ મેળવશો, નોકરી કરતા લોકો માટે દિવસ શુભgujarat weather forecastpatriotic filmsગત એક અઠવાડિયામાં દેશની ટોપ 10 મૂલ્યવાન કંપનીઓમાંથી આઠ કંપનીઓના બજાર મૂલ્યાંકનમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. આ આઠ કંપનીઓને કુલ 1,66,954.07 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ગત અઠવાડિયે નબળા વૈશ્વિક તારણોના પ્રભાવમાં સેન્સેક્સ 1,276.04 અંક એટલે કે 1.57 ટકાના ઘટાડા પર રહ્યો. આ દરમિયાન દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ની બજાર કેપિટલ 33,930.56 કરોડ રૂપિયા ઘટીને 19,94,765.01 કરોડ રૂપિયા થઈ. એ રીતે રિલાયન્સી ગત અઠવાડિયે ટોપની 10 કંપનીઓમાં સૌથી વધુ નુકસાન થયું.ગત અઠવાડિયે દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના બજાર મૂલ્યાંકનમાં પણ 30,676.24 કરોડ રૂપિયાનો ઘટાડો થયો. જે ઘટીને 7,17,001.74 કરોડ રૂપિયા થયો.

જ્યારે આઈટી કંપની ઈન્ફોસિસનું બજાર મૂલ્યાંકન 20,973.19 કરોડ રૂપિયા ઘટીને 7,35,277.28 કરોડ રૂપિયા થઈ ગયું. જ્યારે ટાટા સમૂહની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સીસ સર્વિસિસ નું બજાર મૂલ્યાંકન 19,157.77 કરોડ રૂપિયા ઘટીને 15,30,469.11 કરોડ રૂપિયા થયું. આ ઉપરાંત ભારતી એરટેલની માર્કેટ કેપિટલ16,993.56 કરોડ રૂપિયા ઘટીને 8,33,396.32 કરોડ રૂપિયા થઈ. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકનું માર્કેટ કેપિટલ 16,975.55 કરોડ રૂપિયા ઘટીને 8,25,201.23 કરોડ રૂપિયા થઈ ગઈ. એ જ રીતે ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકનું મૂલ્યાંકન 7,095.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Reliance Industries Reliance Group Business News Gujarati News મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિલાયન્સ ગ્રુપ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Paris Olympics: હોકીમાં દિલ તૂટ્યું, જર્મની સામે સેમીફાઈનલમાં ભારતનો 3-2થી થયો પરાજયParis Olympics: હોકીમાં દિલ તૂટ્યું, જર્મની સામે સેમીફાઈનલમાં ભારતનો 3-2થી થયો પરાજયParis Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. હોકીમાં સેમીફાઈનલ મેચમાં ભારતનો જર્મની સામે પરાજય થયો છે.
और पढो »

ઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગતઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગતકેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઘર ખરીદનારા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
और पढो »

ક્રિકેટની દુનિયાના સૌથી ઉંચા સિંહાસન પર બેસશે આપણાં ગુજરાતનો છોકરો!ક્રિકેટની દુનિયાના સૌથી ઉંચા સિંહાસન પર બેસશે આપણાં ગુજરાતનો છોકરો!BCCIનો કુલિંગ ઓફ પીરિયડ શું છે? જાણો કેવી રીતે આવ્યો જય શાહ માટે ICC પ્રમુખ બનવાનો સુવર્ણ મોકો...
और पढो »

Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોBig Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોTeacher Transfer Rules : પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર, શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો, સરકારે જાહેર કર્યા શિક્ષકો માટેના બદલીના નવા નિયમો
और पढो »

લગ્ન પછી આ હોટલમાં રોકાયા છે અનંત, રાધિકા : સૌથી સસ્તા રૂમનું ભાડું પણ આંખે અંધારા લાવે તેવુંલગ્ન પછી આ હોટલમાં રોકાયા છે અનંત, રાધિકા : સૌથી સસ્તા રૂમનું ભાડું પણ આંખે અંધારા લાવે તેવુંહાલ પેરિસમાં ચાલી રહેલો ઓલિમ્પિક ખેલોત્સવનો રોમાંચ ચરમસીમાએ પહોંચેલો છે. અંબાણી પરિવારના પણ અનેક સભ્યો પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેવા માટે પેરિસમાં છે.
और पढो »

Antilia Photos: એન્ટીલિયાના આટલા બધા માળ પરંતુ 26માં માળે જ કેમ રહે છે નીતા-મુકેશ અંબાણી? ચોંકાવનારું કારણAntilia Photos: એન્ટીલિયાના આટલા બધા માળ પરંતુ 26માં માળે જ કેમ રહે છે નીતા-મુકેશ અંબાણી? ચોંકાવનારું કારણપોર્ટ મુજબ અંબાણી પરિવાર પોતાના આ શાનદાર ઘર એન્ટીલિયાના 26માં માળે રહે છે. મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણી તથા સાથે સાથે બાળકો પૃથ્વી અંબાણી, વેદા આકાશ અંબાણી એન્ટીલિયાના 26માં માળે રહે છે.
और पढो »



Render Time: 2025-02-19 20:14:26