New Rules: 1 નવેમ્બરથી બદલાઈ રહ્યા છે આ 10 નિયમ! જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?

Rules Change समाचार

New Rules: 1 નવેમ્બરથી બદલાઈ રહ્યા છે આ 10 નિયમ! જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર?
New RulesNovemberLPG Cylinder
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

New Rules Change From 1 November 2024: દર મહિને કેટલાક નિયમો બદલાતા હોય છે. આ વખતે પણ નવેમ્બર મહિનામાં કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલથી લઈને વીજળી બિલની ચૂકવણી જેવા 10 નિયમો બદલાઈ રહ્યા છે.

એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલથી લઈને વીજળી બિલની ચૂકવણી જેવા 10 નિયમો બદલાઈ રહ્યા છે. આવામાં લોકો માટે શું મોંઘુ થશે અને શું સસ્તું? કયા નિયમથી તમારા ખિસ્સા પર અસર પડશે તે ખાસ જાણો. Shani Gochar

દિવાળી પર શનિએ 30 વર્ષ બાદ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, 3 રાશિવાળાને અકલ્પનીય બંપર ધનલાભ થશે! હરિફો હાંફી જશેશરીર પર મુલતાની માટી ઘસીને સોનમ કપૂરે બનાવી દીધી ચોલી! ઉત્તેજક ફોટા થયા વાયરલ દર મહિને કેટલાક નિયમો બદલાતા હોય છે. આ વખતે પણ નવેમ્બર મહિનામાં કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલથી લઈને વીજળી બિલની ચૂકવણી જેવા 10 નિયમો બદલાઈ રહ્યા છે. આવામાં લોકો માટે શું મોંઘુ થશે અને શું સસ્તું? કયા નિયમથી તમારા ખિસ્સા પર અસર પડશે તે ખાસ જાણો.દર મહિનાની જેમઆ મહિને પણ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સંશોધન થઈ શકે છે. ત્યારબાદ એક નવેમ્બરે ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થઈ શકે છે. લોકો આ વખતે 14 કિલોગ્રામવાળા સિલિન્ડરમાં ભાવ ઘટે તેની રાહ જોઈને બેઠા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

New Rules November LPG Cylinder Petrol Diesel Bank Loan Interest Business News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વપુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા જશે. ભારત અને રશિયાના સંબંધ દાયકાઓથી મજબૂત છે. ખાસ કરી રક્ષા અને ઉર્જાના ક્ષેત્રમાં.
और पढो »

શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભશું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભIndian Railways: શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભ
और पढो »

સલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોસલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોટોક્સિસ રિલેશનશીપ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જાણો કેવી રીતે પ્રેમીને ઓળખવો અને કેવી રીતે તમારી જાતને સુરક્ષિત કરવી.
और पढो »

Tripti Dimri: તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલોTripti Dimri: તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલોTripti Dimri: અભિનેત્રી તૃપ્તિ ડીમરીની મુસીબતો સતત વધી રહી છે. એક તરફ સોશિયલ મીડિયા પર તેને તેના ડાન્સ મૂવ્સ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તેના પર લાખો રુપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આ મામલે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
और पढो »

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »

Sun Transit 2024: સૂર્યનું રાશિ પરિવર્તન 30 દિવસમાં મેષ સહિત આ 6 રાશિઓને કરી દેશે માલામાલ, થશે ધનનો વરસાદSun Transit 2024: સૂર્યનું રાશિ પરિવર્તન 30 દિવસમાં મેષ સહિત આ 6 રાશિઓને કરી દેશે માલામાલ, થશે ધનનો વરસાદSun Transit 2024: ગ્રહોનો રાજા અને સિંહ રાશિનો સ્વામી સૂર્ય 17 ઓક્ટોબરે તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેની અસર ઘણા ગ્રહો પર થવાની છે.
और पढो »



Render Time: 2025-02-13 11:18:43