Mangal Gochar 2024: દિવાળી પહેલા મંગળ રાશિ પરિવર્તન કરશે. મંગળ 20 ઓક્ટોબરે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિ ચંદ્રની રાશિ છે. ચંદ્રની રાશિમાં મંગળનો પ્રવેશ 5 રાશિઓ માટે શુભ ફળદાયી રહેશે.
Mangal Gochar 2024 : દિવાળી પહેલા જ અમીર બનશે આ 5 રાશિના લોકો, મંગળ નું રાશિ પરિવર્તન કરી દેશે માલામાલ દિવાળી પહેલા મંગળ રાશિ પરિવર્તન કરશે. મંગળ 20 ઓક્ટોબરે કર્ક રાશિ માં પ્રવેશ કરશે. કર્ક રાશિ ચંદ્ર ની રાશિ છે. ચંદ્ર ની રાશિમાં મંગળ નો પ્રવેશ 5 રાશિઓ માટે શુભ ફળદાયી રહેશે.દૈનિક રાશિફળ 5 ઓક્ટોબર: આજનો દિવસ મેષ રાશિ માટે સારો રહેશે.
ગ્રહોના સેનાપતિ મંગળ જ્યારે રાશિ પરિવર્તન કરે છે તો તેની સીધી અસર લોકોના જીવન પર પડે છે. મંગળ ગ્રહ શારીરિક શક્તિ, સ્વાસ્થ્ય, સાહસ, ઉર્જા, જમીન, મકાનનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ ગ્રહ રાશિ બદલે નક્ષત્ર બદલે કે પોતાની ચાલ બદલે તો લોકોના જીવનના આ ક્ષેત્રોમાં અસર જોવા મળે છે.દિવાળી પહેલા 20 ઓક્ટોબર 2024 ના રોજ મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરી પોતાની ચાલ બદલશે. હાલ મંગળ મિથુન રાશિમાં ગોચર કરે છે પરંતુ રવિવાર અને 20 ઓક્ટોબરથી તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિ ચંદ્રની રાશિ છે.
mangal gochar 2024Haryana Assembly Election 2024જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગTrending QuizAhmedabad MetroRobbery incident in Ahmedabadઆ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Mangal Gochar Mangal Gochar 2024 Mangal Gochar 2024 Horoscope Mars Transit In Cancer Sign Mars Transit In Cancer Sign Positive Effects Kark Rashi Mein Mangal Ka Pravesh Kark Rashi Mein Mangal Ka Gochar October 2024 Rashifal Lucky Zodiac Signs Astrology કર્ક રાશિ મંગળ ગોચર ઓક્ટોબર 2024 રાશિફળ લકી રાશિ ચંદ્ર મંગળ ગોચર ધન લાભ દિવાળી 20 October 2024 Mithun Rashi Kark Rashi Kanya Rashi Sinh Rashi Dhanu Rashi મિથુન રાશિ કર્ક રાશિ કન્યા રાશિ સિંહ રાશિ ધન રાશિ Gemini Cancer Virgo Leo Sagittarius Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mangal gochar 2024: 20 ઓક્ટોબર પહેલા આ 3 રાશિના લોકો થશે માલામાલ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થશે મોટો આર્થિક લાભMangal gochar 2024: 20 ઓક્ટોબર 2024 ના રોજ મંગળ રાશિ પરિવર્તન કરશે અને મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે. આ પહેલા 3 રાશિના લોકો પર ગ્રહોના સેનાપતિ વિશેષ કૃપા કરશે. આ 3 રાશિના લોકોને મોટા આર્થિક લાભ થઈ શકે છે.
और पढो »
Shani Margi 2024: શનિ માર્ગી થઈ બનાવશે શશ રાજયોગ, 5 રાશિઓ થઈ જશે માલામાલ, ચારગણી આવક થશેShani Margi 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની ચાલમાં જ્યારે પણ ફેરફાર થાય છે ત્યારે તેની અસર દરેક રાશિને થાય છે. દિવાળી પહેલા શનિ નક્ષત્ર પરિવર્તન કરશે અને દિવાળી બાદ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રીમાંથી માર્ગી થશે. જેના કારણે શશ રાજયોગ બનશે, આ રાજયોગ 5 રાશિઓને માલામાલ કરી દેશે.
और पढो »
Shani Gochar: 27 ડિસેમ્બર સુધી ઠાઠ માઠમાં રહેશે 3 રાશિવાળા, શનિની બેવડી ચાલ કરી દેશે માલામાલShani Gochar: વર્ષ 2024 પુરુ થતા પહેલા કર્મફળના દાતા શનિદેવ 2 વાર નક્ષત્ર પરિવર્તન કરશે. આમ તો શનિની બેવડી ચાલ 12 રાશિના જાતકો પર સારી અને ખરાબ બંને પ્રકારની અસર કરશે. પરંતુ 3 રાશિના લોકો માટે શનિની બેવડી ચાલ ડબલ લાભ કરાવનાર સાબિત થશે. આ 3 રાશિના લોકો રાજસી ઠાઠ સાથે જીવન જીવશે.
और पढो »
Grah Gochar 2024: સપ્ટેમ્બરના છેલ્લા 15 દિવસમાં આ 3 રાશિઓ કરશે મોજ, ગ્રહોનું ડબલ ગોચર કરી દેશે માલામાલGrah Gochar 2024: 13 સપ્ટેમ્બરે એક સાથે બે મહત્વપૂર્ણ ગ્રહોએ પોતાની ચાલ બદલી છે. આ ગ્રહ છે શુક્ર અને સૂર્ય. આ ગ્રહોના ડબલ ગોચરથી 3 રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા 15 દિવસ શુભ સાબિત થશે. આ રાશિના લોકો માલામાલ થશે.
और पढो »
Mangal Gochar 2024: સોનાની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, મંગળની બદલાયેલી ચાલ બનાવશે ધનવાનMangal Gochar 2024: મંગળ ગ્રહ મૃગશિરા નક્ષત્રમાંથી નીકળી આદ્રા નક્ષત્રમાં ગોચર કરે છે. મંગળનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે. આ 3 રાશિઓ કઈ કઈ છે ચાલો જાણીએ.
और पढो »
Shukra Gochar 2024: વૃષભ, તુલા સહિત 5 રાશિના લોકો ભોગવશે રાજસી ઠાઠ, શુક્ર ગોચર ખોલી દેશે કુબેરનો ખજાનોShukra Gochar 2024: જીવનમાં ધન, લક્ઝરી, સુખ, રોમાન્સ, આકર્ષણ બધું જ શુક્ર ગ્રહના કારણે હોય છે. જ્યારે શુક્ર રાશિ પરિવર્તન કરે છે ત્યારે લોકોના જીવનના આ પરિબળોને અસર થાય છે. તાજેતરમાં જ શુક્ર ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્ર ગ્રહનું તુલા રાશિમાં ગોચર ખૂબ જ ખાસ છે.
और पढो »