બીજાપુરમાં સેનાની ગાડી પર નક્સલીઓએ IED વિસ્ફોટ કર્યો, જેમાં 8 જવાનો અને એક ડ્રાઈવરના મોત થયા.
છત્તીસગઢ ના બીજાપુર માં સેના ની ગાડી પર મોટો નક્સલી હુમલો થયો છે જેમાં 8 જેટલા જવાનો અને એક ડ્રાઈવરના મોત થયા છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...100 વર્ષ બાદ બનશે સૂર્ય ગ્રહણ અને સૂર્ય-શનિની યુતિનો સંયોગ, આ જાતકોની ચાંદી, ધન-સંપત્તિ વધશે, કરિયરમાં થશે લાભgrah gochar ગણતરીના કલાકોમાં બનશે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ, ઈચ્છાઓ પૂરી થશે! ધનના ઢગલા થાય તેવો યોગ છત્તીસગઢ ના બીજાપુર માં સુરક્ષાદળોના કાફલા પર નક્સલીઓએ હુમલો કર્યો જેમાં 8 જવાનો સહિત 9 લોકોના મોત થયા.
એક વાહનમાં ડીઆરજી જવાન સવાર હતા જેને નિશાન બનાવતા નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો. એવું કહેવાય છે કે વિસ્ફોટક લદાયેલા વાહનને સુરક્ષાદળોના કાફલા પાસે લાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો. Chhattisgarh | Nine people - eight Dantewada DRG jawans and one driver, lost their lives after their vehicle was blown up by naxals through an IED blast, in Bijapur. They were returning after a joint operation of Dantewada, Narayanpur and Bijapur: IG Bastarબસ્તરના આઈજીએ આ હુમલા વિશે વિગતો આપતા કહ્યું કે બીજાપુરમાં નક્સલીઓ દ્વારા IED વિસ્ફોટ દ્વારા વાહન ઉડાવવામાં આવતા દંતેવાડાના 8 ડીઆરજી જવાન અને એક ડ્રાઈવર સહિત 9 લોકોના મોત થયા છે. તેઓ દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરના સંયુક્ત અભિયાનોથી પાછા ફરી રહ્યા હતા. એટલે કે સુરક્ષાદળો પર નક્સલીઓનો આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સેનાનું એન્ટી નક્સલી ઓપરેશન ચાલુ છે. બીજાપુરમાં સુરક્ષાદળોની ટીમ પોતાનું ઓપરેશન પૂરું કરીને પાછી ફરી રહી હતી ત્યારે નક્સલીઓએ તેમને નિશાન બનાવ્યા. જવાનોની ટીમ કતરુ મથકના ગામ અમ્બેલી પાસે પહોંચી હતી કે ત્યાં કતરુ-બેદ્રે રોડ પર હતા અને ત્યારે આ હુમલો થયો.top 5 indian railway highest earning trainbreaking newsRule of 100 Minusબીજાપુરમાં સુરક્ષાદળોની ગાડી પર મોટો નક્સલી હુમલો, IED વિસ્ફોટમાં 7થી વધુ જવાન શહીદborder gavaskar trophyBudh Gochar 2025: બુધ ગ્રહ કરશે ગોચર, આ રાશિઓના જાતકોને બિઝનેસ-નોકરીમાં મળશે ફાયદ
નક્સલી હુમલો સેના છત્તીસગઢ બીજાપુર IED વિસ્ફોટ શહીદ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલે બાળકનું મોતરાજકોટ જિલ્લાના જામકંડોરણામાં રખડતા શ્વાનના હુમલામાં એક બાળકનું મોત થયું છે. જામકંડોરણાના ઈન્દિરાનાગર વિસ્તારમાં ત્રણ બાળકો પર રખડતા શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો.
और पढो »
અમેરિકામાં ટ્રકથી હુમલો: 15 લોકોના મોત, ISISનો ઝંડોઅમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન શમ્સુદ્દીન જબ્બાર નામના હુમલાખોરે ટ્રકથી ભીડને કચડી નાખ્યો, જેમાં 15 લોકોના મોત થયા. હુમલાખોર ટ્રકમાં આઈએસઆઈએસનો ઝંડો લગાવી હતો. શમ્સુદ્દીન જબ્બાર ટેક્સાસમાં જન્મેલો અને એમએનસી ડેલોયમાં બિઝનેસ ડેવલપર તરીકે કામ કરતો હતો.
और पढो »
દક્ષિણ કોરિયા એરપોર્ટમાં વિમાન ક્રેશ, 47 લોકોના મોતદક્ષિણ કોરિયાના મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે એક પ્લેન રનવે પરથી ક્રેશ થતાં 47 લોકોનાં દર્દનાક મોત થયાં. જેજુ એર લાઈનનું વિમાન થાઈલેન્ડથી ઉડાન ભરી રહેલું હતું. પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું.
और पढो »
ભરૂચમાં GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 લોકોના મોતદહેજની GFL કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારોના મોત નિપજ્યા છે. શનિવારે રાત્રે બનેલ ઘટનામાં ત્રણ કામદાર અને એક કર્મચારીનું ગેસ લાગતાં મોત થયા છે. પોલીસે તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરાવી છે.
और पढो »
અમદાવાદ : જમાલપુર બ્રિજ પાસે ગાડી ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત, એક મહિલાનું મોતઅમદાવાદમાં જમાલપુર બ્રિજ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધ દંપતીની ગાડી બ્રિજની દીવાલ સાથે ટકરાઈ હતી અને બાદમાં શાક વેચતા ફેરિયાઓ પર રોમાં ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
और पढो »
હીરા ઉદ્યોગમાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડીSuccess Story : હીરામાં મંદી આવવાને કારણે નવસારીના હિતેશ નાઈએ શાકભાજી અને ફળોના આવા ઔષધીય ગુણોને ધ્યાને રાખી જ્યૂસ, ગરમ સૂપ અને શેક બનાવી વેચવાનું શરૂ કર્યું છે. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. વિવિધ શકભાજીના જ્યૂસને શહેરના જાણીતા આહાર શાસ્ત્રી શરીર માટે ઉત્તમ માની રહ્યા છે.
और पढो »