ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આ વચ્ચે ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપડાએ પણ લગ્ન કરી લીધા છે. નીરજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આ માહિતી આપી છે.
મગજને તેજ બનાવવા માટે ખાવો આ 5 શાકભાજી, કમ્પ્યુટરથી પણ તેજ થઈ જશે તમારું બ્રેન22 જાન્યુઆરીથી ખુલ્લી રહ્યો છે આ IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી 145 રૂપિયા પ્રીમિયમ પર પહોંચી કિંમત, જાણો પ્રાઇસ બેન્ડMahakumbh Monalisa : સ્વર્ગની અપ્સરા જેવી મહાકુંભની મોનાલિસાને જોઈ ભલભલા સંમોહિત થઈ જાય, PHOTOs
ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર અને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા લગ્નના બંધનમાં બંધાયો છે. નીરજે રવિવારે સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી ફેન્સને આ ખુશખબરી આપી છે. તેણે પોતાની પત્નીનું નામ પણ જણાવ્યું છે. નીરજની પત્નીનું નામ હિમાની છે. ગોલ્ડન બોય નીરજ ચોપડાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું 'જીવનના નવા અધ્યાયની શરૂઆત પોતાના પરિવાર સાથે કરી. તેણે આગળ લખ્યું- હું દરેક આશીર્વાદ માટે આભારી છું, જો અમને આ ક્ષણ માટે એકસાથે લાવ્યા છે. અંતમાં નીરજે પોતાનું અને હિમાનીનું નામ લખતા વચ્ચે દિલવાળી ઇમોજી પણ લગાવી છે.'નીરજ ચોપડાએ સતત સારૂ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કર્યું છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો. આ સિવાય નીરજે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો.
Neeraj Chopra Got Married Neeraj Chopra Marriage Neeraj Chopra Marriage Photo Video Viral Neeraj Chopra Marriage Video Indian Javelin Thrower Neeraj Chopra Neeraj Chopra Wife Name Neeraj Chopra Wife Neeraj Chopra Wife Himani
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અટલ બિહારી વાજપેયી: લગ્ન ન કર્યા શા માટે?Atal Bihari Vajpayee Birth Anniversary: 25 Decemberએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ઉજવવામાં આવી છે. અટલજીએ લગ્ન કેમ ન કર્યા, જાણો આ ખાસ વાત.
और पढो »
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ, વાંચો શું કહ્યું સરકાર માટેDiljit Dosanjh: દિલજીત દોસાંજ તેના દિલ લુમિનાટી ટુરને લઈને ચર્ચામાં છે. જો કે આ ટુર દરમિયાન કેટલાક વિવાદ પણ થયા છે. જેમાં હવે દિલજીત દોસાંજ અને મહારાષ્ટ્ર સરકાર આમનેસામને આવ્યા છે. દિલજીતે તેની સ્ટાઈલમાં મહારાષ્ટ્ર સરકારને આડેહાથ લઈ લીધી છે.
और पढो »
ઇસ્કોન મંદિરના વિવાદમાં યુવતીનો ખુલાસો: 'પેરેન્ટ્સે મારું જીવન નર્ક બનાવ્યું, હવે હું ખુશ છું'કેટલીક યુવતીએ ઇસ્કોન મંદિરના વિવાદમાં વીડિયો જાહેર કર્યો છે અને માતા-પિતા પર આક્ષેપ કર્યો છે. તેણે કહ્યું કે પેરેન્ટ્સે મારું જીવન નર્ક બનાવ્યું હતું, પરતુ હવે હું ખુશ છું. તેણે પિતાના આક્ષેપને નકારી દીધો છે અને જણાવ્યું છે કે તેમણે મારી મરજીથી લગ્ન કર્યા છે.
और पढो »
કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા વિશે કર્યો મોટો ખુલાસોટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માની હાજરી અંગે પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે.
और पढो »
મહિલા સન્માન મુદ્દે ગુજરાત સરકાર પર ગેનીબેન ઠાકોરના પ્રહારોઅમરેલીના ધારાસભ્યનો લેટરકાંડ મામલે ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
और पढो »
છત્તીસગઢમાં સેનાની ગાડી પર નક્સલી હુમલો, 9 લોકોના મોતબીજાપુરમાં સેનાની ગાડી પર નક્સલીઓએ IED વિસ્ફોટ કર્યો, જેમાં 8 જવાનો અને એક ડ્રાઈવરના મોત થયા.
और पढो »