ભરૂચમાં GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 લોકોના મોત

NEWS समाचार

ભરૂચમાં GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 લોકોના મોત
ACCIDENTGASESLEAKAGE
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

દહેજની GFL કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારોના મોત નિપજ્યા છે. શનિવારે રાત્રે બનેલ ઘટનામાં ત્રણ કામદાર અને એક કર્મચારીનું ગેસ લાગતાં મોત થયા છે. પોલીસે તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરાવી છે.

Bharuch gas leakage accident : ભરૂચના દહેજની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 લોકોના મોત....મોડી રાત્રે બની દુર્ઘટના....

ત્રણ કામદાર સહિત 4 લોકોના મોત બાદ પોલીસે હાથ ધરી તપાસશું ગુજરાતમાં ફરી માવઠાનો માર સહન કરવો પડશે? ઠંડીના તેવર બદલાયા! જાણો અંબાલાલની આગાહીCharge Smartphone Without Charger: ચાર્જર વગર કેવી રીતે કરશો તમારો ફોન ચાર્જ? ફટાક દઈને ફૂલ થઈ જશે બેટરીPetrol-Diesel Prices Today: ઉપાધિ કરી! આજે મોઘું થયું પેટ્રોલ? ગુજરાત સહિત તમારા શહેરમાં શું છે પેટ્રોલ ડીઝલના ભાવ?ભરૂચમાં વધુ એક કંપનીમાં મોટો અકસ્માત સર્જાયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ACCIDENT GASES LEAKAGE DEATHS INVESTIGATION

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જૂનાગઢ-વેરાવળ હાઇવે રક્તરંજિત બન્યો, બે કારની ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યાં મોતજૂનાગઢ-વેરાવળ હાઇવે રક્તરંજિત બન્યો, બે કારની ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યાં મોતJunagadh Accident News જુનાગઢ : જુનાગઢના કેશોદમાં વિચિત્ર અકસ્માતમાં 7 લોકોનો ભોગ લેવાયો છે. કેશોદના ભંડુરીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. એટલુ જ નહિ, એક કારમાંથી સળગતો બાટલો બાજુના ઝૂંપડામાં જતા ત્યાં પણ આગ લાગી હતી.
और पढो »

દેશમાં 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોના મોત, ગુજરાતમાં પણ આટલા લોકોએ ગુમાવ્યા જીવદેશમાં 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ લોકોના મોત, ગુજરાતમાં પણ આટલા લોકોએ ગુમાવ્યા જીવદેશમાં રોડ અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અનેક પ્રયાસો છતાં દર વર્ષે લાખો લોકો દેશમાં રોડ અકસ્માતને કારણે મોતને ભેટે છે. ગુજરાતમાં પણ અકસ્માતને કારણે ઘણા લોકોના મોત થયા છે. ગુજરાતમાં દેશભરમાં અકસ્માતથી થતાં મોતના મામલામાં 10મા સ્થાને છે.
और पढो »

13 વર્ષીય કિશોરીનું બાથરૂમમાં ગેસ ગુંગળામણથી મોત13 વર્ષીય કિશોરીનું બાથરૂમમાં ગેસ ગુંગળામણથી મોતગુજરાતના પાલનપુરમાં એક 13 વર્ષીય કિશોરીનું બાથરૂમમાં ગીઝર ગેસ ગુંગળામણથી મોત નિપજ્યું છે. દીકરી બાથરૂમમાં ન્હાવા જતા ગેસ ગુંગળામણ થતાં, પરિવારે દરવાજો તોડી બહાર કાઢી. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી.
और पढो »

દક્ષિણ કોરિયા એરપોર્ટમાં વિમાન ક્રેશ, 47 લોકોના મોતદક્ષિણ કોરિયા એરપોર્ટમાં વિમાન ક્રેશ, 47 લોકોના મોતદક્ષિણ કોરિયાના મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે એક પ્લેન રનવે પરથી ક્રેશ થતાં 47 લોકોનાં દર્દનાક મોત થયાં. જેજુ એર લાઈનનું વિમાન થાઈલેન્ડથી ઉડાન ભરી રહેલું હતું. પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું.
और पढो »

ખતરનાક કેમિકલથી 12 લોકોને મોત આપનાર ભુવાનું મોત, મા-દાદી અને કાકાને પણ પતાવ્યા હતાખતરનાક કેમિકલથી 12 લોકોને મોત આપનાર ભુવાનું મોત, મા-દાદી અને કાકાને પણ પતાવ્યા હતાAhmedabad Crime News : અમદાવાદમાં અનેક હત્યા અંજામ આપનાર સિરિયલ કિલર ભૂવાનું મોત... છાતીમાં દુઃખાવો થયા બાદ અચાનક મોત.. પોલીસ સમક્ષ કુલ 12 હત્યાઓની કરી હતી કબૂલાત...
और पढो »

કોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતકોરોના કરતા ખતરનાક બીમારી ગુજરાતમાં ફેલાઈ, ટપોટપ થઈ રહ્યાં છે મોત, બે મહિનામાં 22 ના મોતSwine Flu Spread In Gujarat રાજ્યમાં સ્વાઈનફ્લૂએ ઊંચક્યું માથું.... બે મહિનામાં 22 દર્દીઓના થયા મોત... તો 386 દર્દીઓ સપડાયા સ્વાઈનફ્લૂના ભરડામાં.... સ્વાઈનફ્લૂથી દર્દીઓના મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે...
और पढो »



Render Time: 2025-02-13 10:03:09