Hardik Pandya: મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ-2024માંથી બહાર થઈ ગઈ છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમે નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. હવે તેવો રિપોર્ટ્સ સામે આવ્યો છે કે ટીમના સીનિયર ખેલાડીઓએ હાર્દિકની કેપ્ટનશિપ સ્ટાઈલને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
Mumbai Indians : હાર્દિક પંડ્યા ની કેપ્ટનશિપથી ખુશ નથી સીનિયર ખેલાડીઓ? ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ MIમાં ઉથલપાથલ
બે દિવસ બાદ ગુજરાતીઓ સાવધાન રહેજો! એક બે નહીં, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ થશે તરબોળLoksabha election 2024સવારની પહેલી ચામાં ઉમેરો આ 5 માંથી કોઈ એક વસ્તુ, સ્વાદ વધી જાશે અને સ્વાસ્થ્ય પણ રહેશે સારું Mumbai Indians IPL 2024: હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2024 રમી રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આ સીઝનની 57મી મેચ પેટ કમિન્સની ટીમે જીત્યો તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટૂર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઈ છે. ટીમનું પ્રદર્શન આ સીઝનમાં ખુબ ખરાબ રહ્યું છે. મુંબઈએ 12 મેચમાંથી માત્ર 4 મેચ જીતી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપને લઈને પણ સવાલ ઉભા થયા છે.
Rohit Sharma Hardik Pandya Suryakumar Yadav Mumbai Indians Mumbai Indians Ipl 2024 આઈપીએલ 2024 રોહિત શર્મા હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વંદે ભારત ટ્રેનને કોની નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ ટ્રેનVandebharat Train Accident : સુરત રેલવે સ્ટેશન પર વહેલી સવારે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા, તંત્ર દ્વારા એક કલાકની મથામણ બાદ મેન્યુઅલી દરવાજા ખોલીને મુસાફરોને બહાર કઢાયા હતા
और पढो »
Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોRupala Vs Rajput Samaj : કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા
और पढो »
ગાયબ સુરતના નિલેશ કુંભાણી એકાએક થયા પ્રગટ, વિવાદ બાદ પહેલીવાર કર્યા મોટા ખુલાસાનિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ હાલ નિલેશ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો છે. નિલેશ કુંભાણી પક્ષમાંથી સસ્પેન્ડ થયા બાદ એકાએક પ્રગટ થયા છે અને સમગ્ર વિવાદ અંગે પહેલીવાર ખુલીને બોલ્યા છે. કુંભાણીએ એક વીડિયો શેર કરીને મોટા ઘટસ્ફોટ કર્યા છે.
और पढो »
ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
और पढो »
હાર્દિક પંડ્યા બઘવાયો! નથી મળી રહ્યા સવાલોના જવાબ, મુંબઈની હાર બાદ કહ્યું- થોડો સમય લાગશે...Kolkata Knight Riders vs Mumbai Indians: તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2024ની પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. તે તેની 11માંથી 8 મેચ હારી છે અને 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. ટેબલમાં માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેનાથી નીચે છે.
और पढो »
Salman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરોSalman Khan House Photos: સલમાન ખાનના ઘરની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો ત્યારથી બધા મૌન છે. આ ફાયરિંગ બાદ ઘરની બહાર દિવાલ પર ગોળીઓના નિશાન જોવા મળ્યા અને અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. જુઓ ફાયરિંગ બાદ સલમાન ખાનના ઘરની બહાર કેવો નજારો છે.
और पढो »