Mangal Gochar 2024: આ 3 રાશિવાળા પર ભારે પડશે જૂનનો મહિનો, ગ્રહ-ગોચર આપશે એક પછી એક મુસીબત

Mangal Gochar 2024 समाचार

Mangal Gochar 2024: આ 3 રાશિવાળા પર ભારે પડશે જૂનનો મહિનો, ગ્રહ-ગોચર આપશે એક પછી એક મુસીબત
Planetary Transit 2024Planetary Transit June 2024Mars Transit June 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 115%
  • Publisher: 63%

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દર મહિને કોઇને કોઇ ગ્રહ પોતાની રાશિમાં ફેરફાર કરે છે. આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ પડે છે. ગ્રહોના ગોચર કરવાથી કોઇ રાશિની કિસ્મત ચમકી જાય છે તો કોઇના જીવનમાં અંધકાર છવાઇ જાય છે.

Mangal Gochar 2024 : આ 3 રાશિવાળા પર ભારે પડશે જૂનનો મહિનો, ગ્રહ-ગોચર આપશે એક પછી એક મુસીબતજ્યોતિષ શાસ્ત્રના અનુસાર દર મહિને કોઇને કોઇ ગ્રહ પોતાની રાશિમાં ફેરફાર કરે છે. આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ પડે છે. ગ્રહોના ગોચર કરવાથી કોઇ રાશિની કિસ્મત ચમકી જાય છે તો કોઇના જીવનમાં અંધકાર છવાઇ જાય છે.

હવે નવો મહિનો એટલે કે જૂનની 1 તારીખે ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિમાં મેષમાં ગોચર કરવા જઇ રહ્યા છે. આમ તો મંગળને એક કલ્યાણકારી ગ્રહ માનવામાં આવે છે. પરંતુ આ વખતે ગોચર 3 રાશિવાળા માટે સંકટના વાદળો લઇને આવી રહ્યું છે. જેનાથી બચવા માટે તેમને વિશેષ ઉપાય કરી લેવા પડશે. આવો જાણીએ તે ત્રણ રાશિઓ કઇ છે.ગુજરાત સહિતના ડ્રાય સ્ટેટમાં દારૂ ખરીદવા માટે શું કરવું પડે છે? આ લોકોને છે પરવાનગીવૃષભ રાશિના જાતકોને મંગળના ગોચરને કારણે પોતાના જીવનસાથી સાથે બિનજરૂરી વિવાદનો સામનો કરવો પડી શકે છે.

ગ્રહોના સેનાપતિનું ગોચર તમારા માટે અનેક પ્રકારની સમસ્યાઓ લઈને આવી રહ્યું છે. મંગળના ગોચરને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, જેના કારણે તમે રોગોનો શિકાર બની શકો છો. તમારી આવકમાં ઘટાડો થશે, જ્યારે ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. ઓફિસમાં તમે તમારા કામથી અસંતુષ્ટ રહેશો. તમારી મહેનત પ્રમાણે તમને યોગ્ય ઇન્ક્રીમેન્ટ મળવાની શક્યતા નથી. તમારા માતા-પિતાનું બગડતું સ્વાસ્થ્ય તમને પરેશાન કરી શકે છે. ઉકેલ માટે દર શનિવારે શનિ ગ્રહની પૂજા કરો.

વેંત છેડા આ Hill Station પર ફરવા જવા માટે જોઇશે E-pass! જાણો કેવી રીત કરશો ApplySmart meterMangal Gochar: આ 3 રાશિવાળા પર ભારે પડશે જૂનનો મહિનો, ગોચર આપશે એક પછી એક મુસીબતLiquor Permissionગુજરાતમાં ચાર દિવસ હીટવેવનું તાંડવ : અંબાલાલ પટેલની નવી આગાહીથી હચમચી જશોT20 World Cup જીતવા માટે દાવેદાર છે આ 4 ટીમો, ટૂર્નામેન્ટમાં સાબિત થશે એકદમ ખતરનાકગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, શુભ પ્રસંગની તસવીરો આવી સામેcontroversial...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Planetary Transit 2024 Planetary Transit June 2024 Mars Transit June 2024 Effect Of Mars Transit 2024 On Zodiac Signs Mangal Gochar Effects On Rashi Mars Transit Effects મંગળનું ગોચર મંગળનું મિથુન રાશિમાં ગોચર Mangal Gochar 2024 Rashifal Mithun Rashi Mars Aries Gemini Rashi Rashifal Horoscope 2024 Mangal Gochar Mangal Rashi Parivartan Mangal Gochar Mithun Rashi Mangal Gochar Timings Astrology Zodiac Signs Mars Transit In Gemini Mars Transit Effects Mars Transit Dates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shani Vakri 2024: 5 રાશિઓ પર ભારે પડી શકે છે આ 139 દિવસ, વક્રી શનિ આપશે એક પછી એક ઝટકોShani Vakri 2024: 5 રાશિઓ પર ભારે પડી શકે છે આ 139 દિવસ, વક્રી શનિ આપશે એક પછી એક ઝટકોShani Vakri 2024 dates: શનિ વક્રી થવવા જઇ રહ્યો છે. 139 દિવસ સુધી શનિ ઉંધી ચાલ ચાલશે અને 5 રાશિવાળાના જીવનમાં ઉથલ પાથલ મચાવશે. જાણો શનિ વક્રીની તારીખો અને દુષ્પ્રભાવથી બચવાના ઉપાય.
और पढो »

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડલોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
और पढो »

આ આગાહીથી ચેતીને રહેજો, એપ્રિલ અને મે મહિનાના હવામાનમાં એક પછી એક પલટા આવશેઆ આગાહીથી ચેતીને રહેજો, એપ્રિલ અને મે મહિનાના હવામાનમાં એક પછી એક પલટા આવશેહવામાન વિભાગની આગાહી રાહતના સમાચાર લઈને આવી છે. રાજ્યમાં લોકોને હાલ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હજી પણ ગરમીનો પ્રકોપ ઘટશે તેવી આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે.
और पढो »

15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકી15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકીઝારખંડના રામગઢ જિલ્લામાં 19 વર્ષીય એક છોકરી સાથે દુષ્કર્મ આચરવા અને આ કૃત્યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે.
और पढो »

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
और पढो »

Guru Gochar: આજથી 1 વર્ષ સુધી આ લોકો પર વરસશે ધન, વર્ષના સૌથી મોટા ગોચરથી 4 રાશિઓ બનશે અમીરGuru Gochar: આજથી 1 વર્ષ સુધી આ લોકો પર વરસશે ધન, વર્ષના સૌથી મોટા ગોચરથી 4 રાશિઓ બનશે અમીરGuru Gochar: ગુરુ ગ્રહ એક વર્ષ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તન પછી 12 જૂને ગુરુ ગ્રહ રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 9 ઓક્ટોબરથી ગુરુ વક્રી થશે અને 4 ફેબ્રુઆરી 2025 થી ફરીથી માર્ગી થશે. અને અંતે 14 મે 2025 ના રોજ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »



Render Time: 2025-02-14 02:01:41